SAVARKUNDLA: કૂષ્ણગઢનો ફુલઝર ડેમ 10 વષૅ બાદ ઓવરફ્લો થતા વધામણા કરાયા/યાડૅ ચેરમેન દિપકભાઇ માલાણીએ નવાનીરના કયાૅ વધામણા.

Share this:

SAVARKUNDLA: કૂષ્ણગઢનો ફુલઝર ડેમ 10 વષૅ બાદ ઓવરફ્લો થતા વધામણા કરાયા/યાડૅ ચેરમેન દિપકભાઇ માલાણીએ નવાનીરના કયાૅ વધામણા.

અમરેલી,.9/8/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લાના સાવરકુંડલાના ગીરકાંઠામા નોંધપાત્ર પડી ગયેલા વરસાદથી ચેકડેમ, તળાવો છલોછલ ભરાઈ જતા ગીર વિસ્તારમા ઝરણા વહેતા થયા છે, ત્યારે મહત્વની વાતતો એ છે કે કૂષ્ણગઢ ગામે આવેલો અને 12 ગામોની જીવાદોરી સમાન ફૂલઝર ડેમ 10 વષૅ બાદ “ઓવર ફ્લો” થતા લોકો તેમજ ખેડૂતોમા હરખની હેલી જોવા મળી રહી છે.અને નવાનીરના વધામણા કરાઈ રહ્યા છે.

સાવરકુંડલા માકેૅટીંગ યાડૅના ચેરમેનશ્રી દિપકભાઈ માલાણી દ્વારા કંકુ,ચોખા, શ્રીફળ પધરાવી આજરોજ ફુલઝર ડેમમા વિધી વિધાનથી નવાનીરના વધામણા કયાૅ હતા, નવાનીરના વધામણા વેળાએ ચેરમેન દિપકભાઈ સાથે કૂષ્ણગઢના સરપંચ, આંબરડી ગામના સરપંચ બાબુભાઈ માલાણી, ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયા સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહી 10 વષૅ બાદ છલકાયેલા ડેમમા નવાનીરના વધામણા કરાયા હતા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: સા.કુંડલાના લેડી સિંઘમ PSI ડોડીયા ધજડી ગામે જુગારીઓ પર ત્રાટક્યા/પો.સ્ટાફ સાથે ત્રાટકી 6 શખ્સોને પકડી પડાયા.

Mon Aug 10 , 2020
Share this: SAVARKUNDLA: કૂષ્ણગઢનો ફુલઝર ડેમ 10 વષૅ બાદ ઓવરફ્લો થતા વધામણા કરાયા/યાડૅ ચેરમેન દિપકભાઇ માલાણીએ નવાનીરના કયાૅ વધામણા. અમરેલી,.9/8/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાના સાવરકુંડલાના ગીરકાંઠામા નોંધપાત્ર પડી ગયેલા વરસાદથી ચેકડેમ, તળાવો છલોછલ ભરાઈ જતા ગીર વિસ્તારમા ઝરણા વહેતા થયા છે, ત્યારે મહત્વની વાતતો એ છે કે કૂષ્ણગઢ ગામે આવેલો […]

You May Like

Breaking News