વાંચો…અમરેલી જીલ્લા સહિત રાજ્યની સચોટ બ્રેકીંગ ખબર.

Share this:

અમરેલી જીલ્લાભરના સચોટ બ્રેકીંગ સમાચાર વાંચો…

અમરેલી, ગુરૂવાર, ૧ ઓગષ્ટ ૧૯

સુભાષ સોલંકી દ્વારા..

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ – હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે – શ્રાવણ દરમિયાન શિવલીંગનો કરાશે વિવિધ શણગાર – શિવપુજા કરવા ભક્તોની આજથી ઉમટશે ઘોડાપુર
અમરેલી જીલ્લાના 6 કેળવણી નિરીક્ષકોની બદલી – જાફરાબાદ,ખાંભા,લિલીયા,રાજુલા લાઠી અને બાબરાથી બદલી કરતા જીલ્લા શિક્ષણાધિકારી
બાબરા- ભાવનગર હાઈવે પર તુફાન જીપ અને બાઈક વચ્ચે અકસ્માતમા અમરાપુરના બાઈક ચાલકનુ મૂત્યુ – પાછળ બેસેલ મહિલાને ગંભીર ઈજા – આજે સવારે ઘટી દુઘૅટના
અમરેલી સહિત રાજુલા, સા.કુંડલા,બગસરા,બાબરા, બગસરામા સતત બીજા દિવસે મેઘની મહેરબાની થઈ – દોથથી બે ઈંચ વરસાદ – બગસરા નજીક વૂક્ષ ધરાશયી થયુ
અમરેલી જીલ્લા આઈસીડીએસ શાખા દ્વારા ત્રિવિધ કાયૅક્રમનુ આયોજન થશે – સુપોષણ ચિંતન સમારોહ, આંગણવાડી કાયૅકરોને સાડી વિતરણ તેમજ માતા યશોદા એવોડૅનુ આયોજન
અધિક જીલ્લા મેજી.દ્વારા આગામી તહેવારોને લઈ અમરેલી જીલ્લામા કાયદો, વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જાહેરનામુ બહાર પડાયુ
નેશનલ કમિશન બીલ મામલે અમરેલીના તબીબો હડતાળમા જોડાયા – ઈન્ડિયન મેડીકલ એસો.ના નિણૅયથી ઓપીડીથી અળગા રહી હડતાલમા જોડાયા
ખાંભાના તાતણીયા ગામે મહિલા પર દિપડાનો વધુ એક હુમલો – ઈજાગ્રસ્ત મહિલાને સારવારમા ખસેડાઈ
રાજુલા, જાફરાબાદને છેલ્લા 8 વષૅથી રેલ્વે સુવિધા પ્રશ્ને અન્યાય – રેલ પ્રશ્ન યોગ્ય કરવા માંગ કરાઇ
પોક્સો કેસમા રાજ્યમા ફાંસી પહેલી સજા : સુરતમા બાળકી સાથે બળાત્કાર અને મડૅરના આરોપીને સુરતની પોક્સો કોટેૅ ફાંસીની સજા સંભળાવતી રાજ્યનો પ્રથમ કિસ્સો – ગયા ઓક્ટોબરમા બની હતી ઘટના
કુંકાવાવના તત્કાલીન ટીડીઓને 7 વષૅની કેદ અને 10 હજારનો દંડ ફટકારતી અમરેલી સ્પે.એસીબી કોટૅ – 5 વષૅ પહેલા બાદનપુરના સરપંચ પાસે માંગી હતી લાંચ
ભાજપના જી.મહામંત્રી કમલેશ કાનાણી દ્વારા વિજતંત્રને રજુઆત કરાઈ – સા.કુંડલાના ખારાપાટ વિસ્તારમા અનિયમિત વિજળી મળતા લેખિતમા રજુઆત કરી
અમરેલી જીલ્લાના પેન્શનરોની વાષિૅક સાધારણ સભા યોજાઈ
વડીયા ખાતે તાલુકા કાનુની સેવા સમિતી અને લીગલ લીટ્રેસી ક્લબ દ્વારા કાનુની શિક્ષણ શિબિર યોજાઈ
આપેલ ચેક રિટનૅ થતા આરોપીને 1 વષૅની સજા અને 1 લાખ 40 હજારનો દંડ – રાજુલા કોટેૅ આપ્યો ચુકાદો
અમરેલી પાલિકા દ્વારા દંડાત્મક કાયૅવાહી હાથ ધરાઈ – શહેરમા જાહેરમા ગંદકી, કચરો ફેંકનાર સામે દંડની જોગવાઈ જાહેર કરાઈ
ચલાલા હાઈસ્કુલમા રૂબેલા રસીકરણ કાયૅક્રમ યોજાયો
બગસરાના શાપર ગામે વિજ કરંટથી ગાય ભેંસના મોત
પાસ નેતા અલ્પેશ કથિરીયાને જામીન મળ્યા – પણ સુરતમા પ્રવેશબંધી – પરમીટ વગર દેશ નહી છોડવા અને પાસપોટૅ જમા કરાવવા આદેશ
વડોદરામા આભ ફાટ્યુ : 7 કલાકમા અધધ 18 ઈંચ પાણી ખાબકી ગયુ – NDRF, SDRFની ત્રણ ટીમો જોડાઈ – નેવીના હેલિકોપ્ટર આજથી કરશે રેસ્ક્યુ
          ➖ અમરેલી પોલીસ ડાયરી ➖
રાજુલા ઈન્ચા.પીઆઈ શ્રી ડોડીયા સ્ટાફ સાથે વાવેરા ગામે ત્રાટકી જુગારીઓની બાજી ઉંધી વાળી તમામ સામે કાયૅવાહી
અમરેલી સીટી પોલીસે જુગાર રમતા 4 શખ્સોને 41 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
તાલુકા પોલીસે રાંઢીયા ગામેથી 24 હજારના મુદ્દામાલ સાથે સાત શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા
        ➖ રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય ➖
અમરનાથ યાત્રા 4 ઓગષ્ટ સુધી અઞકાવી દેવાઈ – જમ્મુ કાશ્મીરમા ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતા પહાડી માગોૅ બ્લોક થઈ જતા યાત્રા સ્થગિત કરાઈ
કાફે કોફી ડેના માલિક સિદ્ધાથૅનો નેત્રાવતી નદીમાથી મૂતદેહ મળ્યો – બે દિવસથી લાપતા હતા – લેન્ડસૅના દબાવને કારણે વ્યાકુળ હોવાનો પત્રમા ઉલ્લેખ કયોૅ – દેશભરના તમામ આઉટ લેટ્સ બંધ રહ્યા
મહેન્દ્ર સિંહ ધોની કાશ્મીરમા ફરજ બજાવવા ઉપડી ગયા – દોઢ માસ કરશે સોલ્જર ડ્યુટી – કાશ્મીર ઘાટીમા કરશે પેટ્રોલીંગ
લંડન સીટી વિદ્યાથીૅઓ માટે વિશ્વનુ નં.વન સીટી જાહેર – ટોપ 50મા ભારતનુ એકપણ શહેર નહી – મુંબઈ,બેંગ્લોર, દિલ્લી 81 થી 113 મા સ્થાને
લોકસભા બાદ હવે રાજ્યસભામા મોટર વ્હિકલ ખરડો પસાર થયો – 108 વિરૂદ્ધમા 13 મત પડ્યા
ZOMATO વિવાદ: બિન હિંદુ ડિલિવરી બોય વિવાદ અંગે ઝોમાટોએ આપ્યો રાષ્ટ્રીય એકતાનૌ જવાબ – ભોજનનો કોઈ ધમૅ નથી હોતો, ભોજન પૌતે જ એક ધમૅ છે : ઝોમાટો
ફેસબુક પર હવે માત્ર વિચારવાથી ટાઈપિંગ થઈ જશે – ફેસબુકનુ મન વાંચનાર ડિવાઈસ પ્લાન જાહેર કરશે
લોકસભામા બેઠકની ફાળવણી થઈ – નરેન્દ્ર મોદીને બેઠક ક્રમાંક 1 – તો રાહુલ ગાંધીને બેઠક ક્રમાંક મળ્યો 447
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે રવાના
આજથી ઓસ્ટ્રેલીયા – ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ
પ્રો કબડ્ડી લીગ મેચમા આજે ગુજરાત જાયન્ટસ દિલ્લી દબંગ સાથે ટકરાશે

##########################################

આ ખાસ જાહેરાત પણ વાંચો

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BIG BREAKING! PSI બન્યા વાસુદેવ, દોઢ માસની બાળકીની ટોપલામા માથે લઈ ગળાડુબ પુરનુ પાણી પાર કરી બચાવી..જુઓ વિડીયો...

Fri Aug 2 , 2019
Share this: અમરેલી જીલ્લાભરના સચોટ બ્રેકીંગ સમાચાર વાંચો… અમરેલી, ગુરૂવાર, ૧ ઓગષ્ટ ૧૯ સુભાષ સોલંકી દ્વારા.. ➖ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ – હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે – શ્રાવણ દરમિયાન શિવલીંગનો કરાશે વિવિધ શણગાર – શિવપુજા કરવા ભક્તોની આજથી ઉમટશે ઘોડાપુર ➖ અમરેલી જીલ્લાના 6 કેળવણી નિરીક્ષકોની […]

You May Like

Breaking News