સાવરકુંડલામા સતત ત્રીજા દિવસે મેઘસવારી યથાવત, નાવલી થી Live માણો વરસાદની મજા.જુઓ વિડીયો..

Share this:

સાવરકુંડલા,તા ૨૫, જૂન.

સાવરકુંડલામા સતત ત્રીજા દિવસે મેઘસવારી યથાવત, નાવલી થી LIVE માણો વરસાદ..જુઓ વિડીયો..

અમરેલી જીલ્લામા આજે સતત ત્રીજા દિવસે પણ અમૂક વિસ્તારોમા મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.ત્યારે આજે બપોર બાદ ફરી ત્રીજીવાર મેઘરાજાએ સાવરકુંડલામા ધમાકેદાર દસ્તક દીધી છે.સાવરકુંડલાની ” નાવલી” નદી વરસાદી પાણીથી વહેતી થઈ હતી અને હાલ શરૂ વરસાદથી શહેરવાસીઓના ચહેરા પર ખુશીનો પાર જોવા મળી રહ્યો છે. લોકો પણ વરસાદની ખુલ્લા મને લૂપ્ત ઉઠાવી રહ્યા છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજુલાના કથીવદરમા એક મહિલા અને પુરૂષને ઈલે.શોટૅ લાગતા ગંભીર રીતે ઘાયલ,મહુવા હોસ્પિ.ખસેડાયા..

Wed Jun 26 , 2019
Share this: સાવરકુંડલા,તા ૨૫, જૂન. સાવરકુંડલામા સતત ત્રીજા દિવસે મેઘસવારી યથાવત, નાવલી થી LIVE માણો વરસાદ..જુઓ વિડીયો.. અમરેલી જીલ્લામા આજે સતત ત્રીજા દિવસે પણ અમૂક વિસ્તારોમા મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.ત્યારે આજે બપોર બાદ ફરી ત્રીજીવાર મેઘરાજાએ સાવરકુંડલામા ધમાકેદાર દસ્તક દીધી છે.સાવરકુંડલાની ” નાવલી” નદી વરસાદી પાણીથી વહેતી થઈ […]

You May Like

Breaking News