VEDIO…કારમા સીટ બેલ્ટ કેમ છે મહત્વનો! SP ખુદ સીટ પર બેસી ડ્રાઈવ ડેમો બતાવ્યો…

Share this:

VEDIO…કાર સીટ બેલ્ટ કેમ છે મહત્વનો! SP ખુદ સીટ પર બેસી ડ્રાઈવ ડેમો બતાવ્યો..

અમદાવાદ, ૧૩ ઓગષ્ટ ૧૯

રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ -2019 અંતગૅત ગુજરાત પોલીસ દ્વારા સીટ બેલ્ટ ડ્રાઇવ દરમિયાન સીટ બેલ્ટ કેમ મહત્વનું છે. તે સમજાવતો સીટ બેલ્ટનો એક નાનો વિડિયો ગુજરાત પોલીસે શેર કયોૅ છે.જેમા SP જાતે ટેસ્ટ દરમિયાન સીટ પર બેસી ડેમો જાહેર જનતાને બતાવાયો હતો.

રાજ્યમા રોજબરોજ માગૅ અકસ્માતના કિસ્સાઓ બને છે જેમા મોટાભાગે કારમા સીટ બેલ્ટ લગાવ્યા વિના ચાલક અકસ્માતનો ભોગ બને છે.ગુજરાત પોલીસે ” ટ્રાફિક નિયમનુ પાલન કરો, ભવિષ્ય બચાવો” , “એક્સિડેન્ટ ફ્રી હાઈવે” બનાવવાના મિશન સાથે આ વિડીયોને શેર કરવામા આવ્યો છે.

ADVERTISE BOX

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ફટાફટ બ્રેકીંગ ન્યુજ! અમરેલી જીલ્લાની પ્રજા, પોલીસ અને પોલિટીક્સની ખાસ ખબર.

Wed Aug 14 , 2019
Share this: VEDIO…કાર સીટ બેલ્ટ કેમ છે મહત્વનો! SP ખુદ સીટ પર બેસી ડ્રાઈવ ડેમો બતાવ્યો.. અમદાવાદ, ૧૩ ઓગષ્ટ ૧૯ રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ -2019 અંતગૅત ગુજરાત પોલીસ દ્વારા સીટ બેલ્ટ ડ્રાઇવ દરમિયાન સીટ બેલ્ટ કેમ મહત્વનું છે. તે સમજાવતો સીટ બેલ્ટનો એક નાનો વિડિયો ગુજરાત પોલીસે શેર કયોૅ છે.જેમા SP […]

Breaking News