રાજુલા પોલીસનો જૂગાર પર સપાટો,ઈન્ચા.PIએ વાવડી,કોટડી,હિંડોરણામાંથી 1 દિવસમા 3 દરોડા પાડી 39ને 64,770ની રોકડ સાથે ઝબ્બે કયાૅ.

Share this:

રાજુલા પોલીસનો જુગાર પર સપાટો,ઈન્ચા.PIએ વાવડી,હિંડોરણા,કોટડી ગામેથી 1 દિવસમા 3 દરોડા પાડી 39ને કુલ 64,770 ની રોકડ સાથે ઝબ્બે કયાૅ…

અમરેલી/રાજુલા, ૨૩ ઓગષ્ટ ૧૯
ANO ડેસ્ક ન્યુજ.

અમરેલી SP શ્રી નિલીૅપ્ત રાય તેમજ સા.કુંડલા Dysp શ્રી ચૌધરી દ્વારા જુગાર જેવી બદ્દીને અંકુશમા લાવવા અપાયેલ સુચના અને માગૅદશૅન મુજબ રાજુલા પો.સ્ટે.ના ઈન્ચા.લેડી સિંઘમ PI શ્રી ડોડીયા, PSI શ્રી જી.જી.જાડેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ 23/8/19 ના એક દિવસમા અલગ અલગ 3 જગ્યાએ કોટડી, હિંડોરણા,વાવડી ગામે જુગાર પર સફળ રેઈડ પાડી કુલ 39 શખ્સોને 64,770 ની રોકડ રકમ સાથે પકડી પાડી નોંધપાત્ર કેસો શોધી કાઢતી રાજુલા પોલીસ.

 • જુગાર રેઈડ (1)
 • રાજુલાના વાવડી ગામેથી જાહેરમા જુગાર રમતા ૧૫ શખ્સોને રોકડ રકમ ૧૬,૩૦૦/- ના મુદામાલ સાથે, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય , સાહેબ તથા દ્વારા હાલમાં શ્રાવણ માસ શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ વઘુ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ઘણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે. જેથી આવી જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને આવી અસામાજીક પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેસ રાખેલ હોય તથા જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન અને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ તા.૨૩/૦૮/૨૦૧૯ ના રોજ રાજુલા પોસ્ટે ના લેડી સિંઘમ ઈન્ચા.PI શ્રી એ.પી.ડોડીયા તથા PSI શ્રી.જી.જી.જાડેજા તથા પોસ્ટાફ ના માણસો રાજુલા પો.સ્ટે વિસતારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે રાજુલા ના વાવડી ગામ મા જાહેર મા ગજી પતા ના પાના વડે પૈસા ની હાર જીત નો જુગાર રમાતો હોય રોકડ રકમ ૧૬,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
  (1) મુકેશભાઇ ભનુભાઇ ચારોલા ઉવ.૪૦ ધંધો-મજુરી રહે.વાવડી તા.રાજુલા જી.અમરેલી
  (2) કાળુભાઇ મનસુખભાઇ વાધેલા ઉવ.૩૦ ધંધો-મજુરી રહે.દેતડ તા.રાજુલા જી.અમરેલી
  (3) સોમાભાઇ હામાભાઇ ગોઠડીયા ઉવ.૬૫ ધંધો-મજુરી રહે.રાજપરડા તા.રાજુલા જી.અમરેલી
  (4) પ્રવિણભાઇ ભગવાનભાઇ ઝીઝુવાડીયા ઉવ.૪૦ ધંધો-મજુરી રહે.રાજપરડા તા.રાજુલા જી.અમરેલી
  (5) ગીધાભાઇ ભીખાભાઇ વાધેલા ઉવ.૫૦ ધંધો-મજુરી રહે.દેતડ તા.રાજુલા જી.અમરેલી
  (6) હિંમતભાઇ છગનભાઇ વાધેલા ઉવ.૩૫ ધંધો-મજુરી રહે.દેતડ તા.રાજુલા જી.અમરેલી
  (7) રવજીભાઇ નાથાભાઇ ગોજારા ઉવ.૬૫ ધંધો-મજુરી રહે.વાવડી તા.રાજુલા જી.અમરેલી
  (8) ધીરૂભાઇ અંબાભાઇ ચારોલા ઉવ.૬૫ ધંધો-મજુરી રહે.વાવડી તા.રાજુલા જી.અમરેલી
  (9) મનસુખભાઇ ભીખાભાઇ ઉવ.૬૫ ધંધો-મજુરી રહે.દેતડ તા.રાજુલા જી.અમરેલી
  (10) હિતેષભાઇ પાંચાભાઇ ચાવડા ઉવ.૩૦ ધંધો-મજુરી રહે.રામપરા તા.ધારી જી.અમરેલી
  (11) ભાનુભાઇ ભીખાભાઇ વાધેલા ઉ.વ.૫૦ ધંધો-મજુરી રહે.દેતડ તા.રાજુલા જી.અમરેલી
  (12) મંગાભાઇ ભુપતભાઇ મકવાણા ઉવ.૬૫ ધંધો-મજુરી રહે.રાજપરડા (ડુંગર) તા.રાજુલા જી.અમરેલી
  (13) કાળુભાઇ રવજીભાઇ વાધેલા ઉવ.૨૫ ધંધો-મજુરી રહે.દેતડ તા.રાજુલા જી.અમરેલી
  (14) તુલસીભાઇ જયસુખભાઇ વાધેલા ઉવ.૨૫ ધંધો-મજુરી રહે.દેતડ તા.રાજુલા જી.અમરેલી
  (15) ભુપતભાઇ જીલુભાઇ ચાવડીયા ઉવ.૩૦ ધંધો-મજુરી રહે.વાવડી તા.રાજુલા જી.અમરેલી
રેઇડ દરમ્યાન મળેલ મુદ્દામાલ
ઉપરોક્ત રેઇડ દરમ્યાન જુગાર રમતા ૯ ઇસમો પાસેથી રોકડા રૂ।. ૧૬,૩૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ તથા ગણી કુલ કિ.રૂા. ૧૬,૩૦૦/- નાં મુદામાલ સાથે પકડાયેલ પંદર ઇસમો જાહેર મા પૈસા પાનાથી તીન પત્તિનો હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ હોય

આમ રાજુલા પોલીસ સ્ટેશનના લેડી સિંઘમ ઇન્ચા. POLICE INSPECTOR શ્રી એ.પી.ડોડિયા તથા પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા તેમજ એ.એસ.આઇ ભાવેશભાઇ દામોદરભાઈ તથા હે.કોન્સ દિનેશભાઇ વિનુભાઇ તથા હે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ તથા પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્સ મનુભાઇ રામભાઇ તથા પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ હરપાલસિંહ ગજરાજસિંહ તથા ડ્રા.હે.કોન્સ શૈલેષગીરી દલપતગીરી તથા રાજુલા પોલીસ ટીમએ જાહેર ગજી પતા ના પના વડે હારજીત નો જુગર પકડી પાડવામાં સફળતા મળેલ છે

 • જુગાર રેઈડ (2)
 • રાજુલા પોલીસ. રાજુલાના કોટડી ગામ માથી જાહેરમા જુગાર રમતા ૧૦ ઇસમો રોકડ રકમ ૩૬,૩૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ.

અમરેલી/રાજુલા, ૨૩ ઓગષ્ટ ૧૯
ANO ડેસ્ક ન્યુજ.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય , સાહેબ તથા દ્વારા હાલમાં શ્રાવણ માસ શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ વઘુ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ઘણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે. જેથી આવી જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને આવી અસામાજીક પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેસ રાખેલ હોય તથા જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન અને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ તા.૨૩/૦૮/૨૦૧૯ ના રોજ રાજુલા પોસ્ટે ના લેડી સિંઘમ ઈન્ચા.PI શ્રી એ.પી.ડોડીયા તથા PSI શ્રી.જી.જી.જાડેજા તથા પોસ્ટાફ ના માણસો રાજુલા પો.સ્ટે વિસતારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે રાજુલા ના કોટડી ગામ મા જાહેર મા ગજી પતા ના પાના વડે પૈસા ની હાર જીત નો જુગાર રમાતો હોય રોકડ રકમ ૩૬,૩૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
1⃣ ધીરુભાઇ ભીખાભાઇ ભીલ ઉવ.૪૩ ધંધો.મજુરી રહે.કોટડી તા.રાજુલા જી.અમરેલી
2⃣ ભરતભાઇ બીજલભાઇ બાંભણીયા ઉવ.૨૬ ધંધો.મજુરી રહે.કોટડી તા.રાજુલા જી.અમરેલી
3⃣ ગોબરભાઇ લાખાભાઇ ચૌહાણ ઉવ.૨૭ ધંધો.મજુરી રહે.ભચાદર તા.રાજુલા જી.અમરેલી
4⃣ ધીરૂભાઇ ભીખાભાઇ ચૌહાણ ઉવ.૨૭ ધંધો.મજુરી રહે.કોટડી તા.રાજુલા જી.અમરેલી
5⃣ કાનાભાઇ ખોડાભાઇ સાંખટ ઉવ.૧૯ ધંધો.મજુરી રહે.કોટડી તા.રાજુલા જી.અમરેલી
6⃣ નીલેશભાઇ મધુભાઇ સાંખટ ઉવ.૨૩ ધંધો.ગેરેજકામ રહે.મહુવા તા.મહુવા જી.ભાવનગર વાળો
7⃣ હીમંતભાઇ કલાભાઇ ચૌહાણ ઉવ.૨૯ ધંધો.મજુરી રહે.કોટડી તા.રાજુલા જી.અમરેલી
8⃣ એભાભાઇ દાનાભાઇ નકુમ ઉવ.૨૬ ધંધો.મજુરી રહે.કોટડી તા.રાજુલા જી.અમરેલી
9⃣ ગોવિંદભાઇ ભીખાભાઇ ભીલ ઉવ.૩૫ ધંધો.મજુરી રહે.કોટડી તા.રાજુલા જી.અમરેલી
(10) ગલાભાઇ પાંચાભાઇ ચૌહાણ ઉવ.૪૫ ધંધો.મજુરી રહે.કોટડી તા.રાજુલા જી.અમરેલી
રેઇડ દરમ્યાન મળેલ મુદ્દામાલ
ઉપરોક્ત રેઇડ દરમ્યાન જુગાર રમતા ૯ ઇસમો પાસેથી રોકડા રૂ।. ૩૬,૩૬૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ તથા ગણી કુલ કિ.રૂા. ૩૬,૩૬૦/- નાં મુદામાલ સાથે પકડાયેલ પંદર ઇસમો જાહેર મા પૈસા પાનાથી તીન પત્તિનો હાર જીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ હોય

આમ રાજુલા પોલીસ સ્ટેશનના લેડી સિંઘમ ઇન્ચા.PI શ્રી એ.પી.ડોડિયા તથા PSIશ્રી જી.જી.જાડેજા તેમજ તથા હે.કોન્સ દિનેશભાઇ વિનુભાઇ તથા હે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ તથા *પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્સ મનુભાઇ રામભાઇ તથા પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ તથા ડ્રા.હે.કોન્સ શૈલેષગીરી દલપતગીરી તથા રાજુલા પોલીસ ટીમએ જહેર ગજી પતા ના પના વડે હારજીત નો જુગર પકડી પાડવામાં સફળતા મળેલ છે.

 • જુગાર રેઈડ (3)  
 • રાજુલાના હીંડોરણા ગામ માથી જાહેર મા જુગાર રમતા ૯ ઇસમો રોકડ રકમ ૧૨,૧૧૦/- ના મુદામાલ સાથે  પકડી પાડતી રાજુલા પોલીસ.
અમરેલી/રાજુલા, ૨૩ ઓગષ્ટ ૧૯
ANO ડેસ્ક ન્યુજ
 
 અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય , સાહેબ તથા દ્વારા હાલમાં શ્રાવણ માસ શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ વઘુ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ઘણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે. જેથી આવી જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા  અને આવી અસામાજીક પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેસ રાખેલ હોય તથા જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન અને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ તા.૨૨/૦૮/૨૦૧૯ ના રોજ રાજુલા પોસ્ટે ના લેડી સિંઘમ ઈન્ચા.PI શ્રી એ.પી.ડોડીયા તથા PSI શ્રી.જી.જી.જાડેજા તથા પોસ્ટાફ ના માણસો રાજુલા પો.સ્ટે વિસતારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિક્ મળેલ કે રાજુલા ના હીડોરણા ગામ મા જાહેર મા ગજી પતા ના પાના વડે પૈસા ની હાર જીત નો જુગાર રમાતો હોય રોકડ રકમ ૧૨,૧૧૦/- ના મુદ્દામાલસાથે પકડી પાડેલ છે.
 
 જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
1⃣  ગોબરભાઇ પથુભાઇ સોલંકિ ઉવ.૩૮ ધંધો-મજુરી રહે.હિંડોરણા તા.રાજુલા જી.અમરેલી
2⃣  મધુભાઇ સોલંકિ ઉવ.૨5 ધંધો-મજુરી રહે.જાપોદર તા.રાજુલા જી.અમરેલી
3⃣  દિપકભાઇ કાળુભાઇ સોલંકિ ઉવ.૨૧ ધંધો-મજુરી રહે.હિંડોરણા તા.રાજુલા જી.અમરેલી
4⃣  અનીલભાઇ સંજયભાઇ સોલંકિ ઉવ.૨૩ ધંધો-મજુરી રહે.હિંડોરણા તા.રાજુલા જી.અમરેલી
5⃣  વિશાલભાઇ કાંતીભાઇ સોલંકિ ઉવ.૨૩ ધંધો-મજુરી રહે.રાજુલા તા.રાજુલા જી.અમરેલી
6⃣  અરવિંદભાઇ મનજીભાઇ ચુડાસમા ઉવ.૩૭ ધંધો-મજુરી રહે.હિંડોરણા તા.રાજુલા જી.અમરેલી
7⃣ દિનેશભાઇ રતીભાઇ પરમાર ઉવ.૨૮ ધંધો-મજુરી રહે.રાજુલા તા.રાજુલા જી.અમરેલી
8⃣ મનોજભાઇ દુર્લભભાઇ પરમાર ઉવ.૨૯ ધંધો-મજુરી રહે.રાજુલા તા.રાજુલા જી.અમરેલી
9⃣ પ્રકાશભાઇ ધીરૂભાઇ સોલંકિ ઉવ.૨૧ ધંધો-મજુરી રહે.રાજુલા તા.રાજુલા જી.અમરેલી
 
 રેઇડ દરમ્યાન મળેલ મુદ્દામાલ
        ઉપરોક્ત રેઇડ દરમ્યાન જુગાર રમતા ૯ ઇસમો પાસેથી  રોકડા રૂ।. ૧૨,૧૧૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ તથા ગણી કુલ કિ.રૂા. ૧૨,૧૧૦/- નાં મુદામાલ સાથે પકડાયેલ નવ ઇસમો જાહેર મા પૈસા પાનાથી તીન પત્તિનો  હારજીતનો  જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ હોય
 
આમ રાજુલા પોલીસ સ્ટેશનના લેડી સિંઘમ ઇન્ચા.PI શ્રી એ.પી.ડોડિયા તથા PSI શ્રી જી.જી.જાડેજા તેમજ એ.એસ.આઇ ભાવેશભાઇ દામોદરભાઇ તથા હે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ તથા પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્સ મનુભાઇ રામભાઇ તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ ભગવાનભાઇ તથા પો.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ તથા રાજુલા પોલીસ ટીમએ જહેર ગજી પતા ના પના વડે હારજીત નો જુગર પકડી પાડવામાં સફળતા મળેલ છે

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાવરકુંડલા કાનજીબાપુની જગ્યા ખાતે જીવરાજબાપુને પુષ્પાંજલી અપૅણ કરાઈ.

Fri Aug 23 , 2019
Share this: રાજુલા પોલીસનો જુગાર પર સપાટો,ઈન્ચા.PIએ વાવડી,હિંડોરણા,કોટડી ગામેથી 1 દિવસમા 3 દરોડા પાડી 39ને કુલ 64,770 ની રોકડ સાથે ઝબ્બે કયાૅ… અમરેલી/રાજુલા, ૨૩ ઓગષ્ટ ૧૯ ANO ડેસ્ક ન્યુજ. અમરેલી SP શ્રી નિલીૅપ્ત રાય તેમજ સા.કુંડલા Dysp શ્રી ચૌધરી દ્વારા જુગાર જેવી બદ્દીને અંકુશમા લાવવા અપાયેલ સુચના અને માગૅદશૅન મુજબ […]

You May Like

Breaking News