SAVARKUNDLA: માર્કેટીંગ યાર્ડ દવારા મોટા ઝિંઝુડા ગામના ખાતેદાર ખેડુતનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદારને રૂા.૧ લાખનો ચેક અપૅણ કરાયો.

Share this:

અમરેલી, 9/1/21
ANO ન્યુજ

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ દવારા મોટા ઝિંઝુડા ગામના ખાતેદાર ખેડુતનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદારને રૂા.૧,૦૦,૦૦૦/- નો ચેક આ૫વામાં આવ્યો.

સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા ગામના ખેડુત ખાતેદાર સ્વ.નાથાભાઇ વલ્લભભાઇ દુઘાતનું અકસ્માતે મૃત્યુ થતા તેમના વારસદારો વતી ઉ૫સ્થિત શ્રી કેશુભાઇ વિરજીભાઇ શેલડીયાને સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ દ્વારા લેવામાં આવેલ જુથ અકસ્માત વિમા પોલીસી અંતર્ગત રૂા.૧,૦૦,૦૦૦/- ની અકસ્માત સહાય નો ચેક ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી, વા.ચેરમેનશ્રી મનજીભાઇ તળાવીયા ના હસ્તે અર્પણ કરવામાં આવ્યો. આ તકે સેક્રેટશ્રી આર.વી.રાદડીયા, મુકેશભાઇ ચોવટીયા, વનરાજભાઇ ખુમાણ, જી.પં.સદસ્ય શ્રી લાલભાઇ મોર, ઘાર સેવા મંડળીના મંત્રીશ્રી મુનાભાઇ, શ્રી નારણભાઇ, તથા માર્કેટીંગ યાર્ડ કર્મચારીગણ ઉ૫સ્થિત રહયા હતા. તેમ સતીષ મહેતાની યાદી જણાવે છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA:બોઘરીયાણી ખાતે અયોધ્યા મંદિર નિમાૅણ નિમિતે સંત સંમેલન યોજાયુ/દાન એકત્ર કરવા કરાયુ આહવાન.

Sat Jan 9 , 2021
Share this: અમરેલી, 9/1/21 ANO ન્યુજ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ દવારા મોટા ઝિંઝુડા ગામના ખાતેદાર ખેડુતનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદારને રૂા.૧,૦૦,૦૦૦/- નો ચેક આ૫વામાં આવ્યો. સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા ગામના ખેડુત ખાતેદાર સ્વ.નાથાભાઇ વલ્લભભાઇ દુઘાતનું અકસ્માતે મૃત્યુ થતા તેમના વારસદારો વતી ઉ૫સ્થિત શ્રી કેશુભાઇ વિરજીભાઇ શેલડીયાને સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ દ્વારા લેવામાં […]

You May Like

Breaking News