સાવરકુંડલા તાલુકા સંઘની ૬૬મી વાષિૅક સાધારણ સભા યોજાઈ, ચેરમેન દિપકભાઈ માલાણીની અધ્યક્ષતામા મળી સભા.

Share this:

સાવરકુંડલા તાલુકા સંઘની ૬૬મી વાષિૅક સાધારણ સભા યોજાઈ, ચેરમેન દિપકભાઈ માલાણીની અધ્યક્ષતામા મળી સભા.

સાવરકુંડલા, તા.30.6.2019

આજરોજ સાવરકુંલા માકેૅટયાડૅના હોલ ખાતે સા.કુ તાલુકા સંધની 66 મી વાષિૅક સાધારણ સભા સા.કુ સંધ ના ચેરમેનશ્રી દીપકભાઈ માલાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી.

જેમા ઉપસ્થિત ક્રુભકો યુરીયા મેનેજર શ્રી ડોડીયા તથા ગુજકોમાસોલના ખાતર વિભાગના મેનેજર શ્રી ભાનુભાઈ કોઠીયા તથા ર્યાડ ના વાઈચ ચેરમેનશ્રી મનજીબાપા તળાવયા તથા સા.કુ તાલુકા પંચાયત ના પ્રમુખ રાધવભાઈ સાવલયા તથા અમરૂભાઈ વીછીયા તથા લાખાબાપા તથા જસુભાઈ ખુમાણ તથા જીલુભાઈ લુણસર તથા ક્રીભકો ના કેતનભાઈ વેગડા તથા લાઈજન શ્રી ભરતભાઈ મોરી તથા કીકાણીભાઈ તથા અક્ષયમોરી તથા કરમશીભાઈ ડોબરીયા તથા મનસુખભાઈ તથા બટુકભાઈ રૂપારેલયા તથા ર્બોડ ઓફ ડીરેકટર ર્શ્રીઓ,મંડળીના પ્રમુખશ્રીઓ તથા મંડળીના મંત્રીશ્રી ઓ અને મંડળી ના સદસ્ય શ્રીઓ હાજર રહેલ.

યાડૅના ચેરમેન દીપકભાઈ મલાણીએ સહકારી મંડળી વધારે મઝબુત બને અને ખેડુત ભાઈઓ ને સસ્તુ ખાતર તથા બીયારણ સારી ગુણવતાવાળુ મળે અને સહકારી ક્ષેત્રે સહકારી માળખુ વધુ મઝબુત બને તેવી ર્ચંચા કરેલ.

કાયૅક્રમના અંતમા આભાર વિધી સંધના મેનેજર રાજુભાઈ માલાણી એ કરેલ તેમ સતીષમહેતાની યાદી મા જણાવેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

શિકાર પાછળ દિપડાએ મુકી દોટ... મેકડા ગામે કુવામા ખાબકી ગયો,ભારે જહેમત બાદ બહાર કઢાયો.

Sun Jun 30 , 2019
Share this: સાવરકુંડલા તાલુકા સંઘની ૬૬મી વાષિૅક સાધારણ સભા યોજાઈ, ચેરમેન દિપકભાઈ માલાણીની અધ્યક્ષતામા મળી સભા. સાવરકુંડલા, તા.30.6.2019 આજરોજ સાવરકુંલા માકેૅટયાડૅના હોલ ખાતે સા.કુ તાલુકા સંધની 66 મી વાષિૅક સાધારણ સભા સા.કુ સંધ ના ચેરમેનશ્રી દીપકભાઈ માલાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા ઉપસ્થિત ક્રુભકો યુરીયા મેનેજર શ્રી ડોડીયા તથા ગુજકોમાસોલના […]

Breaking News