AMRELI: જીલ્લાના મુખ્ય સમાચારો પર નજર/વાંચો વિગતે.

Share this:

AMRELI: જીલ્લાના મુખ્ય સમાચારો પર નજર/વાંચો વિગતે.

અમરેલી, 7/1/21
ANO ન્યુજ

અમરેલીમા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધી જાહેર – જીલ્લામા 9 લાખ 23 હજાર 74 ગ્રામ્ય અને 2 લાખ 9 હજાર 717 શહેરી મતદારો નોંધાયા…

અમરેલી પાલિકામા મહિલાઓ સાથે લોકોનુ ટોળુ કચેરીમા ઘસી ગયુ – શહેરના છેવાડાના વિસ્તારોમા પ્રાથમિક સુવિધા મુદ્દે પાલિકામા લોકોનો મોરચો – સ્ટ્રિટ લાઈટ ,રસ્તા સહિતના મુદ્દે વહિવટદારને ઉગ્ર રજુઆત…

અમરેલી જીલ્લામા શીત લહેર યથાવત – જનજીવનને સખત પ્રભાવિત કરનાર તિવ્ર શીત લહેર ઘઉંના પાક માટે માફક – જીરૂ જેવા પાક માટે હાનિરૂપ બની…

જાફરાબાદના વડલીમા શોટૅ સકિૅટથી મકાનમા આગ લાગી – આગથી ઘરવખરી અને 50 હજાર રોકડ રકમ સળગી ગઈ…

અમરેલીમા બે પોલીસ ચોકીનુ લોકાપૅણ – રેન્જ આઈજી અશોકકુમાર યાદવે કયુૅ લોકાપૅણ…

સાવરકુંડલા બાયપાસ રોડ 10 વષૅ બાદ પણ અધુરો…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

DIU: દિવ પ્રવાસીઓ માટે વધુ એક આકષૅણનુ બન્યુ/ડોલ્ફીનનુ ઝુંડ આવી પહોંચ્યુ દિવ/પ્રવાસીઓ માટે ખાસ બોટ શરૂ કરાઈ.

Thu Jan 7 , 2021
Share this: AMRELI: જીલ્લાના મુખ્ય સમાચારો પર નજર/વાંચો વિગતે. અમરેલી, 7/1/21 ANO ન્યુજ અમરેલીમા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધી જાહેર – જીલ્લામા 9 લાખ 23 હજાર 74 ગ્રામ્ય અને 2 લાખ 9 હજાર 717 શહેરી મતદારો નોંધાયા… અમરેલી પાલિકામા મહિલાઓ સાથે લોકોનુ ટોળુ કચેરીમા ઘસી ગયુ – શહેરના […]

You May Like

Breaking News