SAVARKUNDLA:સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ગાયનેક મહિલા ડોકટર ભુમિકાબેન પાંડવે સ્લમ વિસ્તારના બાળકો સાથે જન્મદિનની ઉજવણી કરી.

Share this:

SAVARKUNDLA:સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ગાયનેક મહિલા ડોકટર ભુમિકાબેન પાંડવે સ્લમ વિસ્તારના બાળકો સાથે જન્મદિનની ઉજવણી કરી.

અમરેલી,3/9/20
ANO ન્યુજ

સાવરકુંડલા ખાતે ચાલી રહેલ નિઃશુલ્ક આરોગ્ય મંદિર ના એમ.ડી.ગાયનેક ડોક્ટર ભુમિકાબેન પાંડવ મેડમ દ્વારા તેમના જન્મ દિવસ નિમિત્તે શહેર ના છેવાડા ના વિસ્તાર ના નાના બાળકો ને સેન્ડવીચ અને કેટબરી વિતરણ કરી જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ તકે ડો.મનીષભાઈ વલાણીયા, રાજુભાઈ બોરીસાગર, પાલિકા સદસ્ય કૈલાસબેન ડાભી હોમગાર્ડ ઓફિસર કેતન પંડયા, અમીતગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા આજ ના આ સમયે લોકો હજારો રૂપિયા ખર્ચી જન્મ દિવસ ની ઉજવણી ની પાર્ટી કરે છે ત્યારે ડોકટર ભુમિકાબેન પાંડવ મેડમ દ્વારા બાળકો ને ખુશ કરી જન્મ દિવસ ની ઉજવણી કરી એક આનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે છેલ્લાં એક વર્ષથી અપહરણ તથા બળાત્કારના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને પકડી પાડયો.

Sat Oct 3 , 2020
Share this: SAVARKUNDLA:સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ગાયનેક મહિલા ડોકટર ભુમિકાબેન પાંડવે સ્લમ વિસ્તારના બાળકો સાથે જન્મદિનની ઉજવણી કરી. અમરેલી,3/9/20 ANO ન્યુજ સાવરકુંડલા ખાતે ચાલી રહેલ નિઃશુલ્ક આરોગ્ય મંદિર ના એમ.ડી.ગાયનેક ડોક્ટર ભુમિકાબેન પાંડવ મેડમ દ્વારા તેમના જન્મ દિવસ નિમિત્તે શહેર ના છેવાડા ના વિસ્તાર ના નાના બાળકો ને સેન્ડવીચ […]

You May Like

Breaking News