SAVARKUNDLA: જાબાળના ખુમાણ પરિવારે બાઢડા સનાતન આશ્રમમા રક્ષા બંધનની કરી ઉજવણી/શ્રી જ્યોતિમાં ના લીધા આશિવાૅદ.

Share this:

SAVARKUNDLA: જાબાળના ખુમાણ પરિવારે બાઢડા સનાતન આશ્રમમા રક્ષા બંધનની કરી ઉજવણી.

અમરેલી,3/8/20
ANO ન્યુજ

શ્રી સનાતન આશ્રમ બાઢડામાં શ્રી જ્યોતિ માં ના સાનિધ્યમાં રક્ષા બંધનની ઉજવણી કરવામા આવી હતી.

જેમા અમરેલી જીલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેનશ્રી નિર્મળભાઈ એમ. ખુમાણ તેમજ મહેશભાઈ એન ખુમાણ, જાબાળ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભુપેન્દ્રભાઈ એન ખુમાણ,નિશતભાઈ એમ ખુમાણ,પ્રદયુમનભાઈ બી ખુમાણે આશિવાૉદ લઈ રક્ષા બંધનની ઉજવણી કરી હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI:અમરેલી પંથકમા ગાજવીજ સાથે જામ્યો મેઘાવી માહોલ/કુંડલા પંથકમા કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલ આકાશનો કુદરતી નજારો ખીલ્યો.

Mon Aug 3 , 2020
Share this: SAVARKUNDLA: જાબાળના ખુમાણ પરિવારે બાઢડા સનાતન આશ્રમમા રક્ષા બંધનની કરી ઉજવણી. અમરેલી,3/8/20 ANO ન્યુજ શ્રી સનાતન આશ્રમ બાઢડામાં શ્રી જ્યોતિ માં ના સાનિધ્યમાં રક્ષા બંધનની ઉજવણી કરવામા આવી હતી. જેમા અમરેલી જીલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેનશ્રી નિર્મળભાઈ એમ. ખુમાણ તેમજ મહેશભાઈ એન ખુમાણ, જાબાળ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી […]

You May Like

Breaking News