AMRELI:અમરેલી પંથકમા ગાજવીજ સાથે જામ્યો મેઘાવી માહોલ/કુંડલા પંથકમા કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલ આકાશનો કુદરતી નજારો ખીલ્યો.

Share this:

AMRELI:અમરેલી પંથકમા ગાજવીજ સાથે જામ્યો મેઘાવી માહોલ/કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલ આકાશનો કુદરતી નજારો ખીલ્યો.

અમરેલી,3/8/20
ANO ન્યુજ

અમરેલી પંથકમા જામ્યો મેઘાવી માહોલ.

જીલ્લાના કેટલાક પંથકોમા શરૂ થયો વરસાદ.
ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ આકાશ.
સાવરકુંડલા પંથકમા ઘેરાયેલા વાદળોના કુદરતી નજારાથી આકાશ ખીલી ઉઠ્યુ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી SOGના PSIશ્રી મોરીએ બોલાવ્યો સપાટો/ધારીના છતડીયામા જુગારીઓ પર ત્રાટકી 38 હજાર સાથે 7ને ઝડપી લીધા.

Sat Aug 8 , 2020
Share this: AMRELI:અમરેલી પંથકમા ગાજવીજ સાથે જામ્યો મેઘાવી માહોલ/કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલ આકાશનો કુદરતી નજારો ખીલ્યો. અમરેલી,3/8/20 ANO ન્યુજ અમરેલી પંથકમા જામ્યો મેઘાવી માહોલ. જીલ્લાના કેટલાક પંથકોમા શરૂ થયો વરસાદ. ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ આકાશ. સાવરકુંડલા પંથકમા ઘેરાયેલા વાદળોના કુદરતી નજારાથી આકાશ ખીલી ઉઠ્યુ. Share on Facebook Tweet […]

You May Like

Breaking News