AMRELI:અમરેલી પંથકમા ગાજવીજ સાથે જામ્યો મેઘાવી માહોલ/કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલ આકાશનો કુદરતી નજારો ખીલ્યો. અમરેલી,3/8/20 ANO ન્યુજ અમરેલી પંથકમા જામ્યો મેઘાવી માહોલ. જીલ્લાના કેટલાક પંથકોમા શરૂ થયો વરસાદ. ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ આકાશ. સાવરકુંડલા પંથકમા ઘેરાયેલા વાદળોના કુદરતી નજારાથી આકાશ ખીલી ઉઠ્યુ.

SAVARKUNDLA: જાબાળના ખુમાણ પરિવારે બાઢડા સનાતન આશ્રમમા રક્ષા બંધનની કરી ઉજવણી. અમરેલી,3/8/20 ANO ન્યુજ શ્રી સનાતન આશ્રમ બાઢડામાં શ્રી જ્યોતિ માં ના સાનિધ્યમાં રક્ષા બંધનની ઉજવણી કરવામા આવી હતી. જેમા અમરેલી જીલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેનશ્રી નિર્મળભાઈ એમ. ખુમાણ તેમજ મહેશભાઈ એન ખુમાણ, જાબાળ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભુપેન્દ્રભાઈ એન […]

DHARI: ગીર પાણીયા ગામની સીમમા 5 વષૅના બાળક પર દિપડાનો હુમલો/પરિજનોએ દેકારો કરી બાળકને બચાવી લીધુ. અમરેલી,29/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા ફરી એકવાર દિપડાનો આતંક સામે આવતા લોકોમા ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, હજુ બે દિવસ પહેલા જ અમરેલી નજીક આવેલ ફતેપુર ગામે માલધારીના ફરજામા દિપડો ઘુસ્યો હતો તેને […]

AMRELI:જી.પં.ની સિંચાઇ,સહકાર,પશુપાલન સમિતીની નવી ઓફિસ વગૅ 4ના કમીૅના હસ્તે ખુલ્લી મુકાઇ/ચેરમેનશ્રી ગીડાએ નાના કમીૅને આપ્યુ માન. અમરેલી,29/7/20 ANO ન્યુજ અમરેલી જિલ્લા પંચાયત ના નવનિર્મિત બિલ્ડીંગ મા શ્રી ભરતભાઈ ગીડા ચેરમેનશ્રી ઉત્પાદન, સિંચાઈ, સહકાર અને પશુપાલન સમિતિ ની નવી ઓફિસ નુ શ્રાવણ માસ ના પવિત્ર દિવસે ઉદઘાટન સિંચાઈ શાખાના પટાવાળા શ્રી […]

AMRELI:નેતા પરેશ ધાનાણી નાગનાથ મંદિરે જળ ચડાવી કરી પુજા અચૅના/કોમ્યૂનિટી હૉલનુ ધાનાણીએ કયુૅ લોકાપૅણ. અમરેલી, 29/7/20 ANO ન્યુજ અમરેલીના રાજમહેલ કમ્પાઉન્ડમાં બિરાજમાન શ્રી નાગદેવતા મંદિર ખાતે શ્રાવણ માસના પવિત્ર મહિને નાગદેવતાને જળ ચડાવી હવન અને પૂજાવિધિ કરી ધારાસભ્યની ગ્રાંન્ટ માંથી બાંધાવામા આવેલ કોમ્યુનિટી હોલનું વિપક્ષનેતા પરેશ ભાઈ ધાનાણીના હસ્તે લોકાર્પણ […]

AMRELI CORONA: જીલ્લામા આજે વધુ 5 પોઝિટીવ કેસ નોંધાયા/સા.કુંડલાના ખોડીયાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમા નોંધાયા કેસ. અમરેલી,29/7/20 ANO ન્યુજ

BREAKING:મે યુ ટચ ધ સ્કાય વિથ ગ્લૉરી/હેપી લેન્ડીંગ/ભારતીય સીમામા દાખલ થતા પાંચેય લડાકુ રાફેલનુ કરાયુ સ્વાગત. અમરેલી,29/7/20 ANO ન્યુજ ભારતીય હવાઈ સીમામાં દાખલ થયેલા રાફેલ વિમાનનુ સૌથી પહેલુ સ્વાગત ભારતીય નૌસેનાએ કર્યુ હતુ. આ વિમાનોએ જેવી ભારતની એર સ્પેસમાં એન્ટ્રી લીધી હતી કે તરત અરબી સમુદ્રમાં તૈનાત નૌ સેનાના યુધ્ધ […]

CRIME:શ્રાવણીયો જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા/સા.કુંડલાના ભંમર ગામે રૂરલ પોલીસના લેડી સિંઘમ PSI ડોડીયા ટીમ સાથે ત્રાટક્યા. અમરેલી,29/7/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકાના ભંમર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૪૭,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી […]

AMRELI:કોરોનાના વધનારા આંકને લઈ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન/ચાવંડ ખાતે 70 બેડની હોસ્પિ.નુ કામ શરૂ/કુંડલામા પણ કામ પુરજોશમા. અમરેલી,29/7/20 ANO ન્યુજ અમરેલીમા કોરોના દદીૅઓની વધનારી સંખ્યાને ધ્યાને લઈ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન શરૂ. ચાવંડ ખાતે 70 બેડની હોસ્પિટલનુ કલેક્ટર દ્વારા કામ શરૂ કરાવાયુ. કાલથી અમરેલીની રાધિકા હોસ્પિટલમા કોરોનાની સારવાર શરૂ. સાવરકુંડલામા […]

CRIME: અમરેલી SOGના PSI શ્રી મોરી સહિત ટીમે સા.કુંડલાના વંડા નજીકથી 2 જામગરી બંદુક સાથે એક શખ્સને ઝડપી લીધો. અમરેલી,29/7/20 ANO ન્યુજ વંડા પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (૨) બે (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓએ જીલ્લામાં બનતા ગંભીર […]

BAGSARA: બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ એકાએક ધોધમાર વરસાદ શરૂ. અમરેલી,28/7/20 ANO ન્યુજ બગસરા શહેર તેમજ તાલુકાના મુંજીયાસર,રફાળા અને હળીયાદ ગામ સહિત વિસ્તારમાં જોરદાર વરસાદ શરૂ. વરસાદ પડતાં ખેતીપાકોને ફાયદો થતા ખેડુતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યુ હતુ, હજુ પણ વધુ વરસાદ પડશે તેવા સંકેતો વતાૅઈ રહ્યા છે.

AMRELI:અમરેલીના ફતપેપુર ગામે દિપડાએ આતંક મચાવ્યો/રાત્રીના માલધારીના ઘરમા ત્રાટકી ત્રણ બકરીને મોતને ઘાટ ઉતારી દિપડો પલાયન થઈ જતા લોકોમા ફફડાટ ફેલાયો છે. અમરેલી,28/7/20 ANO ન્યુજ અમરેલીના ફતેપુર ગામે દીપડાનો આંતક અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં ઘોઘાભાઈ ભલાભાઈ મુંધવાના વાડામાં દીપડાએ 2:00 વાગીયા ની આસપાસ દીપડાએ હુમલો કરિયો હતો તેમાં ત્રણ ઘેટા […]

AMRELI: કોરોનાના કહેર વચ્ચે અમરેલીમા તંત્રની કામગીરી અને સફળ સારવારથી રિકવરી રેટમા વધારો થયો/ છેલ્લા 2 માસમા જીલ્લાના કુલ 199 દદીૅઓ કોરોના સામે જંગ જીતી ગયા છે. અમરેલી,28/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા સોમવારે વધુ રર કેસ સાથે કુલ આંક 352 સુધી પહોંચ્‍યો છે, જ્યારે અમરેલી ખાતે હાલ માત્ર 134 દર્દીઓની […]

AMRELI: અમરેલીમા આજે વધુ 14 કેસ નોંધાયા/જીલ્લામા કુલ પોઝિટીવની સંખ્યા 366 થઈ, 214 ડિસ્ચાજૅ, 136 સારવારમા, 16 મૂત્યુ. અમરેલી,28/7/20 ANO ન્યુજ

આંબરડી ગોપાલધામમા યોજાતો જન્માષ્ટમી ઉત્સવ મોકુફ રખાયો/મંદિરના મહંત ગોપીદાસબાપુએ કરી જાહેરાત. અમરેલી,28/7/20 ANO ન્યુજ સાવરકુંડલાના આંબરડી (જોગી) ખાતે આવેલ સમસ્ત ભરવાડ સમાજની જગ્યા ગોપાલધામ ખાતે આગામી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે તારીખ 12/8ના બુધવારના રોજ સમસ્ત ભરવાડ સમાજ સેવક સમુદાય તેમજ ધર્મ પ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે કોરોનાની વૈશ્વિક મહામારી ના […]

જાફરાબાદના યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયાનીઅખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક/સમાજ દ્વારા અભિનંદનની વષાૅ. અમરેલી,27/7/20 ANO ન્યુજ “અખિલ ભારતીય કોળી સમાજ”ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા (કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર) તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પીઠાવાલા દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જાફરાબાદ નાં સામાજિક યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયા ની નિમણુંક […]

CRIME: અમરેલી SOG ટીમે રાજુલાના વાવેરા ગામેથી 35 હજારના વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. અમરેલી,27/7/20 ANO ન્યુજ રાજુલા પો.સ્ટે.,વિસ્તારનાં વાવેરા ગામેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરા-ફેરી કરતા કુલ કિ.રૂા.૩૫,૧૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* દ્વારા અમરેલી જીલ્લામાં […]

CONFIDENCE POWER: કુદરતી ખોડખાપણને અવગણીને પણ માણસ ધારે ત્યાં પહોંચી શકે છે/અને એનું ઉત્તમ ઉદાહરણ છે 3.5 ફુટના IAS આરતી ડોગરા. અમરેલી,26/7/20 ANO ન્યુજ હા, ફક્ત સાડા 3.5 ફૂટની હાઈટ ધરાવનાર આરતી રાજસ્થાન કેડરની એક સફળ IAS અધિકારી છે. હોંસલા બૂલંદ હોય તો તમે ઉંચામાં ઉંચી ઉડાન પણ ભરી શકો […]

અમરેલી, 26/7/20 ANO ન્યુજ 26 જુલાઈ, કારગીલમા પાક.પર વિજય મેળવ્યાને 21 વષૅ પૂણૅ/563 શહિદ જવાનો અને 1363 ઈજાગ્રસ્ત જવાનોને AMRELI NEWS ONLINEના નમન.

AMRELI:અમરેલી શહેરમા 6 દિવસ બાદ આજથી હેલ્થકાડૅ સાથે બંધ દુકાનો શરૂ/તંત્રના નિયમ મુજબ 14 દિવસે હેલ્થ ચેકઅપ ફરજીયાત. અમરેલી,26/7/20 ANO ન્યુજ અમરેલીમાં 6 દિવસ બાદ આજથી હેલ્થ કાર્ડ સાથે બંધ તમામ દુકાનો ખુલશે, વેપારીઓએ દર 14 દિવસે હેલ્થ ચેકઅપ કરાવીને કાર્ડ મેળવી લેવું ફરજિયાત બન્યુ. અમરેલી શહેરમાં કલેક્ટરના જાહેરનામાના થી […]

BREAKING AMRELI CORONA! જીલ્લામા આજે 3 પોઝિટીવ કેસ નોંધાયા/કુલ પોઝિટીવ સંખ્યા 289 થઈ. અમરેલી,25/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા આજે શનિવારે 3 પોઝિટીવ કેસ નોંધાયા. અમરેલીના મોટા આંકડીયામા 30 વષુૅય પુરૂષ, પાણીયામા 21 વષીૅય યુવક અને લિલીયાના પુંજાપાદરમા 51 વષીૅય પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા જીલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કાયૅવાહી […]

BREAKING! મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોટૅ પોઝિટિવ/પોતાના સંપકૅમા આવેલા લોકોને ટેસ્ટ કરાવી ક્વૉરન્ટાઈન થઈ જવા અપીલ કરી. અમરેલી,25/7/20 ANO ન્યુજ તેમણે આજે ટ્વીટ કરી અને આ વાતની પુષ્ટી કરી. મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ છે. તેમણે આજે ટ્વીટ કરી અને આ વાતની પુષ્ટી કરી છે. તેમણે […]

AMRELI: સા.કુંડલાના મામલતદારશ્રી પરમારને રેશનીંગ એસોસિએશન દ્વારા અપાઈ વિદાય/પ્રમુખ ભઈલુભાઈ ખુમાણે પ્રતિમા અપૅણ કરી. અમરેલી,24/7/20 ANO ન્યુજ સાવરકુંડલાના કાર્યદક્ષ અને લોકપ્રીય મામલતદારશ્રી એમ.બી.૫રમાર ને વિવિઘ અગ્રણીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી. સાવરકુંડલા તાલુકામાં સવાબે વર્ષ જેટલો સમય તાલુકા મામલતદારશ્રી અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની ફરજ બજાવતા મામલતદારશ્રી એમ.વી.૫રમાર ની ઉમરાળા (જી.ભાવનગર) મામલતદારશ્રી […]

ગુજરાતમાં નવા 7 ટ્રેઈની પ્રોબેશનલ IPS ગુજરાતી ભાષા શીખશે/રીતભાત , બોલવાની અને સમજવાની કરાઈ ખાતે તાલીમ લેશે. અમરેલી,24/7/20 ANO ન્યુજ આ IPS અધિકારીઓએ UPSC પાસ કર્યા બાદ મેરિટમાં IPS રેન્ક મળવાના કારણે તેમને ગુજરાત ઉપર પંસદગી ઉતારી. UPSC પાસ કરીને ગુજરાતમાં પોસ્ટિગ મેળવનારા સાત IPS અધિકારીઓની ગુજરાતી ભાષા શિખવવા માટેની […]

AMRELI: સાવરકુંડલા-લિલીયા MLA પ્રતાપ દુધાતે રાજ્યના આરોગ્ય વિભાગના કમીૅઓને વિવિધ લાભો આપવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરી. અમરેલી,24/7/20 ANO ન્યુજ

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાના આજે વધુ 23 કેસ નોંધાયા/ક્યાં નોંધાયા કેસ/જાણો વિગત… અમરેલી,24/7/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં છેલ્લા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે 23 કેસ નોંધતાં હાહાકાર મચી જવા પામ્યો છે.કૃષ્ણગઢ, સિમરણ ,ગોવિંદપુર,દુધાળા- લાઠી, ગમાપીપરીયા, નટવરનગર- બગસરા, દલાલચોક બગસરા, હડાળા 2 કેસ – બગસરા, હુડકોવાસ- […]

BREAKING! આ વષેૅ લોકમેળાને લાગ્યુ કોરોનાનુ ગ્રહણ/50 વષૅમા પ્રથમવાર સૌરાષ્ટ્રમા શ્રાવણ માસમા નહી યોજાય લોકમેળા. અમરેલી,23/7/20 ANO ન્યુજ 50 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય : આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું : સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું આયોજન ન […]

અમરેલી,23/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીએ ગૌવંશ ની કતલ કરતાં ઇસમ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું, ગૌવંશની કતલ તથા હેરા-ફેરીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને પાસા તળે જેલમાં ધકેલાયો. અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ ગૌવંશની કતલ […]

અમરેલી,23/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા પોલીસે સમગ્ર રાજ્યમા પ્રથમ સ્થાને આવી ગૌરવ વધાયુૅ/ઈ- ગુજકોપમા અમરેલી પોલીસ અગાઉ પણ પ્રથમ ક્રમ મેળવી વધાયુૅ છે ગૌરવ. ઈ- ગુજકોપમા અમરેલી પોલીસ રાજ્યમા પ્રથમ સ્થાને આવી છે, ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈ- ગુજકોપમા ઓનલાઈન કામગીરીમા જુન મહિનામા અમરેલી જીલ્લો રાજ્યમા પ્રથમ ક્રમે આવ્યો છે […]

BREAKING! અમરેલી જીલ્લામા આજે કોરોનાના વધુ 16 કેસ નોંધાયા/ક્યાં નોંધાયા કેસ/જાણો વિગતે. અમરેલી,22/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા આજે કોરોનાના વધુ 16 કેસ નોંધાયા. અમરેલી,ધારી,લાઠી,જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમા નોંધાયા પોઝિટીવ કેસ. જીલ્લામા પોઝિટીવ કુલ પોઝિટીવ કેસોનો આંક 259 થયો, 16 મૂત્યુ,

સા.કુંડલા માલતદારશ્રી પરમારની બદલી થતા અપાઈ વિદાય/વિવિધ અગ્રણીઓ દ્વારા ઉષ્માભરી વિદાય અપાઈ. અમરેલી, 22/7/20 ANO ન્યુજ સાવરકુંડલા ના કાર્યદક્ષ અને લોકપ્રીય મામલતદારશ્રી એમ.બી.૫રમાર ને વિવિઘ અગ્રણીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી. સાવરકુંડલા તાલુકામાં સવા બે વર્ષ જેટલો સમય તાલુકા મામલતદારશ્રી અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની ફરજ બજાવતા મામલતદારશ્રી એમ.વિ.૫રમાર ની ઉમરાળા (જી.ભાવનગર) […]

અમરેલી,15/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા આજે વધુ 14 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા. અમરેલી જીલ્લામા કોરોના પોઝિટિવ કેસ નો આંક ૧૯૭ પર પહોંચ્યો. હાલ અમરેલી જીલ્લામાં ૯૧ એક્ટીવ કેસ, કુલ ૯૧ કેસ સાજા થયા,કુલ મૃત્યુ ૧૫. જીલ્લા કલેકટર આયુષ ઓકે આપી માહિતી.

BREAKING! અમરેલી જીલ્લામા કાલથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ/કલેક્ટરશ્રી દ્વારા જનહિતમા લેવાયો મહત્વનો નિણૅય/બહારથી આવતા લોકોએ સ્ક્રિનીંગ જરૂરી. અમરેલી,14/7/20 ANO ન્યુજ ગુજરાતમા પ્રથમ અમરેલી જીલ્લા મા ફરી ચેકપોસ્ટ શરૂ થશે… જીલ્લામા વધી રહેલા કોરોના કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર એક્શન મા… જીલા કલેકટર આયુષ ઓક એ જનહિત માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય… આવતી […]

POLICE DIARY: ગુજરાતના નવા તરિકે આશિષ ભાટીયા બની શકે છે DGP/શિવાનંદ ઝાનુ એક્ટેન્શન પુણૅ થતા 3 નામો કેન્દ્રિય ગૂહમા મોકલાયા. અમરેલી,14/7/20 ANO ન્યુજ ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાનું એક્સટેન્શન 31 જુલાઇએ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે આ પદ માટે અમદાવાદ પોલીસ કમિશનર આશીષ ભાટિયાનું નામ સામે આવી રહ્યું છે. […]

CRIME! અમરેલી LCB ટીમે સાવરકુંડલામા થયેલ હત્યા તેમજ 50 થી વધુ ચીલઝડપ કરનાર આરોપીને ઝડપી પાડ્યો. અમરેલી,12/7/20 ANO ન્યુજ અમરેલી એલ.સી.બી. દ્વારા એક માસ અગાઉ સાવરકુંડલાના ઓળીયા ગામે થયેલ હત્યા તેમજ ૫૦થી વધુ ચીલઝડપ કરનાર આરોપીને સાડા ત્રણ લાખ જેટલા કુલ મુદ્દામાલ સાથે દબોચી લઈ હત્યા તેમજ ચીલઝડપનો અમરેલી ક્રાઈમ […]

BREAKING! અમરેલીમા કોરોનાનો ફુટ્યો વિસ્ફોટ/24 કલાકમા 29 કેસ,3 મૂત્યુ નોંધાયા/જીલ્લામા કુલ આંક 181 થયો. અમરેલી,12/7/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ ૨૯ કેસ સામે આવ્યા  છે આજ સુધીમાં સૌથી વધુ એક સાથે 29 કેસ આવ્યા હોય અને જો આ ઝડપે કેસ આવે તો અમરેલીમાં હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડે તેવી […]

ધારીના નાગધરામાં સારો વરસાદ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ/ ઠેર ઠેર શ્વાનોને લાડુનુ વિતરણ કરાયુ. અમરેલી,12/7/20 ANO ન્યુજ ધારીના નાગધરામા સારો વરસાદ થતા લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ નવદુર્ગા ગરબી મંડળ તરફથી શ્વાનો માટે લાડુ ખવડાવવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ મંડળના આગેવાન ગોરધનદાસ બાપુ અગ્રાવત ભીખુભાઇ વ્યાસ બાલુભાઇ વ્યાસ […]

CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ ટીમે જુગાર ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો. અમરેલી,12/7/20 ANO ન્યુજ તાજેતરમાં મે.અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર નાઓએ તા.૦૫/૦૭/૨૦૨૦ થી તા.૨૦/૦૭/૨૦ સુધી એન.ડી.પી.એસ. એકટ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે […]

BREAKING! અમરેલીમા કોરોના કેસનો વિસ્ફોટ/આજે એક દિવસમા 18 કેસ નોંધાયા/જીલ્લામા કુલ આંક 154 થયો. અમરેલી,12/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામાં કોરોના બોંબ વિસ્ફોટ. અમરેલી જિલ્લામાં બપોર સુધીમા 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ બપોર પછી બે કેસ નોંધાતા આજે એક દિવસમા કુલ 18 કેસ નોંધાયા. જીલ્લાના લોકોમા ભારે ફફડાટ, જીલ્લા તંત્ર […]

BREAKING! શમૅનાક સ્થિતી વચ્ચે અગ્ર સચિવ જ્યંતિ રવિના બફાટથી મેડીકલ એસોશિએશન લાલઘૂમ/માફી માંગે નહીતો મોટી ચિમકી. અમરેલી,12/7/20 ANO ન્યુજ

BREAKING!બોલીવુડ કલાકારો કોરોનાની ઝપેટમા/બચ્ચન બાદ અનુપમ ખેરનો પરિવાર કોરોના પોઝિટીવ. અમરેલી,12/7/20 ANO ન્યુજ સમગ્ર દૂનિયામા હાહાકાર મચાવનાર કોરોના હવે બોલીવુડમા પ્રવેશ્યો. ગઈકાલે અમિતાભ બચ્ચનને પોઝિટીવ રિપોટૅ બાદ પુત્ર અભિષેક બચ્ચનનો રિપોટૅ પોઝિટીવ આવ્યો હતો, જ્યારે જયા બચ્ચન અને એશ્વયાૅનો રિપોટૅ નેગેટિવ આવ્યો હતો. તો આજે બોલીવુડના વધુ એક કલાકાર અનુપમ […]

BREAKING! લેબની માંગ સાથે ધરણા શરૂ કયાૅ પરેશ ધાનાણીએ/ વિપક્ષનેતા પરેશ ધાનાણીની અટકાયત કરાઈ. અમરેલી,12/7/20 ANO ન્યુજ અમરેલીમા પરેશ ધાનાણીની અટકાયત કરાઈ… અમરેલીમા લેબોરેટરીની માંગને લઈ આજે સવારે ધરણા શરૂ કરવાના હતા… ધરણા પર બેસે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવાઈ…

અમરેલી,11/7/20 ANO ન્યુજ લાઠી,બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મર નવરાશની પળોમા પોતાના ખેતરમા મીની ટ્રેક્ટર ચલાવી કરી આંતરખેડ. ધરતીપુત્ર ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને ગુજરાત કિસાન મંડળના પ્રદેશ પ્રમુખ વિરજી ઠુમ્મર MLA હોવા છતા જાત મહેનતથી ટ્રેક્ટરથી આંતરખેડ કરી આપ્યો પ્રેરણાદાયી સંદેશો.

થોરડી ગામે મૂતક ખેડુતના વારસદારને 1 લાખનો ચેક અપૅણ/સા.કુંડલા માકેૅટયાડૅના ચેરમેન દિપકભાઈ માલાણીના હસ્તે અપૅણ કરાયો ચેક. અમરેલી,11/7/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના ખેડુત ખાતેદાર સ્વ.ચીમનભાઇ કડવાભાઇ કસવાળા નું અકસ્માતે અવસાન થતા તેમના વારસદારને સાવરકુંડલા માર્કેટયાર્ડ દ્વારા રૂા.૧,૦૦,૦૦૦/- (રૂપીયા એક લાખ) ની અકસ્માત સહાયનો ચેક એ.પી.એમ.સી. સાવરકુંડલા ચેરમેનશ્રી દિ૫કભાઇ […]

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો કહેર યથાવત/લિલીયા,ચલાલા,ડુંગર,લાઠીમા નોંધાયો 1-1 કેસ/કુલ આંક 136 થયો. અમરેલી, 11/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા હવે કોરોનાએ ગતિ પકડી હોય તેમ દરરોજ પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ ચાર કેસ નોંધાતા જીલ્લામા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 136 થઈ છે. લિલીયાના દાડમા ગામે દદીૅના સંપકૅમા […]

BIG BREAKING! માસ્ક નહી પહેરનારને 200 રૂ.નો થતો દંડ કેન્સલ/હવે થશે સીધો 1 હજારનો દંડ/ગુજરાત પોલીસે કોરોનાને રોકવા અપનાવ્યો કેરળનો રસ્તો. અમરેલી, 10/7/20 ANO ન્યુજ ગુજરાતમા વધી રહેલા કોરોના કેસને રોકવા રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમા રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા […]

અમરેલી,10/7/20 ANO ન્યુજ BREAKING! અમરેલી જીલ્લામા આજે કોરોનાના વધુ 3 કેસ નોંધાયા/લિલીયા,ધારી,લાઠીમા1-1 કેસ/કુલ આંક 132 થયો.

BREAKING! સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમા માસ્ક નહી પહેરી જાહેરનામુ ઉલ્લંઘન કરનારા લોકો સામે રૂરલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ. અમરેલી, 9/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા વધી રહેલા કોવિડ 19 ના કેસોને લઈ રાજ્ય સરકાર દ્વારા ‘વિધાઉટ માસ્ક’ ને બહાર પાડવામા નોટિફેશન મુજબ આજરોજ અમરેલીના સાવરકુંડલા તાલુકા પોલીસ દ્નારા ગ્રામ્ય વિસ્તારોમા […]

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા/જીલ્લામા 132 પર પહોંચ્યો કોરોના. અમરેલી,9/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા… અમરેલીના વિઠલપુર, મોટા ગોખરવાળા, ચકરગઢ ગામે 1-1 કોરોના પોઝિટિવ… અમરેલી, બાબરા, સાવરકુંડલાના વાશીયાળી અને લાઠીના કાચરડી મા 1-1 કોરોના પોઝિટિવ… અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા […]

સા.કુંડલાના પુવૅૅ MLA કાળુભાઈ વિરાણીના ધમૅ પત્નિ મુક્તાબેન વિરાણીનુ સુરત ખાતે અવસાન. અમરેલી,9/7/20 ANO ન્યુજ સા.કુંડલાના પૂવૅ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીના ધમૅપત્નિ અને સા.કુંડલા પાલિકા પૂવૅ પ્રમુખ,બાઢડા કેળવણી મંડળના ટ્રસ્ટી મુક્તાબેન કાળુભાઈ વિરાણીનુ સુરત ખાતે આજરોજ અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરેલ.

BREAKING! અમરેલી જિલ્લામાં આજે વધુ 6 કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા/અમરેલી જીલ્લામા કોરોનાની સંખ્યા 122 થઈ. અમરેલી,8/7/20 ANO ન્યુજ આજે તા. ૮ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના સવારે વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ હતા. બપોર બાદ વધુ 4 પોઝિટીવ કેસ સામે આવ્યા.પ્રાથમિક તપાસમાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા ધારીના સરદારનગરના ૬૫ વર્ષીય […]

BREAKING! અમરેલી જીલ્લામા આગામી દિવસો માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા. અમરેલી, 8/7/20 ANO ન્યુજ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે […]

ALERT AMRELI: અમરેલી જીલ્લામા ફરી એકવાર કોરાનાનો બોમ્બ ફુટ્યો/આજે વધુ 10 કેસ/જાણો ક્યાં નોંધાયા કેસો. અમરેલી, 7/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા કોરોના વાયરસે પગ પેસારો કયાૅ બાદ હવે ધીમે ધીમે કોરાના રૂપી ઘર બનવાની શરૂઆત થઈ હોય તેમ આજે વધુ 10 પોઝિટીવ કેસો સામે આવતા જીલ્લા તંત્રમા દોડધામ સાથે જરૂરી […]

BREAKING! અમરેલી જીલ્લાના મેડિકલ સ્ટોર સંચાલકોએ સ્વૈચ્છીક બંધ કયુૅ Paracetamolનુ વેચાણ/તંત્રની ગાઈડ લાઈન મુજબ લીધો નિણૅય. અમરેલી, 6/7/20 ANO ન્યુજ કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ અમરેલી જીલ્લામા કોવિડ 19 વધી રહેલા પોઝિટીવ કેસો અને લક્ષણો ધરાવતા દદીૅની યાદી ધરાવતુ રજીસ્ટર નિભાવવુ તેવુ જીલ્લા તંત્રના આદેશ મુજબ અમરેલી જીલ્લાના રિટેઈલ મેડિકલ […]

CRIME: ડોકટરોને ખોટીરીતે હેરાન પરેશાન કરી બળજબરીથી મોટી રકમોના તોડ કરતા AT THIS TIMEના નકલી પત્રકારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ. અમરેલી,6/7/20 ANO ન્યુજ હાલ વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસ અનુસંધાને તમામ હોસ્પિટલ તથા દવાખાનાઓને ખુલ્લા રાખવા અને દર્દીઓને વ્યવસ્થિત સારવાર કરવા રાજય સરકાર તથા કેન્દ્ર […]

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 4 કેસ પોઝિટીવ/બાબરા,સા.કુંડલા અને બગસરામા નોંધાયા કેસ/જીલ્લામા કોરોના આંક 104 પર. અમરેલી, 6/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા આજે કોરોના પોઝિટીવના 4 પોઝિટીવ કેસ આવતા જીલ્લા તંત્ર દ્વારા વધુ કાયૅવાહી હાથ ધરવામા આવી છે. બાબરાના અમરાપરા માં એક સુરતની હિસ્ટ્રી ધરાવતા 57 વર્ષીય આધેડ નો કોરોના રિપોર્ટ […]

સાવરકુંડલા રૂરલ POLICEના 2 Asi વયમર્યાદાથી નિવૃત થતા સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે વિદાય અપાઈ/ રૂરલ PSI પોલીસ સ્ટાફ રહ્યા ઉપસ્થિત. અમરેલી, 4/7/20 ANO ન્યુજ કોવિડ 19 ની પરિસ્થિતીને ધ્યાનમા રાખી સોસિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે યોજાઈ વિદાય. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના નીડર, નિષ્ઠાવાન,અને પ્રામાણિક રીતે ફરજ બજાવી એ.એસ.આઈ રણુભા રાઠોડ તથા હર્ષદભાઈ મહેતા […]

BREAKING! ઘુનામા બે બાળકો ડુબી જતા કરૂણ મૂત્યુ/ધારીના હિમખીડીપરાનો બનાવ. અમરેલી, 4/7/20 ANO ન્યુજ ધારીના હિખીમડીપરાના ધોળીયા ઘુનામા બે બાળકો ડુબી જતા કરૂણ મૂત્યુ નિપજતા અરેરાટી. 12 અને 11 વષૅના બન્ને બાળકોની ડેડબોડીને બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઈ.

BREAKING! અમરેલીમા કોરોનાના વધુ 2 કેસ/કુલ આંક 97 થયો/9 મૂત્યુ,41 સારવારમા,47 દદીૅઓ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થયા. અમરેલી, 4/7/20 ANO ન્યુજ

અમરેલી,2/7/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ/ જિલ્લામાં ગુરુવારે કોરોના વધુ 6 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 92 થયો/તંત્ર સતકૅ. સુરતથી અમરેલી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે, અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રામ પાર્ક સોસાયટીમાં રહેતા અને તારીખ 28ના સુરતથી આવેલ 46 વર્ષના પુરુષ અને […]

બગસરા: હામાપુર ગામે પુરમા તણાયેલ હતભાગી મૂતકોના પરિજનોને 4-4 લાખના ચેક અપૅણ કરાયા/સાંસદ કાછડીયાના હસ્તે ચેક અપૅણ. અમરેલી, 1/7/20 ANO ન્યુજ બગસરાના હામાપુર ગામે સાંસદ નારણભાઇ કાછડીયા અને જે.વી.કાકડીયાના વરદ હસ્તે ખેડૂત પરિવારના 4 સભ્યો ગાડા સાથે પાણીમાં તણાયાની બનેલ ઘટના મા સરકાર દ્વારા 4 લાખના 4 ચેક કરાયા અર્પણ.

BREAKING! સા.કુંડલા શહેરના 5 પોઝિટીવ દદીૅના સંપકૅમા આવેલા લોકોએ આરોગ્ય તંત્રને જાણ કરવી/કલેક્ટર દ્વારા નામનુ જાહેરનામુ બહાર પાડ્યુ. અમરેલી,1/7/20 ANO ન્યુજ સાવરકુંડલા શહેરમાં કોરોનાં પોઝિટિવ ના પાંચ દર્દીઓના સંપર્ક માં આવેલા લોકો ને આરોગ્ય વિભાગ ને જાણ કરવા જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું.- સમગ્ર શહેર માં જાહેર જગ્યાઓ પર પોઝિટિવ […]

BREAKING! રાજ્યમા સૌથી વધુ મત બેંક ધરાવતા સમગ્ર રાજ્યના કોળી સમાજનો એકજ સૂર/હિરાભાઈ સોલંકીને આપો મહત્વનુ પદ. અમરેલી,30/6/20 ANO ન્યુજ ગુજરાત રાજ્યમા બીજા સ્થાને સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજની એક જ માંગ કે હિરાભાઈ સોલંકીને ભાજપ પ્રદેશ પ્રમુખનુ સ્થાન આપો અથવા તો નિગમના ચેરમેન પદ આપો. હિરાભાઈ સોલંકી છેલ્લી […]

BREAKING! સાવરકુંડલાના વંડા ગામે કોરોના પોઝિટીવ દદીૅનુ અવસાન/આજે આવ્યો હતો પોઝિટીવ રિપોટૅ. અમરેલી,30/6/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકા ના વંડા ગામે આજરોજ કોરોનાં નો પોઝિટિવ કેસ આવનાર દર્દી પ્રવીણભાઈ ચાવડા ઉ.વ.- ૫૨ નું કોરોનાં ના હિસાબે અવસાન. આજ સવારે પોઝિટિવ નો રિપોર્ટ આવ્યો અને બપોરે ૪ વાગ્યે અવસાન થયેલ, આમ જીલ્લામા […]

અમરેલી,30/6/20 ANO ન્યુજ BREAKING! અમરેલી જીલ્લામા વધુ 3 કેસ/ સા.કુંડલા-1, વંડા-1, ખાંભાના રાણીંગપરામા 1 કેસ નોંધાતા જીલ્લામા કુલ આંક 83 પર પહોંચ્યો. જીલ્લા તંત્ર દ્વારા કાયૅવાહી શરૂ

BREAKING! ગાંધીનગરના “માનવતાની મહેક” નામના સેવાભાવી ગૂપે ખરા અથૅમા મહેકાવી માનવતા/ગંભીર બિમારી સામે લડતી 2 માસની પ્રાંશુ માટે એકત્ર કયાૅ પોણા બે લાખ. અમરેલી, 29/6/20 ANO ન્યુજ ગુજરાત એટલે ગાંધીનુ ગુજરાત…ગુજરાત એટલે ગૌરવ અપાવનાર ગુજરાત…ગાંધીનગર એટલે ગરીબોની મદદ કરી ઉજાગર કરનાર એટલે ગાંધીનગર… આવુ જ કંઈક કરી બતાવ્યુ છે ગાંધીનગરના […]

CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ ટીમે અપહરણના વણઉકેલાયેલ ગુનાના નાસતા આરોપીને ભોગ બનનાર સાથે દબોચી લેવાયો. અમરેલી, 29/6/20 ANO ન્યુજ છેલ્લા એક વર્ષથી અપહરણના ગુન્હામાં અનડીટેકટ નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી* ➡️ ગુન્હાની વિગતઃ- આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી […]

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો શરૂ થયો કહેર/આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાયા/જીલ્લામા કૂલ આંક 80. અમરેલી, 29/6/20 ANO ન્યુજ અમરેલીમા કોરોનાનો શરૂ થયો કહેર… આજે વધુ 10 પોઝિટીવ કેસ આવતા જીલ્લામા ફફડાટ… ગઈકાલે 10 પોઝિટીવ કેસ નોંધાયા બાદ આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાતા અમરેલીમા પોઝિટીવ કેસોની સંખ્યા 80 ઉપર […]

BIG BREAKING! અમરેલીમા કોરોનાનો બ્લાસ્ટ/આજે એકસાથે 10 પોઝિટીવ કેસ આવ્યા/કુલ પોઝિટીવ આંક 70. અમરેલી,28/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા હવે કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે ઉંચો જઈ રહ્યો છે, દરરોજ 2-3 પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે, તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લઈ કોરોનાને અટકાવવા રાઉન્ડ ધ ક્લોક જહેમત ઉઠાવાઈ રહી […]

CRIME! અમરેલી LCB એ કુંકાવાવ નજીક બાઈકમા લિફ્ટ આપી લુંટ ચલાવનાર 2 શખ્સોને ઝડપી લુંટનો ભેદ ઉકેલ્યો. અમરેલી,27/6/20 ANO ન્યુજ અમરેલી મોટી કુંકાવાવ વચ્‍ચે બે અજાણ્યા ઇસમોએ મોટર સાયકલમાં લીફ્ટ આપી રોકડ રકમ તથા મોબાઇલ ફોનની કરેલ લુંટના ગુન્‍હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી. ફરિયાદની વિગતઃ- ગઇ તા.૨૫/૦૬/૨૦૨૦ ના રોજ વડીયા […]

BREAKING! ધારીના પૂવૅ કોંગી MLA કાકડીયાએ પ્રેસ કોન્ફરન્સમા ભાંગરો વાટ્યો/”ભાજપ છોડીને કોંગ્રેસમા આવ્યો છુ” કહેતા હાથનુ માઈક ધ્રુજી ગયુ. અમરેલી,27/6/20 ANO ન્યુજ અમરેલીની ધારી વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂવૅ ધારાસભ્ય જે.વી.કાકડીયાએ કોંગ્રેસ માંથી રાજીનામુ ધરી હતુ અને આજે અન્ય ધારાસભ્યો વિધિવત રીતે ભાજપમા જોડાઈ ગયા છે. ગાંધીનગર સ્થિત આજે કમલમ્ ખાતે […]

BREAKING! ગુજરાત પોલીસને દેશમા સૌપ્રથમ મળી ટેઝર ગન/આ ગનનો ઉપયોગ કેવી રીતે થાય/જુઓ વિડીયો. અમરેલી,27/6/20 ANO ન્યુજ ગુજરાત પોલીસને મળી 25 ટેઝર ગન.VIP અને VVIP બંદોબસ્ત સમયે કરાશે ઉપયોગ,”ગુજરાત પોલીસ”ભારતની પહેલી એજન્સી જેને આ ટેઝર ગન મળી. ડીજીપી શિવાનંદ ઝા એ ટ્વીટ કરીને આપી માહિતી.

અમરેલી BREAKING! જીલ્લામા વધુ 3 કેસ પોઝિટીવ/સા.કુંડલાના જીરા સીમરણમા 2 અને રંગપુર 1 કેસ નોંધાયો/કુલ 60 પોઝિટીવ. અમરેલી, 27/6/20 ANO ન્યુજ

BREAKING! સા.કુંડલામા કોરોના દદીૅની વિગત છુપાવનાર તબીબ વિરૂદ્ધ ગુનો દાખલ/આરોગ્ય તંત્ર દ્વારા પોલીસ ફરીયાદ. અમરેલી,26/6/20 ANO ન્યુજ સા.કુંડલાના એક ખાનગી તબીબે કોરોનાના લક્ષણ હોવા છતા તાલુકા આરોગ્ય કચેરીને જાણ ન કરી માહિતી છુપાવવા બદલ આરોગ્ય અધિકારી દ્વારા પોલીસ ફરીયાદ નોંધાઈ. સા.કુંડલાના એક કોરોના પોઝિટીવ દદીૅને કોરોનાના લક્ષણ હોવા છતા તાલુકા […]

BREAKING! અમરેલીમા વધુ 4 પોઝિટીવ કેસ સા.કુંડલા,લિલીયા,લુંધીયા,પાણીયામા નોંધાયા 1-1 કેસ/જીલ્લામા કુલ 56 કેસ. અમરેલી,26/6/20 ANO ન્યુજ

BREAKING! સા.કુંડલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા નાગરિકોને અપીલ/કોરોનાથી બચવા જાતે આગોતરા પગલા લેવા અપીલ કરાઈ. અમરેલી,26/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા વધી રહેલા કોરોનાના કહેરને પગલે જીલ્લા તંત્ર અને અલગ અલગ તાલુકા તંત્ર દ્વારા કોરોનાને લઈ લોકોમા જાગૂતિ લાવી કોરોનાથી બચવા અગાઉથી કેવા પ્રકારના પગલા લેવા કે કેવી સાવચેતી રાખવી તે […]

CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે છેલ્લા 1 વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડ્યો. અમરેલી, 25/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે […]

BREAKING! સાવરકુંડલાએ બતાવ્યુ ખમીર/મોબાઈલ,કરિયાણા બાદ આજે ગારમેન્ટ અેસોશીયનનો મહત્વનો નિણૅય/બપોરે 3 સુધી ખુલ્લી રહેશે દુકાનો. અમરેલી,25/6/20 ANO ન્યુજ ગમે તેવા કપરા સમયમા એકજુટ બની મદદરૂપ થવામા હંમેશા અવ્વલ રહેતા સાવરકુંડલા શહેરનો કોરોના મહામારી સામે લડી રહેલા વિશ્વ સાથે મળી સ્વંભૂ વધુ એક મહત્વનો નિણૅય લઈ સા.કુંડલાએ ખમીર ખમકાવ્યુ છે. હાલ […]

BREAKING! ગુજરાતમા અનલૉક-2 ની તૈયારીઓ શરૂ/1 જુલાઇથી સ્કૂલ સિવાય બધું જ ખૂલી શકે છે/જાણો વિગતે. અમરેલી,24/6/20 ANO ન્યુજ ઓપન ફોર ઓલ જિમ, સિનેમા, ટ્રેનો સહિતનું જાહેર પરિવહન વગેરે થશે ધમધમતું લોકડાઉનમાં ચાર તબક્કા બાદ અનલોક – 1 ચાલી રહ્યું છે. જે 30મી જૂન સુધી ચાલશે. અનલોક – 1માં જીમ, રેસ્ટોરન્ટ […]

BREAKING!ખેતી કામ કરતા શ્રમિક પર વિજળી પડતા મૂત્યુ/બાબરાના નડાળા ગામનો બનાવ. અમરેલી,24/6/20 ANO ન્યુજ બાબરા તાલુકાના નડાળા ગામે વાડી વિસ્તાર માં વિજળી પડતા વાડીએ કામ કરતા શ્રમિક દેવીપુજક યુવાનનું મૃત્યું નિપજતા અરેરાટી ફેલાઈ છે. મળતી માહીતી મુજબ બાબરાના નડાળા ગામે વાડી વિસ્તાર માં ખેત મજુરી કરતા દેવીપુજક દિનેશભાઈ નાનજીભાઈ સોલંકી […]

BREAKING! અમરેલીમા વધુ 3 પોઝિટીવ કેસ/સા.કુંડલામા 1 તો લાઠીમા 2 કેસ પોઝિટીવ નોંધાયા/જીલ્લામા કુલ 48 કોરોના કેસ નોંધાયા. અમરેલી,24/6/20 ANO ન્યુજ

BREAKING! અમરેલી કલેક્ટર અને ડીડીઓએ કોરોનાને લઈ જીલ્લાવાસીઓને આપ્યો પ્રજાજોગ સંદેશ/જુઓ વિડીયો. અમરેલી,22/6/20 ANO ન્યુજ રાજ્યમા અંત સૂધી કોરોના સામે લડીનાર અમરેલીમા હવે રોજ 3થી4 પોઝિટીવ કેસો આવતા થતા જીલ્લા વહિવટી તંત્ર,આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલા લેવા લોકોને અપીલ કરતા આવ્યા છે, એક માસ પહેલા […]

સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમસૅ દ્વારા લેવાયો મહત્વનો નિણૅય/કોરોનાને લઈ આવકારદાયક નિણૅય/દુકાનના સમયમા કરાયો ફેરફાર. અમરેલી,22/6/20 ANO ન્યુજ સાવરકુંડલા કરિયાણા વેપારી એસોસિએશન આવતીકાલ 23/6/20થી હોલસેલ કરિયાણાના વેપારીઓ આવતીકાલથી તા. 24/6/20 બુધવારથી દુકાન ખોલવાના સમયમા ફેરફાર કરેલ છે.સાવરકુંડલામા કોરોના પોઝિટીવ કેસ આવતા એસો.દ્વારા લોકહિત તેમજ દુકાનદારો માટે આવકારદાયી સ્વંભુ નિણૅય લેવાયો છે. […]

CRIME! અમરેલી SOG ટીમે 4 વષૅથી મડૅરના નાસતા આરોપીને ઝડપી લીધો/રાજકોટ મધ્યસ્થ જેલમાથી જામીન બાદ હતો ફરાર. અમરેલી, 22/6/20 ANO ન્યુજ પકડાયેલ કેદીની વિગત ઃ- રાજુલા પો.સ્ટે., ફ.ગુ.ર.નં.-૧૭/૨૦૧૩ IPC કલમ-૩૦૨, ૫૦૬(૨), ૩૪ મુજબનાં ગુન્હા કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા કાચા કામના કેદી જોરૂભાઇ નાનાભાઇ ઘાખડા, ઉવ.-૪૬, રહે.ભચાદર, તા.રાજુલા, […]

BREAKING! સા.કુંડલા શહેરની તમામ મોબાઈલ શોપ 1 અઠિવાડીયા સુધી/મોબાઈલ એસો.નો અભૂતપુવૅ નિણૅય. સાવરકુંડલા ના વેપારી મિત્રો તમને સૌને ખ્યાલ હશે કે આપણા મોબાઈલ એસોસિયેશન પરિવારના બે વેપારીઓ તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યા છે અને સાવરકુંડલા શહેરના ઘણા લોકોને નજીક ના દિવસો માં કોરોના પોઝિટિવ આવવાની સંભાવના છે. સરકાર અત્યારે એ બે […]

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 2 કેસ પોઝિટીવ/સા.કુંડલાના અને ઈશ્વરીયામા નોંધાયા કેસ/કુલ પોઝિટીવ સંખ્યા 44. અમરેલી, 22/6/20 ANO ન્યુજ

અમરેલી BREAKING! જીલ્લામા કોરોનાએ ગતિ પકડી/3 વધુ પોઝિટીવ કેસ/કુલ આંક 43/4 મુત્યુ, 18 સ્વસ્થ થયા. અમરેલી, 21/6/20 ANO ન્યુજ અમરેલીમા કોવિડ 19 ના પોઝિટીવ કેસોની સંખ્યમા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ 3 કેસ પોઝિટીવ આવતા જીલ્લા તંત્રની સતકૅતા વચ્ચે કાયૅવાહી વધુ તેજ બનાવાઈ છે

અમરેલી BREAKING! જીલ્લામા કોરોનાએ ગતિ પકડી/3 વધુ પોઝિટીવ કેસ/કુલ આંક 43/4 મુત્યુ, 18 સ્વસ્થ થયા. અમરેલી, 21/6/20 ANO ન્યુજ અમરેલીમા કોવિડ 19 ના પોઝિટીવ કેસોની સંખ્યમા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ 3 કેસ પોઝિટીવ આવતા જીલ્લા તંત્રની સતકૅતા વચ્ચે કાયૅવાહી વધુ તેજ બનાવાઈ છે

પ્રેસનોટ તા.૨૦/૦૬/૨૦૨૦ છેલ્લા છ માસથી પેરોલ રજા પરથી ફરાર કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી      💫 અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપી તેમજ જેલમાંથી ફરાર કેદીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પેરોલ ફર્લો […]

BREAKING! લ્યો…માસ્ક પહેયાૅ વગર સેલ્ફી પાડી સોશિયલ મિડીયામા વાયરલ કરશો તો થશે દંડ/રાજકોટ પો.કમિશ્નરે બહાર પાડ્યુ જાહેરનામુ. અમરેલી,18/6/20 ANO ન્યુજ

BREAKING! અમરેલી જીલ્લામા કોવિડ 19 નો વધુ એક કેસ નોંધાયો/જીલ્લામા પોઝિટીવ કેસોની સંખ્યા 34/તંત્ર એલટૅ અમરેલી,18/6/20 ANO ન્યુજ

BREAKING!અમરેલી જીલ્લામા જાહેર સ્થળો પર પોલીસ દ્વારા વિના માસ્ક દંડ ની ઝૂંબેશ વધુ તેજ બની/બે દિવસમા 3 હજારથી વધુ સામે દંડાત્મક કાયૅવાહી. અમરેલી,18/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાના 2 પોલીસ મથકોના વિસ્તારમા સતત એક જ ઝૂંબેશ ‘માસ્ક પહેરો નહિતર દંડ લ્યો’. જીલ્લા પોલીસ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ જાહેર સ્થળોએ માસ્ક […]

BREAKING! આ વષેૅ જન્માષ્ટમીમા યોજાનાર મેળાઓ બંધ/મેળો માણતા શોખીનો નારાજ/કોરોનાને લઈ લેવાયો નિણૅય. અમરેલી, 17/6/20 ANO ન્યુજ જન્માષ્ટમી પર આ વર્ષે નહીં યોજાય લોકમેળો : સૂત્ર 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહીં યોજાય મેળા : સૂત્ર સૌરાષ્ટ્રમાં લોકમેળા નું આગવું મહત્વ હોય છે પરંતુ હાલ કોરોના મહામારીને લઈ લોકમેળાઓ […]

BREAKING! સા.કુંડલા તાલુકા મામલતદારશ્રી દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગ મુદ્દે કરાઈ અપીલ/તાલુકાની જનતાને જાહેરનામાનુ પાલન કરવા અપીલ કરાઈ. અમરેલી,17/6/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકા મામલતદાર એવં તાલુકા મેજીસ્ટ્રેટશ્રી એમ.વી.પરમાર દ્વારા સાવરકુંડલાની જાહેર જનતાને વિનંતી કે હાલ કોરોના વાયરસ નું પ્રમાણ વધતુ જતુ હોવાથી નીચે મુજબની સૂચનાનું અવશ્ય પાલન કરવા અપીલ કરવામા […]

દિવ્યેશ એમ.ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજ (ન્યુ દિલ્લી)ના ગુજરાત પ્રદેશ મહામંત્રી પદે નિયૂક્તિ/રાષ્ટ્રીય અધ્યક્ષ પીઠાવાલા દ્વારા નિમણૂંક. અમરેલી, 17/6/20 ANO ન્યુજ શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈ શ્રેષ્ઠ સમાજ સેવા કરતા યુવા આગેવાન દિવ્યેશભાઈ મનુભાઈ ચાવડાનુ સમાજ સ્તરે કદ વધ્યુ.  અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી […]

અમરેલી BREAKING! અમરેલી જીલ્લામા 21 પોલીસ મથકો દ્વારા 1 દિવસમા માસ્ક ન પહેરી આદેશનો ભંગ કરનારા 1 હજારને વ્યક્તિ સામે દંડાત્મક કાયૅવાહી કરાઈ. અમરેલી,17/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામા વધી રહેલા કોરોનાના કેસને અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિલીૅપ્ત રાય દ્વારા ગઈકાલે તા.16 જુનના રોજ જાહેર જનતાને અપીલ કરાઈ […]

BREAKING! અમરેલી જીલ્લા POLICE દ્વારા કોરોનાને વધતો રોકવા ઉઠાવ્યુ બિડુ/માસ્ક નહી પહેયોૅ યા જાહેરમા થુંકવા બદલ વસુલાશે 200 રૂ.નો દંડ. અમરેલી,16/6/20 ANO ન્યુજ ગુજરાત માં હવે માસ્ક નહીં પહેર્યો હોય કે જાહેરમાં થૂંક્યા તો હવે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ પણ દંડ વસૂલ કરી શકશે. રાજ્યમા આજે જાહેરનામુ પ્રસિદ્ધ […]

BREAKING! અમરેલીમા વધુ 4 કેસ પોઝિટીવ/જીલ્લામા પોઝિટીવ કેસોની સંખ્યા 31/તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનની કાયૅવાહી શરૂ. અમરેલી,16/6/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ આંક પહોંચ્યો 31 પર. 1)સાવરકુંડલાના 71 વર્ષીય વૃદ્ધ. અમદાવાદ ખાતે એમના કોવિડ-19 પોઝિટિવ પુત્રના સંપર્કમાં આવ્યા હતા. 2) સાવરકુંડલાના 28 વર્ષીય […]

BREAKING! રાજ્યમા માસ્ક ફરજીયાત/માસ્ક નહી પહેયોૅ કે જાહેરમા થુંકવા વસુલાશે 200 નો દંડ/પોલીસ હે.કોન્સ.થી કે ઉપરી અધિકારી વસુલી શકશે દંડ. અમરેલી,16/6/20 ANO ન્યુજ ગુજરાત માં હવે માસ્ક નહીં પહેર્યો હોય કે જાહેરમાં થૂંક્યા તો હવે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ પણ દંડ વસૂલ કરી શકશે જાહેર સ્થળોએ, કામકાજના સ્થળોએ, […]

Breaking News