SAVARKUNDLA: ખેડુત એકતા સમાજ દ્વારા તાલુકામા અતિવૂષ્ઠીથી ખેતીપાકોને થયેલ નુકશાનનો સવેૅ કરી સહાય ચુકવવાની માંગ સાથે અપાયુ આવેદન.

Share this:

સાવરકુંડલા ખેડુત એકતા સમાજ દ્વારા તાલુકામા અતિવૂષ્ઠીથી ખેતીપાકોને થયેલ નુકશાનનો સવેૅ કરી સહાય ચુકવવાની માંગ સાથે મામલતદાર તેમજ ટીડીઓને અપાયુ આવેદન.


અમરેલી, 18/9/20

ANO ન્યુજ


સતત વરસાદના કારણે સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં ખેતીપાકોને ભારે નુકશાન થયેલ હોય નુકશાનનું તાત્કાલિક સવેૅ કરી અને તાત્કાલિક મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતગૅત સહાય ચુકવવાની માંગ સાથે આજરોજ સાવરકુંડલા ખેડૂત સમાજ દ્વારા સાવરકુંડલા મામલતદારશ્રી  તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


આ તકે સાવરકુંડલા તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ મહેશભાઈ ચોડવડીયા,જલ્પેશભાઈ ઘેવરિયા,અરવિંદ શેલડીયા, સંજયભાઈ ચોડવડીયા સહિત ખેડુતો હાજર રહી ૧૫ દિવસમાં નૂકશાનીની સવેૅ કામગીરી પૂર્ણ કરવા અંગે રજુઆત કરેલ. યુવા ખેડુત અગ્રણી મહેશભાઈ ચોડવડીયાએ વધુમા જણાવેલ કે યોગ્ય નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂત આંદોલન પણ કરવામા આવશે તેવું અખબાર યાદીમા જણાવેલ…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA:પીએમ મોદીના 70મા જન્મદિને ગાધકડા ખાતે વૂક્ષારોપણ/માસ્ક વિતરણ કરાયુ/પૂવૅ મંત્રીશ્રી વઘાસીયા,યાડૅ ચેરમેનશ્રી માલાણીની ઉપસ્થિતીમા યોજાયો કાયૅક્રમ.

Fri Sep 18 , 2020
Share this: સાવરકુંડલા ખેડુત એકતા સમાજ દ્વારા તાલુકામા અતિવૂષ્ઠીથી ખેતીપાકોને થયેલ નુકશાનનો સવેૅ કરી સહાય ચુકવવાની માંગ સાથે મામલતદાર તેમજ ટીડીઓને અપાયુ આવેદન. અમરેલી, 18/9/20 ANO ન્યુજ સતત વરસાદના કારણે સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં ખેતીપાકોને ભારે નુકશાન થયેલ હોય નુકશાનનું તાત્કાલિક સવેૅ કરી અને તાત્કાલિક મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતગૅત સહાય […]

You May Like

Breaking News