BREAKING: સ્કૂલ ખુલવા અંગે મોટા સમાચાર/દિવાળી સુધી શરૂ થઈ થાય શાળાઓ/દિવાળ બાદ શાળા શરૂ કરવા કરાશે વિચારણા.

Share this:

BREAKING: સ્કૂલ ખુલવા અંગે મોટા સમાચાર/દિવાળી સુધી શરૂ થઈ થાય શાળાઓ/દિવાળ બાદ શાળા શરૂ કરવા કરાશે વિચારણા.

અમરેલી, 14/9/20
ANO ન્યુજ

કોરોના મહામારીને લઈ છેલ્લા 7 માસથી બંધ શાળાઓ અનલોક-4 મા શરૂ કરવા માટે સરકાર દ્વારા વિચારણા કરાઈ રહી હતી.જેને આજે મોટા સમાચાર આવી રહ્યા છે કે દિવાળી સુધી હજુ તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ નહી થાય.

રાજ્ય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામા હાલ શાળા શરૂ કરવા અંગે એક બેઠક ચાલુ છે જેમા આ મહત્વનો નિણૅય લેવાયો છે કે દિવાળી સુધી શાળાઓ શરૂ નહી થાય, દિવાળ બાદ કોરોનાની સંક્રમણની સ્થિતીને ધ્યાનમા રાખી વિચારણા કરાશે કે દિવાળી બાદ શાળાઓ ક્યારે શરૂ થશે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI: કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એવા કુટુંબોને સહાય મેળવવા જોગ/જાણો પુરી વિગત.

Tue Sep 15 , 2020
Share this: BREAKING: સ્કૂલ ખુલવા અંગે મોટા સમાચાર/દિવાળી સુધી શરૂ થઈ થાય શાળાઓ/દિવાળ બાદ શાળા શરૂ કરવા કરાશે વિચારણા. અમરેલી, 14/9/20 ANO ન્યુજ કોરોના મહામારીને લઈ છેલ્લા 7 માસથી બંધ શાળાઓ અનલોક-4 મા શરૂ કરવા માટે સરકાર દ્વારા વિચારણા કરાઈ રહી હતી.જેને આજે મોટા સમાચાર આવી રહ્યા છે કે દિવાળી […]

You May Like

Breaking News