CRIME: જાફરાબાદના નાગેશ્રી પોલીસે ટીંબી વિસ્તારના મોટા માણસા ગામે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો.

Share this:

CRIME: જાફરાબાદના નાગેશ્રી પોલીસે ટીંબી વિસ્તારના મોટા માણસા ગામે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો.

અમરેલી, 12/8/20
ANO ન્યુજ

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જીલ્લાલમાંથી જુગારની બદીને સદંત્તર દુર કરવા અને જનમાષ્ટમી તહેવાર નિમીતે જુગાર અંગેની ખાસ ઝુંબેશ રાખેલ હોય, અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા ડીવીઝન તથા સી.પી.આઇ. રાજુલા શ્રી જી જે રાવત સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ, નાગેશ્રી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ બી.જી.વાળા સાહેબ તથા અનાર્મ હેડ કોન્‍સ એસ.એ.બગડા તથા અના.હેડ.કોન્સ. એ.એ.ચૈાહાણ તથા અના.લોક રક્ષક રવિરાજ એચ.મોડાસીયા તથા આ.લોક રક્ષક દીલુભાઇ એચ.ચાવડા એ રીતેના જનમાષ્ટમી તહેવાર અનુસંઘાને પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ મળતાં, મોટા માણસા ગામે નારણભાઇ ટપુભાઇ સોલંકી રહે.મોટા માણસા વાળાઓના ઘર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા નવ ઈસમો ને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

રેઇડ દરમ્યાાન પકડાયેલ ઇસમો*
(૧) મગનભાઇ કાનાભાઇ બાંભણીયા ઉ.વ.૪૨ રહે.મોટા માણસા તા.જાફરાબાદ (૨) ભીમભાઇ બચુભાઇ સાખંટ ઉ.વ.૪૫ રહે.મોટા માણસા તા.જાફરાબાદ(૩) શામજીભાઇ ગીગાભાઇ મકવાણા ઉ.વ.૩૪ રહે.મોટા માણસા તા.જાફરાબાદ (૪) અરજણભાઇ પુનાભાઇ મકવાણા ઉ.વ.૩૦ રહે.મોટા માણસા તા.જાફરાબાદ (૫) નાજાભાઇ કાનાભાઇ બાંભણીયા ઉ.વ.૪૦ રહે.મોટા માણસા તા.જાફરાબાદ (૬) ઉનડભાઇ સોમાતભાઇ વાંજા ઉ.વ.૪૨ રહે.મોટા માણસા તા.જાફરાબાદ (૭) નારણભાઇ ટપુભાઇ સોલંકી ઉ.વ.૪૧ રહે.મોટા માણસા તા.જાફરાબાદ(૮) છનાભાઇ ભીમાભાઇ બારૈયા ઉ.વ.૩૫ રહે.મોટા માણસા તા.જાફરાબાદ (૯) હીંમતભાઇ ઉકાભાઇ બાંભણીયા ઉ.વ.૨૮ રહે.મોટા માણસા તા.જાફરાબાદ વાળાઓ ને રોકડ રૂ.૧૦૨૭૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૦૨૭૦/- જુગાર લગત સાહીત્ય સાથે પકડી તેમજ તમામને નાગેશ્રી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી નાગેશ્રી પો.સ્ટે. જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી કરાવેલ છે.

આ કામગીરી નાગેશ્રી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ બી. જી.વાળા તથા અનાર્મ હેડ કોન્‍સ એસ.એ.બગડા તથા અના.હેડ.કોન્સ. એ.એ.ચૈાહાણ તથા આ.લોક રક્ષક દીલુભાઇ એચ.ચાવડા તથા અના.લોક રક્ષક રવિરાજ એચ.મોડાસીયા નાઓ સામેલ હતા*

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: સા.કુંડલા રૂરલ પોલીસનો ભેંકરા ગામે જુગાર પર દરોડો/લેડી સિંઘમ PSI ડોડીયાએ 45750 રૂ.ના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા.

Thu Aug 13 , 2020
Share this: CRIME: જાફરાબાદના નાગેશ્રી પોલીસે ટીંબી વિસ્તારના મોટા માણસા ગામે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો. અમરેલી, 12/8/20 ANO ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જીલ્લાલમાંથી જુગારની બદીને સદંત્તર દુર કરવા અને જનમાષ્ટમી તહેવાર નિમીતે જુગાર અંગેની ખાસ ઝુંબેશ રાખેલ હોય, અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, […]

You May Like

Breaking News