AMRELI: ક્રાઈમ બ્રાંચના PI શ્રી આર.કે.કરમટાએ સમગ્ર ગુજરાત પોલીસનુ ગૌરવ વધાયુૅ/કેન્દ્ર સરકાર દ્વારા UHM મેડલમા થઈ પસંદગી.

Share this:

AMRELI: ક્રાઈમ બ્રાંચના PI શ્રી આર.કે.કરમટાએ સમગ્ર ગુજરાત પોલીસનુ ગૌરવ વધાયુૅ/કેન્દ્ર સરકાર દ્વારા UHM મેડલમા થઈ પસંદગી.

અમરેલી, 12/8/20
ANO ન્યૂજ

અમરેલી જિલ્લા પોલીસ તેમજ ગુજરાત પોલીસ માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય તેવા અમરેલી એલ.સી.બી.માં ફરજ બજાવતા ઇન્ચાર્જ PI શ્રી આર.કે. કરમટા સાહેબનેી કેન્દ્ર સરકાર તરફથી અપાતા Union Home minister Meddle માટે પસંદગી થઈ છે.

આ વર્ષના મેડલ માટે પુરા ભારત દેશમાંથી માત્ર 121 પોલીસની જ પસંદગી થઈ છે. જેમા અમરેલી જિલ્લામાંથી PI શ્રી આર.કે. કરમટા સાહેબની પંસદગી થતા અમરેલી જીલ્લા પોલીસ સહિત ગુજરાત રાજ્ય પોલીસનુ ગૌરવ વધાયુૅ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: જાફરાબાદના નાગેશ્રી પોલીસે ટીંબી વિસ્તારના મોટા માણસા ગામે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો.

Wed Aug 12 , 2020
Share this: AMRELI: ક્રાઈમ બ્રાંચના PI શ્રી આર.કે.કરમટાએ સમગ્ર ગુજરાત પોલીસનુ ગૌરવ વધાયુૅ/કેન્દ્ર સરકાર દ્વારા UHM મેડલમા થઈ પસંદગી. અમરેલી, 12/8/20 ANO ન્યૂજ અમરેલી જિલ્લા પોલીસ તેમજ ગુજરાત પોલીસ માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય તેવા અમરેલી એલ.સી.બી.માં ફરજ બજાવતા ઇન્ચાર્જ PI શ્રી આર.કે. કરમટા સાહેબનેી કેન્દ્ર સરકાર તરફથી અપાતા […]

You May Like

Breaking News