CRIME:સા.કુંડલા તાલુકાના લેડી સિંઘમ ડોડીયાના સપાટાથી જુગારીઓમા ફફડાટી વ્યાપી/વિજ્યાનગર નજીકથી 6 શખ્સોને 11 હજારની મતા સાથે પકડી પાડ્યા.

Share this:

CRIME:સા.કુંડલા તાલુકાના લેડી સિંઘમ ડોડીયાના સપાટાથી જુગારીઓમા ફફડાટી વ્યાપી/વિજ્યાનગર નજીકથી 6 શખ્સોને 11 હજારની મતા સાથે પકડી પાડ્યા.

અમરેલી, 11/8/20
ANO ન્યુજ

સાવરકુંડલા તાલુકાના સા.કુંડલા,વિજયાનગર રોડ,શેણી ખોડીયાર મંદીરની પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૧૧,૨૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે શ્રી આર.ડી.ઓઝા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન અન્વયે આજ રોજ સાવરકુંડલા તાલુકાના સા.કુંડલા,વિજયાનગર રોડ,શેણી ખોડીયાર મંદીરની પાસે ખુલ્લી જગ્યામા જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ . શ્રી.એ.પી.ડોડીયા સાહેબ નાઓએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા છ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો*
(૧) બીપીનભાઇ નટુભાઇ સોલંકી ઉ.વ.૨૭ ધંધો.મજુરીકામ રહે. સા.કુંડલા,ખાદીકાર્યાલયની બાજુમાં તા.સા.કુંડલા જી.અમરેલી
(૨) મહેન્દ્રભાઇ મનજીભાઇ મોલાડીયા ઉ.વ. ૨૦ ધંધો.મજુરીકામ રહે. સા.કુંડલા,ખાદીકાર્યાલયની બાજુમાં તા.સા.કુંડલા જી.અમરેલી
(૩) વિપુલભાઇ નાગજીભાઇ ડાભી ઉ.વ.૨૬ ધંધો.મજુરીકામ રહે. સા.કુંડલા,ખાદીકાર્યાલયની બાજુમાં તા.સા.કુંડલા જી.અમરેલી
(૪) અજયભાઇ રાજુભાઇ મોલાડીયા ઉ.વ.૨૪ ધંધો.ગેરેજકામ રહે. સા.કુંડલા,ખાદીકાર્યાલયની બાજુમાં તા.સા.કુંડલા જી.અમરેલી
(૫) અનીલભાઇ મનસુખભાઇ મોલાડીયા ઉ.વ.૨૪ ધંધો.મજુરીકામ રહે. સા.કુંડલા,ખાદીકાર્યાલયની બાજુમાં તા.સા.કુંડલા જી.અમરેલી
(૬) વિપુલભાઇ દેવશીભાઇ મોલાડીયા ઉ.વ.૨૫ ધંધો.મજુરીકામ રહે. સા.કુંડલા,ખાદીકાર્યાલયની બાજુમાં તા.સા.કુંડલા જી.અમરેલી

પકડાયેલ મુદામાલ:-
રોકડ રૂપીયા મળી કુલ રૂપીયા ૧૧,૨૬૦/- તથા ગંજી પતાના પાના નંગ- ૫૨ મળી મુદ્દામાલ કુલ કી.રૂ. ૧૧,૨૬૦/-

આ કામગીરી રૂરલ પોલીસના લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI: ક્રાઈમ બ્રાંચના PI શ્રી આર.કે.કરમટાએ સમગ્ર ગુજરાત પોલીસનુ ગૌરવ વધાયુૅ/કેન્દ્ર સરકાર દ્વારા UHM મેડલમા થઈ પસંદગી.

Wed Aug 12 , 2020
Share this: CRIME:સા.કુંડલા તાલુકાના લેડી સિંઘમ ડોડીયાના સપાટાથી જુગારીઓમા ફફડાટી વ્યાપી/વિજ્યાનગર નજીકથી 6 શખ્સોને 11 હજારની મતા સાથે પકડી પાડ્યા. અમરેલી, 11/8/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકાના સા.કુંડલા,વિજયાનગર રોડ,શેણી ખોડીયાર મંદીરની પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૧૧,૨૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ. અમરેલી […]

Breaking News