AMRELI: કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એવા કુટુંબોને સહાય મેળવવા જોગ/જાણો પુરી વિગત.

Share this:

AMRELI: કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એવા કુટુંબોને સહાય મેળવવા જોગ/જાણો પુરી વિગત.

અમરેલી,15/9/20
ANO ન્યુજ

સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય ( સંકટ મોચન ) યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) નું કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય અને મૃત્યુ પામનાર કુંટુંબની મુખ્ય વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોય તેવા સંજોગોમાં તેવા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી. મારફત મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિના અવસાનની તારીખથી ૨ (બે) વર્ષમાં મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર અથવા સમાજ સુરક્ષા શાખા નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

સુમિત ગોહીલ ( માહિતી કચેરી- અમરેલી)

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA: ખેડુત એકતા સમાજ દ્વારા તાલુકામા અતિવૂષ્ઠીથી ખેતીપાકોને થયેલ નુકશાનનો સવેૅ કરી સહાય ચુકવવાની માંગ સાથે અપાયુ આવેદન.

Fri Sep 18 , 2020
Share this: AMRELI: કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એવા કુટુંબોને સહાય મેળવવા જોગ/જાણો પુરી વિગત. અમરેલી,15/9/20 ANO ન્યુજ સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય ( સંકટ મોચન ) યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ […]

You May Like

Breaking News