AMRELI:જી.પં.ની સિંચાઇ,સહકાર,પશુપાલન સમિતીની નવી ઓફિસ વગૅ 4ના કમીૅના હસ્તે ખુલ્લી મુકાઇ/ચેરમેનશ્રી ગીડાએ નાના કમીૅને આપ્યુ માન.

Share this:

AMRELI:જી.પં.ની સિંચાઇ,સહકાર,પશુપાલન સમિતીની નવી ઓફિસ વગૅ 4ના કમીૅના હસ્તે ખુલ્લી મુકાઇ/ચેરમેનશ્રી ગીડાએ નાના કમીૅને આપ્યુ માન.

અમરેલી,29/7/20
ANO ન્યુજ

અમરેલી જિલ્લા પંચાયત ના નવનિર્મિત બિલ્ડીંગ મા શ્રી ભરતભાઈ ગીડા ચેરમેનશ્રી ઉત્પાદન, સિંચાઈ, સહકાર અને પશુપાલન સમિતિ ની નવી ઓફિસ નુ શ્રાવણ માસ ના પવિત્ર દિવસે ઉદઘાટન સિંચાઈ શાખાના પટાવાળા શ્રી રસિકભાઈ ભટ્ટ,શ્રી કાનાભાઈ ભરવાડ, અને શાખાના ડ્રાઈવર શ્રી વિરલભાઈ અમરેલીયા દ્રારા કરવામા આવ્યુ. વગૅ-૪ ના કમૅચારીને માન આપી કાયમ શાખાના ઉતમ સેવક એવા કમૅચારીના હસ્તે ઉદઘાટન કરાવી ચેરમેનશ્રી ભરતભાઈ ગીડાની ઓફિસ નો પ્રારંભ કરવામાં આવેલ છે.

આ તકે જિલ્લા પંચાયત અને સમિતિ ના સભ્યશ્રીઓ શ્રી નિમૅળભાઈ રાઠોડ, શ્રી દિનેશભાઇ ભંડેરી,સિંચાઈ શાખા ના કાયૅપાલકશ્રી શૈલેષભાઇ કાતરીયા,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડી.કે.કાનાણી,નાયબ પશુપાલન અધિકારીશ્રી ડો.ભારજા,સહકાર શાખા નાયબ જિલ્લા રજીસ્ટાર શ્રી રાઠોડ, નાયબ ખેતીવાડી અધિકારી શ્રી ઠુંમર,સિંચાઈ શાખાના મદદનીશ ઈજનેર,હેડકલાકૅશ્રી,જુ.કલાકૅ,પ્રમુખશ્રી ના કાયાઁલય સ્ટાફ,એલ.ડી.વાળા એજન્સી થી લાલભાઈ,અગ્નણીશ્રી શિવરાજભાઈ ખુમાણ મોલડી વગેરે હાજર રહયા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

DHARI: ગીર પાણીયા ગામની સીમમા 5 વષૅના બાળક પર દિપડાનો હુમલો/પરિજનોએ દેકારો કરી બાળકને બચાવી લીધુ.

Wed Jul 29 , 2020
Share this: AMRELI:જી.પં.ની સિંચાઇ,સહકાર,પશુપાલન સમિતીની નવી ઓફિસ વગૅ 4ના કમીૅના હસ્તે ખુલ્લી મુકાઇ/ચેરમેનશ્રી ગીડાએ નાના કમીૅને આપ્યુ માન. અમરેલી,29/7/20 ANO ન્યુજ અમરેલી જિલ્લા પંચાયત ના નવનિર્મિત બિલ્ડીંગ મા શ્રી ભરતભાઈ ગીડા ચેરમેનશ્રી ઉત્પાદન, સિંચાઈ, સહકાર અને પશુપાલન સમિતિ ની નવી ઓફિસ નુ શ્રાવણ માસ ના પવિત્ર દિવસે ઉદઘાટન સિંચાઈ શાખાના […]

You May Like

Breaking News