CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે છેલ્લાં બે વર્ષથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે પાલનપુર થી શોધી કાઢયા.

Share this:

CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે છેલ્લાં બે વર્ષથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે પાલનપુર થી શોધી કાઢયા.

અમરેલી, 7/10/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ રાખેલ હોય તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ IPC ૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ-૧૮ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે પાલનપુર મુકામેથી પકડી પાડેલ છે.

✳️ પકડાયેલ આરોપીઃ-
➡️ રાહુલભાઇ ચીમનભાઇ ચૂડાસમા (દે.પૂ.) ઉ.વ.આશરે-વીસ વર્ષ ધંધો-મજુરી રહે-મૂળગામ-રાજુલા ઠે.મફતપરા વડલી જવાના કેડે તા.રાજુલા જી.અમરેલી હાલ રહે.-પાલનપુર ઠે.લક્ષ્મણ ટેકરી કલ્યાણ સોસાયટી તા.પાલનપુર જી.બનાસકાંઠા વાળો તા.૦૬/૧૦/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા રાજુલા પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.

આમ,શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા છેલ્લાં બે વર્ષથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે બનાસકાઠાં જીલ્લાના પાલનપુર ગામેથી પકડી પાડેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI: ભાજપ અગ્રણી દિપક માલાણીએ પરિવાર વાદને લઈ કોંગ્રેસના ધારાસભ્યને લીધા આડેહાથ/અમરેલીના ક્યા કોંગી MLAને ગણાવ્યા પરિવાર વાદી?…

Wed Oct 7 , 2020
Share this: CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે છેલ્લાં બે વર્ષથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે પાલનપુર થી શોધી કાઢયા. અમરેલી, 7/10/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ […]

You May Like

Breaking News