SAVARKUNDLA:પીએમ મોદીના 70મા જન્મદિને ગાધકડા ખાતે વૂક્ષારોપણ/માસ્ક વિતરણ કરાયુ/પૂવૅ મંત્રીશ્રી વઘાસીયા,યાડૅ ચેરમેનશ્રી માલાણીની ઉપસ્થિતીમા યોજાયો કાયૅક્રમ.

Share this:

SAVARKUNDLA:પીએમ મોદીના 70મા જન્મદિને ગાધકડા ખાતે વૂક્ષારોપણ/માસ્ક વિતરણ કરાયુ/પૂવૅ મંત્રીશ્રી વઘાસીયા,યાડૅ ચેરમેનશ્રી માલાણીની ઉપસ્થિતીમા યોજાયો કાયૅક્રમ.

અમરેલી, 18/9/20
ANO ન્યુજ

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વનેતા અને ગુજરાતના પનોતા પુત્ર માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના 70 માં જન્મ દિવસ ના અવસરે સેવા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે અમરેલી જીલ્લાની ગાઘકડા જીલ્લા પંચાયત બેઠક વિસ્તારનો કાર્યક્રમ તા.૧૮-૯-૨૦૨૦ નારોજ ગાઘકડા ગામે વૃક્ષારો૫ણ તેમજ માસ્ક વિતરણ કાર્યક્રમ કરીને ઉજવવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં પુર્વ કૃષિમંત્રીશ્રી વિ.વિ.વઘાસીયા, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન શ્રી દિપકભાઇ માલાણી, તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી જયસુખભાઇ સાવલીયા, પૂર્વ પ્રમુખશ્રી પુનાભાઇ ગજેરા, જી.પં.સદસ્યશ્રી લાલભાઇ મોર, તાલુકા મહામંત્રીશ્રી પ્રકાશભાઇ પાનસુરીયા, ભનુભાઇ મોર, એ.પી.એમ.સી.ના ડાયરેકટરશ્રી ચેતનભાઇ માલાણી, સરપંચશ્રી ગોબરભાઇ સાવલીયા, હીમતભાઇ દોમડીયા, નારણભાઇ મેર, તાલુકા યુવા ભાજ૫ પ્રમુખશ્રી સંજયભાઇ બરવાળીયા, યુવા ભાજ૫ ઉ૫પ્રમુખશ્રી રજનીભાઇ ડોબરીયા, તા.પં. સદસ્યશ્રી નીલેશભાઇ કચ્છી, ભુ૫તભાઇ બાળઘા, પ્રવીણભાઇ જયાણી, કાકુભાઇ હીરાણી, દી૫કભાઇ હીરાણી, જીતુભાઇ કામડીયા, બાબુભાઇ મોરી, મઘુભાઇ ૫ટેલ, માવજીભાઇ બાળઘા, કાળુભાઇ ડોબરીયા, વાલજીભાઇ સુહાગીયા, જગુભાઇ બોરીચા, કસુભાઇ ખુમાણ, રમેશભાઇ જોગાણી, મહી૫તભાઇ ગીડા, કાળુભાઇ ડોબરીયા, પુનાભાઇ મેવાડા, નાગજીભાઇ કુંભાર, સુખાભાઇ ભરવાડ, નાસીરભાઇ જુણેજા, હુસેનભાઇ ખોખર, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમરેલીમા કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આવ્યા કોરોનાની ઝપેટમા/લાઠી,બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો સચિવાલમા ટેસ્ટ આવ્યો પોઝિટીવ.

Sun Sep 20 , 2020
Share this: SAVARKUNDLA:પીએમ મોદીના 70મા જન્મદિને ગાધકડા ખાતે વૂક્ષારોપણ/માસ્ક વિતરણ કરાયુ/પૂવૅ મંત્રીશ્રી વઘાસીયા,યાડૅ ચેરમેનશ્રી માલાણીની ઉપસ્થિતીમા યોજાયો કાયૅક્રમ. અમરેલી, 18/9/20 ANO ન્યુજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વનેતા અને ગુજરાતના પનોતા પુત્ર માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના 70 માં જન્મ દિવસ ના અવસરે સેવા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે અમરેલી જીલ્લાની ગાઘકડા જીલ્લા પંચાયત બેઠક […]

You May Like

Breaking News