SAVARKUNDLA: જે.વી.મોદી હાઈ.ખાતે મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફ.યોજાયો/7પગલા અંતગૅત મળતા લાભોનો શુભારંભ થયો.

Share this:

SAVARKUNDLA: જે.વી.મોદી હાઈ.ખાતે મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફ.યોજાયો/7પગલા અંતગૅત મળતા લાભોનો શુભારંભ થયો.

અમરેલી, 26/9/20
ANO ન્યુજ

ગુજરાત સરકારશ્રી દવારા સાત પગલા ખેડુત કલ્યાણના યોજના અંતર્ગત ફળ, ફુલ, શાકભાજીના વેચાણકારોને વિનામુલ્યે છત્રી, સિમાંત ખેડુતો અને ખેત મજુરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેની યોજનાનો માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વિડીયો કોન્ફરન્સ થી શુભારંભ કરવાનો કાર્યક્રમ આજ તા.૨૬-૯-૨૦૨૦ ના રોજ જીલ્લાના ત્રણ તાલુકાનુ કલસ્ટર બનાવીને જે.વી.મોદી હાઇસ્કુલમાં સાવરકુંડલા મુકામે યોજાયો.

જેમાં પૂર્વ કૃષીમંત્રીશ્રી વિ.વિ.વઘાસીયા તેમજ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ના ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી, સાવરકુંડલા તાલુકાભાજ૫ પ્રમુખશ્રી જયસુખભાઇ સાવલીયા, પુર્વ પ્રમુખશ્રી પુનાભાઇ ગજેરા, લીલીયા તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી ભનુભાઇ ડાભી, લીલીયા તાલુકા ભાજ૫ મહામંત્રીશ્રી હપાણીભાઇ, સાવરકુંડલા તાલુકા ભાજ૫ મહામંત્રીશ્રી ભનુભાઇ મોર, શહેર ભાજ૫ મહામંત્રીશ્રી એ.બી.યાદવ, તેમજ શ્રી ડી.કે.૫ટેલ, લલીતભાઇ બાળઘા, કિશોરભાઇ બુહા, વિજયભાઇ ગજેરા.

સતીષ મહેતા.સહીત કાર્યકર્તાઓ અને ફળ, ફુલ અને શાકભાજી વેચાણકારો, ખેડુતો, અને ખેતમજુરો હાજર રહયા. તેમજ વહીવટી તંત્રના સ્ટાફ ગણ ૫ણ હાજર રહેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI: તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ કરાવવા વારંવાર આપેલ સુચનાની અવગણના કરાતા 3 દુકાનો સીલ/ટેસ્ટ કરાવવા તંત્રએ આપી હતી નોટીસ/સુપર સ્પ્રેડસૅ માટે ટેસ્ટ ફરજીયાત.

Sun Sep 27 , 2020
Share this: SAVARKUNDLA: જે.વી.મોદી હાઈ.ખાતે મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફ.યોજાયો/7પગલા અંતગૅત મળતા લાભોનો શુભારંભ થયો. અમરેલી, 26/9/20 ANO ન્યુજ ગુજરાત સરકારશ્રી દવારા સાત પગલા ખેડુત કલ્યાણના યોજના અંતર્ગત ફળ, ફુલ, શાકભાજીના વેચાણકારોને વિનામુલ્યે છત્રી, સિમાંત ખેડુતો અને ખેત મજુરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેની યોજનાનો માન. મુખ્યમંત્રી […]

You May Like

Breaking News