SAVARKUNDLA: આંબરડી ગામે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિને પુષ્પાંજલી અપૅણ કરાઈ.

Share this:

SAVARKUNDLA: આંબરડી ગામે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિને પુષ્પાંજલી અપૅણ કરાઈ.

અમરેલી, 25/9/20
ANO ન્યુજ

સમગ્ર દેશમા આજે પંડિત દિનદયાળજીના જન્મદિનની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે સાવરકુંડલા તાલુકા આંબરડી ગામે સસ્તા અનાજની દુકાને પંડિત દિન દયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે દીન-દયાળ જીવનયાત્રા નું પ્રદર્શન તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજન કરેલ છે .તેમા પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી.

આ તકે આંબરડી ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ માલાણી,ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડયા,મંડળીના મંત્રી ભાવેશભાઈ તેમજ દીનદયાલ ઉપાધ્યાય રેશનીગની દુકાને ખાતેથી રેશનીગનો જથ્થો લેતા લાભાર્થી અને ગ્રામજનો ઉપસ્થિત રહી પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલી અપૅણ કરાઈ હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI: સાવરકુંડલા સાંસદ કાયાૅલય ખાતે પંડિત દિનદયાલ જન્મદિને પુષ્પાંજલી કાયૅક્રમનુ આયોજન કરાયુ/સાંસદશ્રી કાછડીયા,યાડૅ ચેરમેન દિપકભાઈ માલાણી રહ્યા ઉપસ્થિત.

Fri Sep 25 , 2020
Share this: SAVARKUNDLA: આંબરડી ગામે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિને પુષ્પાંજલી અપૅણ કરાઈ. અમરેલી, 25/9/20 ANO ન્યુજ સમગ્ર દેશમા આજે પંડિત દિનદયાળજીના જન્મદિનની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે સાવરકુંડલા તાલુકા આંબરડી ગામે સસ્તા અનાજની દુકાને પંડિત દિન દયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે દીન-દયાળ જીવનયાત્રા નું પ્રદર્શન તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજન […]

You May Like

Breaking News