AMRELI: સાવરકુંડલા સાંસદ કાયાૅલય ખાતે પંડિત દિનદયાલ જન્મદિને પુષ્પાંજલી કાયૅક્રમનુ આયોજન કરાયુ/સાંસદશ્રી કાછડીયા,યાડૅ ચેરમેન દિપકભાઈ માલાણી રહ્યા ઉપસ્થિત.

Share this:

AMRELI: સાવરકુંડલા સાંસદ કાયાૅલય ખાતે પંડિત દિનદયાલ જન્મદિને પુષ્પાંજલી કાયૅક્રમનુ આયોજન કરાયુ/સાંસદશ્રી કાછડીયા,યાડૅ ચેરમેન દિપકભાઈ માલાણી રહ્યા ઉપસ્થિત.

અમરેલી, 25/9/20
ANO ન્યુજ

ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય, પ્રખર રાષ્ટ્રવાદી, મહાન ચિંતક, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા અને એકાત્મ માનવવાદના પ્રણેતા
પંડીત દિનદયાલ ઉપાધ્યાયજી ની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ તારીખ-: 25/09/2020 શુક્રવાર ને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. • પંડીતજી અત્યારે આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો જીવંત છે.

• તેઓ માનવતાવાદી વિચાર ધારા થી આખા વિશ્વ ને એક બનાવવા ની ભાવના હતી.

• RSS માં જીલ્લા પ્રચારક થી પ્રાંત પ્રચારક સુધી ની જવાબદારી પૂર્ણ નિષ્ઠા થી નિભાવેલ સાથે તેઓ પત્રકાર અને લેખક પણ હતા.

• તેમણે પોતાની આગવી સૂઝબૂઝ થી ભારતીય જનતા પાર્ટી અને RSS ને ગૌરવ અપાવેલ.

• આ તકે સાવરકુંડલા માં સાંસદ કાર્યાલય ખાતે કાર્યાલય ઈન્ચાર્જ કિશોરભાઈ બુહા
પુનાભાઈ ગજેરા, દિપકભાઈ માલાણી, મયુરભાઈ ઠાક્કર, ઘનશ્યામભાઈ ડોબરીયા,સુરેશભાઈ પાનસુરીયા,કેશુભાઈ વાઘેલા, કેશુભાઈ ચુડાસમા.,એ.બી.યાદવ,હસુભાઇ ચાવડા, સતીષ મહેતા.અરવિંદભાઈ મેવાડા, વિજયસિંહ વાઘેલા,વિઠ્ઠલભાઈ વાડદોરીયા,રાહુલભાઈ રાદડીયા, અમરેલી જીલ્લા ઉપપ્રમુખ જયોત્સનાબેન અગ્રાવત, આશાબેન ગોસાઈ,મંજુલાબેન ચિત્રોડા, જયાબેન કારેણા, ડી. કે. પટેલ, મહેશભાઈ સુદાણી,બળવંતભાઈ મહેતા,જગદીશભાઈ ઠાકોર,અરવિંદભાઈ માંગુકીયી,જતીનભાઈ મૈસુરીયા,મુસ્તાકભાઈ જાદવ,રજાકભાઈ ભટ્ટી, પિયુષભાઈ મશરૂ,પિયુષભાઈ વાઘાણી,જયસુખભાઈ ઠુમ્મર,રાજુભાઈ દોશી,રાજુભાઈ પરમાર,ચિરાગભાઈ હિરપરા,ગૌતમભાઈ સાવજ,મધુભાઈ હકુભાઈ બાઢડા,રવિન્દ્રભાઈ ધંધુકીયા,વગેરે પુષ્પાંજલિ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI:સા.કુંડલા-લિલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની વિધાનસભા ગૂહમા ધારદાર રજુઆત/બિલ મુદ્દે શું થઈ ચચાૅ/જુઓ વિડીયો...

Sat Sep 26 , 2020
Share this: AMRELI: સાવરકુંડલા સાંસદ કાયાૅલય ખાતે પંડિત દિનદયાલ જન્મદિને પુષ્પાંજલી કાયૅક્રમનુ આયોજન કરાયુ/સાંસદશ્રી કાછડીયા,યાડૅ ચેરમેન દિપકભાઈ માલાણી રહ્યા ઉપસ્થિત. અમરેલી, 25/9/20 ANO ન્યુજ ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય, પ્રખર રાષ્ટ્રવાદી, મહાન ચિંતક, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડીત દિનદયાલ ઉપાધ્યાયજી ની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ તારીખ-: 25/09/2020 શુક્રવાર ને સાંસદ […]

You May Like

Breaking News