DHARI: ગીર પાણીયા ગામની સીમમા 5 વષૅના બાળક પર દિપડાનો હુમલો/પરિજનોએ દેકારો કરી બાળકને બચાવી લીધુ.

Share this:

DHARI: ગીર પાણીયા ગામની સીમમા 5 વષૅના બાળક પર દિપડાનો હુમલો/પરિજનોએ દેકારો કરી બાળકને બચાવી લીધુ.

અમરેલી,29/7/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા ફરી એકવાર દિપડાનો આતંક સામે આવતા લોકોમા ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, હજુ બે દિવસ પહેલા જ અમરેલી નજીક આવેલ ફતેપુર ગામે માલધારીના ફરજામા દિપડો ઘુસ્યો હતો તેને પકડવા માટે વનવિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ બે પાંજરા મુકાયા છે પરંતુ દિપડો હજુ ઝડપાયો નથી ત્યાં વધુ એક દિપડાનો ત્રાસ સામે આવ્યો છે, પ્રાપ્ત થતા અહેવાલો મુજબ ધારીના ગીર પાણીયા ગામની સીમમા વાડી રાખી મજુરી કરતા એક શ્રમિક પરિવારનુ 5 વષૅનુ બાળક વાડીના ઓરડા નજીક રમતુ હતુ ત્યાં અચાનક આવી ચડેલા આદમખોર દિપડાએ બાળકને દબોચી લેતા નજીકમા કામ કરી રહેલ પરિજનોએ રાડારાડી કરી લોહી લૂહાણ હાલતે દિપડાના મોંમા થી બચાવી લીધુ હતુ. બાળકને પીઠ તેમજ મોઢાને ભાગે ઈજા થતા હોસ્પિટલ ખસેડાયુ હતુ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA: જાબાળના ખુમાણ પરિવારે બાઢડા સનાતન આશ્રમમા રક્ષા બંધનની કરી ઉજવણી/શ્રી જ્યોતિમાં ના લીધા આશિવાૅદ.

Mon Aug 3 , 2020
Share this: DHARI: ગીર પાણીયા ગામની સીમમા 5 વષૅના બાળક પર દિપડાનો હુમલો/પરિજનોએ દેકારો કરી બાળકને બચાવી લીધુ. અમરેલી,29/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા ફરી એકવાર દિપડાનો આતંક સામે આવતા લોકોમા ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, હજુ બે દિવસ પહેલા જ અમરેલી નજીક આવેલ ફતેપુર ગામે માલધારીના ફરજામા દિપડો ઘુસ્યો […]

You May Like

Breaking News