AMRELI: અમરેલીમા આજે કોવિડ 19 ના વધુ 15 પોઝિટીવ કેસ/કુલ આંક 587/આરોગ્ય વિભાગ દ્વારા કાયૅવાહી હાથ ધરાઈ.

Share this:

AMRELI: અમરેલીમા આજે કોવિડ 19 ના વધુ 15 પોઝિટીવ કેસ/કુલ આંક 587/આરોગ્ય વિભાગ દ્વારા કાયૅવાહી હાથ ધરાઈ.

અમરેલી,8/8/20
ANO ન્યુજ

શનિવારે અમરેલીમાં કોરોના ના ૧૫ કેસ
શનિવારે સવારે અમરેલી જિલ્લામાં કોરોના ના 15 પોઝેટીવ કેસ નોંધાયા છે જેમાં પાંચ કેસ અમરેલી શહેરના છે. અમરેલી જીલ્લામાં જો લોકો ધ્યાન નહી રાખે તો કેસની સંખ્યા ભયજનક હદે વધી શકે તેમ છે. અમરેલી શહેરમાં આજે ચિતલ રોડ તથા યોગીનગર, મધુવન પાર્ક સોસાયટી, ત્રિપદા સોસાયટી અને સરદાર નગર શેરી નંબર 5 માં કેસ આવ્યા છે.

આ ઉપરાંત બાબરાના અમરાપરા, અમરેલીના મોટા આંકડિયા માં બે કેસ તથા બગસરામાં બે કેસ સાવરકુંડલાના આંબરડીમાં એક કેસ રાજુલામાં બે કેસ બગસરા ના નવા વાઘણીયા માં એક કેસ મળી કુલ ૧૫ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાયૅવાહી હાથ ધરાઈ, જ્યારે જીલ્લામા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 587 ઉપર પહોચી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA: કૂષ્ણગઢનો ફુલઝર ડેમ 10 વષૅ બાદ ઓવરફ્લો થતા વધામણા કરાયા/યાડૅ ચેરમેન દિપકભાઇ માલાણીએ નવાનીરના કયાૅ વધામણા.

Sun Aug 9 , 2020
Share this: AMRELI: અમરેલીમા આજે કોવિડ 19 ના વધુ 15 પોઝિટીવ કેસ/કુલ આંક 587/આરોગ્ય વિભાગ દ્વારા કાયૅવાહી હાથ ધરાઈ. અમરેલી,8/8/20 ANO ન્યુજ શનિવારે અમરેલીમાં કોરોના ના ૧૫ કેસ શનિવારે સવારે અમરેલી જિલ્લામાં કોરોના ના 15 પોઝેટીવ કેસ નોંધાયા છે જેમાં પાંચ કેસ અમરેલી શહેરના છે. અમરેલી જીલ્લામાં જો લોકો ધ્યાન […]

You May Like

Breaking News