KUNKAVAV: કુંકાવાવ તાલુકાના બાંભણીયા ગામે ખાતે ગરીબ વિધવા વૃધ્ધ નું મકાન વરસાદના કારણે ધરાશયી થયુ/વૂદ્ધા આશ્રય વિહોણા બન્યા.

Share this:

KUNKAVAV: કુંકાવાવ તાલુકાના બાંભણીયા ગામે ખાતે ગરીબ વિધવા વૃધ્ધ નું મકાન વરસાદના કારણે ધરાશયી થયુ/વૂદ્ધા આશ્રય વિહોણા બન્યા.

અમરેલી, 24/8/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લા માં સતત પડી રહેલા વરસાદ થી કુંકાવાવ તાલુકા ના બાંભણીયા ગામે મોડી રાત્રે ગરીબ વિધવા ઈન્દુબેન ગોસ્વામી બાવાજી નામ ના વૃધ્ધ નું મકાન ધરાશાયી થવા પામ્યું હતું એકલા રહેતા વૃધ્ધ માજી નું મકાન પડી જવા થી જાણે તેમની પર આભ ફાટ્યું હોય તેવુ સંકટ આવી પડ્યું હતું આ માજી ને સરકારશ્રી દ્વારા સહાય ચૂકવાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી.

ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA:શહેરના કાપડિયા સોસાયટી ગંદકી અને ઉકરડાથી રહીશો ત્રાહિમામ/ અત્યંત દુર્ગંધ અને મચ્છરો ના ઉપદ્રવ થી લોકો પોતાના ઘર માં પણ રહી શકતા નથી.- એક તરફ કોરોનાં નો ડર અને બીજી બાજુ રોગચાળા ની ભીતિ.- પાલીકા તંત્ર ઘોર નિંદ્રા માં.

Mon Aug 24 , 2020
Share this: KUNKAVAV: કુંકાવાવ તાલુકાના બાંભણીયા ગામે ખાતે ગરીબ વિધવા વૃધ્ધ નું મકાન વરસાદના કારણે ધરાશયી થયુ/વૂદ્ધા આશ્રય વિહોણા બન્યા. અમરેલી, 24/8/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા માં સતત પડી રહેલા વરસાદ થી કુંકાવાવ તાલુકા ના બાંભણીયા ગામે મોડી રાત્રે ગરીબ વિધવા ઈન્દુબેન ગોસ્વામી બાવાજી નામ ના વૃધ્ધ નું મકાન ધરાશાયી […]

You May Like

Breaking News