SAVARKUNDLA:શહેરના કાપડિયા સોસાયટી ગંદકી અને ઉકરડાથી રહીશો ત્રાહિમામ/ અત્યંત દુર્ગંધ અને મચ્છરો ના ઉપદ્રવ થી લોકો પોતાના ઘર માં પણ રહી શકતા નથી.- એક તરફ કોરોનાં નો ડર અને બીજી બાજુ રોગચાળા ની ભીતિ.- પાલીકા તંત્ર ઘોર નિંદ્રા માં.

Share this:

SAVARKUNDLA:શહેરના કાપડિયા સોસાયટી ગંદકી અને ઉકરડાથી રહીશો ત્રાહિમામ/ અત્યંત દુર્ગંધ અને મચ્છરો ના ઉપદ્રવ થી લોકો પોતાના ઘર માં પણ રહી શકતા નથી.- એક તરફ કોરોનાં નો ડર અને બીજી બાજુ રોગચાળા ની ભીતિ.- પાલીકા તંત્ર ઘોર નિંદ્રા માં.

અમરેલી, 24/8/20
ANO ન્યુજ

સાવરકુંડલા શહેર માં મહુવા રોડ ખાતે આવેલ કાપડિયા સોસાયટી ખાતે ગંદકી અને ઉકરડાં થી આસપાસ ના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તથા આ ગંદકી અને ઉકરડા ના હિસાબે અત્યંત દુર્ગંધ તથા દિનપ્રતિદિન મચ્છરો નો ઉપદ્રવ પણ વધતો જતો હોવાથી લોકો ને પોતાના ઘર માં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાં વાયરસ ની ગંભીર બીમારી થી લડી રહ્યું છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકા તંત્ર અને સત્તાધીશો ની બેદરકારી ના હિસાબે કાપડિયા સોસાયટી ના રહીશો ભોગવી રહ્યા છે તથા રોગચાળા ની ભીતિ સતાવી રહી છે.

ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે ડબલ મડૅરના ફરાર આરોપીને સુરતથી દબોચી લીધો/રાજકોટ હોસ્પિ.પોલીસ જાપ્તામાથી થયો હતો ફરાર.

Sun Aug 30 , 2020
Share this: SAVARKUNDLA:શહેરના કાપડિયા સોસાયટી ગંદકી અને ઉકરડાથી રહીશો ત્રાહિમામ/ અત્યંત દુર્ગંધ અને મચ્છરો ના ઉપદ્રવ થી લોકો પોતાના ઘર માં પણ રહી શકતા નથી.- એક તરફ કોરોનાં નો ડર અને બીજી બાજુ રોગચાળા ની ભીતિ.- પાલીકા તંત્ર ઘોર નિંદ્રા માં. અમરેલી, 24/8/20 ANO ન્યુજ સાવરકુંડલા શહેર માં મહુવા રોડ […]

Breaking News