રાજુલા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઊજવણી કરાઈ, મહિલાઓને અપાયુ પ્રાથમિક માગૅદશૅન.

Share this:

રાજુલામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ, મહિલાઓને અપાયુ પ્રાથમિક માગૅદશૅન.

અમરેલી/રાજુલા, ૪ ઓગષ્ટ ૧૯

ઈલ્યાસ કલાણીયા દ્વારા…

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ,અધિક્ષક ડો.ડી.ડી.કવાડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયાના માર્ગદર્શન હેઠળ રાજુલા એસ.ડી.એસ.અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમા ગ્રુપ મીટીગ દ્વારા કાંગારુ મધર કેર,જન્મ પછી એક કલાકની અંદર માતાનું ધાવણ,છ મહિના સુધી ફક્ત માતાનું ધાવણ જ આપવુ જેવી વિવિધ માહિતીથી મહિલાઓને માહિતગાર કરવા અને જાગૃતતા લાવવા માટે ૧ થી ૮ ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત ઉજવણી કરવામાં આવી

જેમા ડો.ગીતાબેન લાડુમોર,પરિન્દાબેન ડાભી,નર્સિંગ સ્ટાફ અને આશા બહેનો દ્વારા મહિલાઓને સ્તનપાન વિશે સમજણ આપવામા આવેલ જે યાદીમાં જણાવેલ છે.

##########################################

ADVERTISEMENT

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાવરકુંડલાના મિતીયાળાના તત્કાલિન RFO એસ.પી.કટારા 6 પાનાની સ્યુસાઈડ નોટ લખી ગાયબ.

Mon Aug 5 , 2019
Share this: રાજુલામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ, મહિલાઓને અપાયુ પ્રાથમિક માગૅદશૅન. અમરેલી/રાજુલા, ૪ ઓગષ્ટ ૧૯ ઈલ્યાસ કલાણીયા દ્વારા… મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ,અધિક્ષક ડો.ડી.ડી.કવાડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયાના માર્ગદર્શન હેઠળ રાજુલા એસ.ડી.એસ.અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમા ગ્રુપ મીટીગ દ્વારા કાંગારુ મધર કેર,જન્મ પછી એક કલાકની અંદર માતાનું ધાવણ,છ મહિના […]

You May Like

Breaking News