SAVARKUNDLA: જાબાળ અને આંબરડી ગામે સતત વરસાદના કારણે વધુ 3 મકાન ધરાશાયી થયા/જાબાળમા 2 આંબરડીમા 2 મકાનો ધરાશાયી થયા.

Share this:

SAVARKUNDLA: જાબાળ અને આંબરડી ગામે સતત વરસાદના કારણે વધુ 3 મકાન ધરાશાયી થયા/જાબાળમા 2 આંબરડીમા 2 મકાનો ધરાશાયી થયા.

આંબરડી, 20/8/20
સુભાષ સોલંકી દ્વારા…

જીલ્લામા ચાલુ વષેૅ ચોમાસા દરમિયાન પ્રારંભથી જ વરસાદનુ ભારે પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમા અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે સા.કુંડલાના જાબાળ ગામે વિનુભાઈ કરશનભાઈ દોંગા અને રાઘવભાઈ અમરાભાઈ હલૈયાનુ રહેણાંકી મકાન સહિત બે મકાનો ધરાશયી થઈ જવા પામ્યા છે,

તો આંબરડી ગામના એક શ્રમજીવી પરિવાર બાબુભાઈ અરજણભાઈ અને નિત્યાનંદ શિવરારમનુ મકાન પણ વરસાદના કારણે ધરાશયી થઈ ગયા છે તો હજુ પણ કેટલાક મકાનો ધરાશયી થવાની અણી ઉપર ઉભા છે.

તેમજ ગામના અન્ય મકાનોની દિવાલો અને પશુ બાંધવાના ફરજાઓ પણ ધરાશયી થઈ જતા નુકશાનો થયાનુ જણાઈ આવે છે, જોકે આ ઘટનામા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA:સુરજવડી ડેમ ઓવરફ્લો/બન્ને ગામ વચ્ચે પસાર થતી નદીમા સતત વહેતા પાણીને લીધે આંબરડી અને લુવારા ગામનો સંપકૅ કપાતા દિપકભાઈ માલાણી પહોંચ્યા ખેડુતોના વ્હારે...

Sun Aug 23 , 2020
Share this: SAVARKUNDLA: જાબાળ અને આંબરડી ગામે સતત વરસાદના કારણે વધુ 3 મકાન ધરાશાયી થયા/જાબાળમા 2 આંબરડીમા 2 મકાનો ધરાશાયી થયા. આંબરડી, 20/8/20 સુભાષ સોલંકી દ્વારા… જીલ્લામા ચાલુ વષેૅ ચોમાસા દરમિયાન પ્રારંભથી જ વરસાદનુ ભારે પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમા અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે સા.કુંડલાના જાબાળ ગામે […]

You May Like

Breaking News