CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્કવોડૅે 3 વર્ષથી ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે. ગુન્હામાં નાસતાં ફરતાં આરોપી તથા નાગ્રેશ્રી પો.સ્ટે. માંથી ગુમ થયેલ ઇસમને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી.

Share this:

CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્કવોડૅે 3 વર્ષથી ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે. ગુન્હામાં નાસતાં ફરતાં આરોપી તથા નાગ્રેશ્રી પો.સ્ટે. માંથી ગુમ થયેલ ઇસમને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી.

અમરેલી, 29/9/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૫૨/૨૦૧૭ IPC કલમ.૪૦૬,૪૬૫, ૪૬૮,૪૭૧ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા નાગ્રેશ્રી પો.સ્ટે. ગૂમ જાણવા જોગ નં.-૦૫/૨૦૧૭ તા.૦૨/૦૬/૨૦૧૭ ના કામે ગૂમ થનાર ઇસમને ટીંબી ગામે થી શોધી કાઢેલ છે.

મળી આવેલ આરોપીઃ-*
દિપકભાઇ રામભાઇ મકવાણા ઉ.વ.૩૦, ધંધો. ખેતી , રહે.ટીંબી તાજાફરાબાદ જી.અમરેલી* વાળાને તા.૨૮/૦૯/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા નાગ્રેશ્રી પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.

ગુન્હાની વિગતઃ- આ કામે આરોપી ઉના ગામે ખીમજી રામદાસ ઇન્ડીયા પ્રા.લી.કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હોય તે દરમ્યાન વેપારીઓના નામે ખોટા બીલો તથા રબ્બર સ્ટેમ્પ બનાવી કંપનીનો માલ ડિસ્પેચ કરી વિશ્વાસઘાત કરી પૈસાની ઉચાપતનો ગુન્હો કરેલ હોય તેમજ મજકુર ઇસમ પોતાના ઘરે ઉના નોકરી પર જવાનું કહીને કયાંક જતો રહેલ હોય જેથી નાગ્રેશ્રી પો.સ્ટે. માં મજકુર ઇસમની ગૂમ જાણવા જોગ ન.૦૫/૨૦૧૭ તા.૦૨/૦૬/૨૦૧૭ ના રોજ રજી. થયેલ.

આમ,શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે. ના ખોટા બીલો બનાવી પૈસાની ઉચાપતના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપી તથા નાગ્રેશ્રી પો.સ્ટે. માંથી ગુમ થયેલ ઇસમને શોધી કાઢતી

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA:સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ગાયનેક મહિલા ડોકટર ભુમિકાબેન પાંડવે સ્લમ વિસ્તારના બાળકો સાથે જન્મદિનની ઉજવણી કરી.

Sat Oct 3 , 2020
Share this: CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્કવોડૅે 3 વર્ષથી ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે. ગુન્હામાં નાસતાં ફરતાં આરોપી તથા નાગ્રેશ્રી પો.સ્ટે. માંથી ગુમ થયેલ ઇસમને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી. અમરેલી, 29/9/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી […]

You May Like

Breaking News