SAVARKUNDLA: તાલુકા પંચાયતના સતાધારી યુગનો અંત/ક્ષત્રિય સમાજ પીઢ અગ્રણી બબલાભાઈ ખુમાણનો દેહ વિલય/સમાજ શોકમય.

Share this:

SAVARKUNDLA: તાલુકા પંચાયતના સતાધારી યુગનો અંત/ક્ષત્રિય સમાજ પીઢ અગ્રણી બબલાભાઈ ખુમાણનો દેહ વિલય/સમાજ શોકમય.

અમરેલી,13/8/20
ANO ન્યુજ

સાવરકુંડલા તાલુકા પંચાયત માં વર્ષો થી સતા સંભાળનાર અને તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે તથા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન રહી ચૂકેલા કાઠી ક્ષત્રિય સમાજ ના પીઢ અગ્રણી તેમજ કોંગ્રેસના યુવા આગેવાન અજયભાઈ ખુમાણના પિતાશ્રી બબલાભાઈ ટપુભાઈ ખુમાણ (જાબાળ) નો આજરોજ તારીખ.-૧૩/૦૮/૨૦૨૦ ગુરૂવાર ને શ્રાવણ વદ નોમ ના દિવસે તેમનો દેહ વિલય થતા આવતીકાલ તારીખ.-૧૪/૦૮ ને શુક્રવાર ના રોજ સવારે 8 કલાકે સાવરકુંડલા તાલુકા ના જાબાળ ગામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બબલાભાઈ ખુમાણ ના અવસાન થી સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ માં શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI BREAKING: જીલ્લામા કોરોનાના આજે વધુ 29 પોઝિટીવ કેસ/અમરેલી જીલ્લામા કુલ પોઝિટીવ સંખ્યા 810 ઉપર પહોંચી.

Fri Aug 14 , 2020
Share this: SAVARKUNDLA: તાલુકા પંચાયતના સતાધારી યુગનો અંત/ક્ષત્રિય સમાજ પીઢ અગ્રણી બબલાભાઈ ખુમાણનો દેહ વિલય/સમાજ શોકમય. અમરેલી,13/8/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકા પંચાયત માં વર્ષો થી સતા સંભાળનાર અને તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે તથા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન રહી ચૂકેલા કાઠી ક્ષત્રિય સમાજ ના પીઢ અગ્રણી તેમજ કોંગ્રેસના યુવા […]

Breaking News