અમરેલીમા કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આવ્યા કોરોનાની ઝપેટમા/લાઠી,બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો સચિવાલમા ટેસ્ટ આવ્યો પોઝિટીવ.

Share this:

અમરેલી, 20/9/20
ANO ન્યુજ

અમરેલીમા કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આવ્યા કોરોનાની ઝપેટમા/લાઠી,બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો સચિવાલમા ટેસ્ટ આવ્યો પોઝિટીવ.

વિધાનસભા સત્ર શરૂ થવા પૂવેૅ સચિવાલયમા પ્રવેશ પહેલા આજે તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ બાદ જ ગૂહમા પ્રવેશ મળવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, આરોગ્ય ટીમ દ્વારા કરવામા આવેલ ટેસ્ટમા અમરેલીના લાઠી,બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મર સહિત કુલ 3 કોંગી ધારાસભ્યોનો રિપોટૅ પોઝિટીવ આવ્યાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI: અમરેલી જીલ્લામા કોરોનાની સાંકળ તોડવા સ્વયં કોરોના ટેસ્ટ કરાવીને પોતે તથા પરિવારને, અન્યોને સુરક્ષીત કરીએ/કોરોનાને અટકાવવા એક જ ઉપાય.

Wed Sep 23 , 2020
Share this: અમરેલી, 20/9/20 ANO ન્યુજ અમરેલીમા કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આવ્યા કોરોનાની ઝપેટમા/લાઠી,બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો સચિવાલમા ટેસ્ટ આવ્યો પોઝિટીવ. વિધાનસભા સત્ર શરૂ થવા પૂવેૅ સચિવાલયમા પ્રવેશ પહેલા આજે તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ બાદ જ ગૂહમા પ્રવેશ મળવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, આરોગ્ય ટીમ દ્વારા કરવામા આવેલ ટેસ્ટમા અમરેલીના […]

Breaking News