AMRELI: ભાજપ અગ્રણી દિપક માલાણીએ પરિવાર વાદને લઈ કોંગ્રેસના ધારાસભ્યને લીધા આડેહાથ/અમરેલીના ક્યા કોંગી MLAને ગણાવ્યા પરિવાર વાદી?…

Share this:

AMRELI: ભાજપ અગ્રણી દિપક માલાણીએ પરિવાર વાદને લઈ કોંગ્રેસના ધારાસભ્યને લીધા આડેહાથ/અમરેલીના ક્યા કોંગી MLAને ગણાવ્યા પરિવાર વાદી?…

અમરેલી, 7/10/20
ANO ન્યુજ

અમરેલીના સાવરકુંડલા માકેૅટયાડૅના ચેરમેન અને ભાજપ અગ્રણી દિપકભાઇ માલાણીએ અમરેલીના કોંગી ધારાસભ્ય સામે પરિવાર વાદનો આક્ષેપ લગાવતા જણાવ્યુ હતુ કે

લોકમુખેથી સંભળાય છે કે ધારી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે એક આગેવાન પોતાની પુત્રી માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાની પુત્રી ની ટીકીટ જીદ ના કારણે કોંગ્રેસ માં ઉમેદવાર પસંદગી ટલ્લે ચડી છે જો એમ હોય તો સાવ સીધું અને સરળ છે કે ધારી ની ટીકીટ પુત્રી ને અને બાકી ની સાત પેટા ચૂંટણી માંથી એકની આગેવાની પત્ની ને આપી દેવી જોઈએ.એટલે સાગમટે થઈ જાય જુના રિવાજ મુજબ સાગમટા નું જમણવાર હોય તેમ જળવાઈ રહે..
સાગમટુ ઠુમ્મર પરિવાર કોંગ્રેસ ઉમેદવાર!!!!

પરીવારવાદ કોંગ્રેસ માં ગાંધી પરિવાર થી લઈને અમરેલી ઠુમ્મર પરીવાર સુધી

હાલતો દિપકભાઈ માલાણીની આ પોસ્ટ સોશિયલ મિડીયામા ખુબ વાયરલ થઈ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી SOG ટીમે મધ્યપ્રદેશનાં ઘાર જીલ્લાનાં અમજેરા પોલીસ સ્ટેશનનાં ઘાતકી હત્યાનાં, ગુન્હાનાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા.

Thu Oct 8 , 2020
Share this: AMRELI: ભાજપ અગ્રણી દિપક માલાણીએ પરિવાર વાદને લઈ કોંગ્રેસના ધારાસભ્યને લીધા આડેહાથ/અમરેલીના ક્યા કોંગી MLAને ગણાવ્યા પરિવાર વાદી?… અમરેલી, 7/10/20 ANO ન્યુજ અમરેલીના સાવરકુંડલા માકેૅટયાડૅના ચેરમેન અને ભાજપ અગ્રણી દિપકભાઇ માલાણીએ અમરેલીના કોંગી ધારાસભ્ય સામે પરિવાર વાદનો આક્ષેપ લગાવતા જણાવ્યુ હતુ કે લોકમુખેથી સંભળાય છે કે ધારી વિધાનસભા […]

You May Like

Breaking News