DHARI:મોરઝર ગામે 4 સિંહોએ ગદભૅનો કયોૅ શિકાર/ગામના બસસ્ટેન્ડ માંજ માણી મિજબાની/વિડીયો સોશિયલ મિડીયામા થયો વાયરલ.

Share this:

DHARI:મોરઝર ગામે 4 સિંહોએ ગદભૅનો કયોૅ શિકાર/ગામના બસસ્ટેન્ડ માંજ માણી મિજબાની/વિડીયો સોશિયલ મિડીયામા થયો વાયરલ.

અમરેલી,17/8/20
ANO ન્યુજ

ફરી એકવાર અમરેલીના મોરઝર ગામમા ઘુસી ચાર સિંહોએ એક ગદભૅનો શિકાર કરી મિજબાની માણી હતી, ગામના બસ સ્ટેન્ડમા જ શિકાર કરી ચાર સિંહોનો મિજબાની માણતો વિડીયો હાલતો સોશિયલ મિડીયામા વાયરલ થયો છે.

સિંહોનુ ઘર ગણાતા અમરેલી જીલ્લાના રહેણાંકી વિસ્તારમા ઘુસી આવી પશુઓના શિકાર કયાૅની ઘટના અહીં છાશવારે બનતી જ રહતી હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે…કે ન્યુજની ટીવી સ્ક્રિન પર દેખાતા આ દ્રશ્યો છે અમરેલીના ધારી તાલુકાના મોરઝર ગામના, મધરાત્રીનો સમય છે, વરસાદી માહોલ વચ્ચે ગામમા સન્નાટો છે. ત્યારે શિકારની શોધમા જંગલમાંથી અચાનક ઘુસી આવ્યા હતા ચાર સિંહો, વરસાદમા બસ સ્ટેન્ડનો સહારો લઈ ઉભેલા ગદભૅને એક,બે નહી પરંતુ એકસાથે ચાર ચાર સિંહોએ બસ સ્ટેન્ડ માંજ શિકાર કરી મિજબાણી હતી, સિંહો પણ બિન્દાસ્ત રીતે આંટા ફેરા મારતા જોવા શકાય છે, તેવામા ત્યાંથી પસાર થતા એક રાહદારીએ આ સમગ્ર ઘટના મોબાઈલમા કેદ કરી લીધી હતી, ગામમા શિકારની ઘટનાથી લોકોમા હાલતો ફફડાટ જોવા મળી રહ્યો છે વિડીયો હાલ સોશિયલ મિડીયામા વાયરલ થઈ રહ્યો છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA: જાબાળ અને આંબરડી ગામે સતત વરસાદના કારણે વધુ 3 મકાન ધરાશાયી થયા/જાબાળમા 2 આંબરડીમા 2 મકાનો ધરાશાયી થયા.

Thu Aug 20 , 2020
Share this: DHARI:મોરઝર ગામે 4 સિંહોએ ગદભૅનો કયોૅ શિકાર/ગામના બસસ્ટેન્ડ માંજ માણી મિજબાની/વિડીયો સોશિયલ મિડીયામા થયો વાયરલ. અમરેલી,17/8/20 ANO ન્યુજ ફરી એકવાર અમરેલીના મોરઝર ગામમા ઘુસી ચાર સિંહોએ એક ગદભૅનો શિકાર કરી મિજબાની માણી હતી, ગામના બસ સ્ટેન્ડમા જ શિકાર કરી ચાર સિંહોનો મિજબાની માણતો વિડીયો હાલતો સોશિયલ મિડીયામા વાયરલ […]

You May Like

Breaking News