CHITAL: મોબાઈલની દુકાનમાં ચોરી કરી ભાગી રહેલ ચોરને હોમગાર્ડ જવાનોએ ઝબ્બે કયાૅ/ચોર ને મુદામાલ સાથે પોલીસ ને સોંપ્યો.

Share this:

CHITAL: મોબાઈલની દુકાનમાં ચોરી કરી ભાગી રહેલ ચોરને હોમગાર્ડ જવાનોએ ઝબ્બે કયાૅ/ચોર ને મુદામાલ સાથે પોલીસ ને સોંપ્યો.

અમરેલી, 24/8/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લાના ચિતલ ખાતે તારીખ.-૨૩/૦૮ ના મોડી રાત્રે એક શખ્સે મોબાઈલ ની દુકાન તોડી તેમાં રહેલા મોબાઈલ ની ચોરી કરી ભાગી રહ્યો હતો ત્યારે ચિતલ હોમગાર્ડ ઓફિસર પ્રવીણભાઈ ચૌહાણ અને જવાન એ.કે.બાંભણીયા દ્વારા તેમનો પીછો કરી ચોર ને પકડી પાડ્યો હતો. આ ચોર ને મુદામાલ તથા દુકાન તોડવામાં ઉપયોગ માં લેવાયેલ કોશ તથા ડિસમિસ અને મોબાઇલબસાથે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો.
અમરેલી જીલ્લામાં રાત્રી ના સતત હોમગાર્ડ જવાનો પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી લોકો ની સુરક્ષા કરી રહ્યા છે.

ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

KUNKAVAV: કુંકાવાવ તાલુકાના બાંભણીયા ગામે ખાતે ગરીબ વિધવા વૃધ્ધ નું મકાન વરસાદના કારણે ધરાશયી થયુ/વૂદ્ધા આશ્રય વિહોણા બન્યા.

Mon Aug 24 , 2020
Share this: CHITAL: મોબાઈલની દુકાનમાં ચોરી કરી ભાગી રહેલ ચોરને હોમગાર્ડ જવાનોએ ઝબ્બે કયાૅ/ચોર ને મુદામાલ સાથે પોલીસ ને સોંપ્યો. અમરેલી, 24/8/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાના ચિતલ ખાતે તારીખ.-૨૩/૦૮ ના મોડી રાત્રે એક શખ્સે મોબાઈલ ની દુકાન તોડી તેમાં રહેલા મોબાઈલ ની ચોરી કરી ભાગી રહ્યો હતો ત્યારે ચિતલ હોમગાર્ડ […]

Breaking News