શિકારની શોધમા આવી ચડેલ સિંહ તાર ફેન્સીંગમા ફસાયો/વનવિભાગે રેસ્ક્યૂ કરી સિંહને બહાર કાઢ્યો/સિંહ જોવા લોકો ટોળે વળ્યા/જુઓ વિડીયો.

Share this:

શિકારની શોધમા આવી ચડેલ સિંહ તાર ફેન્સીંગમા ફસાયો/વનવિભાગે રેસ્ક્યૂ કરી સિંહને બહાર કાઢ્યો/સિંહ જોવા લોકો ટોળે વળ્યા/જુઓ વિડીયો.

અમરેલી, 8/10/20
ANO ન્યુજ

પાલીતાણાના ઘેટી ગામે રહેતા શિક્ષક લવજીભાઈ ગોહીલ ની વાડીએ કરેલી તાર ફેન્સીંગમાં આજે વહેલી સવારે શિકારની શોધમાં આવી ચડેલો ડાલામથ્થો સિંહ અચાનક જ ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતાં ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

સિંહને બહાર કાઢવા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું જેમાં ભારે મહેનત બાદ ફોરેસ્ટ વિભાગની ટીમે ફસાયેલા સિંહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ફસાયેલા સિંહને જોવા માટે આજુબાજુમાં રહેતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સિંહનો વીડિયો તેમજ ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: સા.કુંડલા રૂરલ PSI લેડી સિંઘમશ્રી એ.પી.ડોડીયાનો સપાટો/છેલ્લાં 7 મહિનાથી અપહરણ તથા પોકસો.ના ગુન્હામાં નાસતાં ફરતા આરોપીને ભોગબનનાર સાથે હાલોલથી શોધી કાઢ્યા.

Tue Oct 13 , 2020
Share this: શિકારની શોધમા આવી ચડેલ સિંહ તાર ફેન્સીંગમા ફસાયો/વનવિભાગે રેસ્ક્યૂ કરી સિંહને બહાર કાઢ્યો/સિંહ જોવા લોકો ટોળે વળ્યા/જુઓ વિડીયો. અમરેલી, 8/10/20 ANO ન્યુજ પાલીતાણાના ઘેટી ગામે રહેતા શિક્ષક લવજીભાઈ ગોહીલ ની વાડીએ કરેલી તાર ફેન્સીંગમાં આજે વહેલી સવારે શિકારની શોધમાં આવી ચડેલો ડાલામથ્થો સિંહ અચાનક જ ફસાઈ ગયો હતો. […]

You May Like

Breaking News