Share this:
ફટાફટ BREAKING ન્યુજ! અમરેલી જીલ્લાની પ્રજા, પોલીસ અને પોલિટીક્સની મહત્વની ખબર પર નજર…
અમરેલી, ૪ સપ્ટેમ્બર.૧૯.
ANO ડેસ્ક ન્યુજ.

➖ ફરી એકવાર સવૅત્ર વરસાદની હવામાન વિભાગે આપ આગાહી – રાજ્યમા પાંચ દિવસ સુધી પડી શકે છે ધોધમાર વરસાદ – બંગાળની ખાડીમા લો પ્રેશર સજાૅતા ખાબકી શકે છે વરસાદ
➖ રાજુલા: તાલુકા પંચાયતમા કારોબારી ચેરમેનની ચુંટણી સંપન્ન – ભાજપ સતા સ્થાને – પ્રથમવાર ગ્રેજ્યુએટ ચેરમેન બન્યા
➖ સાવરકુંડલા: માકેૅટયાડૅના વેપારીઓએ બંધ પાળ્યો – સરકારના બે ટકા ટીડીએસના નિણૅય સામે વિરોધ દશાૅવી હરાજીમા ભાગ નહી લેતા કામકઅજ ઠપ્પ
➖ અમરેલી: જીલ્લા પૂવૅ અધિક કલેક્ટર પંકજ ઠાકરની IAS તરિકે નિમણુંક – રાજ્ય બાળ સંરક્ષણ વિભાગના સેક્રેટરી તરિકે નિયૂક્તિ
➖ અમરેલી સહિત બાબરા,રાજુલા, જાફરાબાદમા પડી ગયુ ધોધમાર ઝાપટુ – એકથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો
➖ બાબરા: નાગરિક બેંકની આગામી 15મીએ ચુંટણી – 15 ઉમેદવારો મેદાનમા આવ્યા – 11 ચાલુ ડિરેક્ટરો સામે ચાર નવા ચહેરા, એક બિન હરીફ
➖ ખાંભા: તાલુકાના બારમણ ગામે સગીર વિદ્યાથીૅનીનો 6 માસથી પીછો કરી જબરસ્તીની કોશિશ,ફોટા પાડી વાયરલની ધમકી – યુવતીના માતાપિતા દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવાઈ
➖ દામનગર: ડૉ.બાબા સાહેબ હોલ ખાતે સુપોષણ અભિયાની કરાઈ ઉજવણી
➖ સાવરકુંડલા: એસટી બસના મુસાફરી પાસનુ કૌંભાંડ ખુલ્યુ – આથિૅક ગેરરીતિના કેસમા સીધી પોલીસ ફરીયાદની છે જોગવાઈ
➖ અમરેલી: સારહી યુથ ક્લબ દ્વારા આયોજીત રાજકમલ ચોકમા આયોજન – રાત્રીના સમયે વિવિધ સાંસ્કૂતિક કાયૅક્રમોના આયોજનો
➖ બગસરા: જુની હળીયાદ ગામે સિંહોએ રોજનુ મારણ કરી મિજબાની માણી – આ વિસ્તારમા પાંચ સિંહોના આંટાફેરાથી રખોપુ કરતા ખેડુતોમા ફફડાટ
➖ અમરેલી: પટેલ સંકુલ ખાતે ઈકો ફ્રેન્ડલી ગણપતીનુ સ્થાપન કરાયુ – વિદ્યાથીૅનીઓ દ્વારા દુંદાળાદેવની કરાઈ રહી છે આરાધના
➖ સાવરકુંડલા: પાલિક પ્રમુખ વિપુલભાઈ ઊનાવે વૉડૅ નં.5 મા સીસી રોડના ખાતમૂહતૅ કયાૅ
➖ રાજ્યના IPS અધિકારીઓની બદલીની વાટાઘાટો: કાયદો વ્યવસ્થા અને વહિવટી સરળતા ખાતર ગૂહ વિભાગ દ્વારા એની ટાઈમ થઈ શકે ટ્રાન્સફર ઓડૅર
➖પોલીસ-ડાયરી➖

➖ જીલ્લા SOG ટીમે શેત્રુંજી નદીમાથી પરમીટ વિના રેતી ઉઠાવતા શખ્સ સાથે અઢી લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
➖ જાફરાબાદ પોલીસે મિતીયાળા નજીક જુગાર રમતા શખ્સોને ઝડપી પડાયા
➖ અમરેલી જીલ્લા પોલીસ દ્વારા પેટ્રોલીંગ સઘન – વિવીધ તાલુકા/શહેર પોલીસ દ્વારા શરૂ કરાયુ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ
➖રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય➖

➖ સેન્સેક્સમા 770 અંકનો કડાકો, રૂપિયો વષૅની સૌથી નીચી સપાટી પર
➖ આથિૅક સંકટમા સપડાયેલી IDBI બેન્ક માટે 9296 કરોડના બેલ આઉટ પેકેજની ઘોષણા – કેન્દ્ર સરકાર 4557 કરોડ અને એલઆઈસી 4713 કરોડ રૂપિયા આપશે
➖ નવી મુંબઈ ઉરણસ્થિત ONGC પ્લાન્ટમા ભીષણ આગ: 5 લોકોના મૂત્યુ, અનેક ઘાયલ – 3 કલાકની જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો
➖ પીએમ મોદી બે દિવસ રશિયાના પ્રવાસે – રશિયન પ્રમુખ પૂતિન સાથે શિખર બેઠક કરાશે
➖ ભારતે ત્રણેય ટેસ્મા વિન્ડીઝનો સફાયો કરી 2-0થી સિરીઝ જીતી
➖ જમ્મુ કાશ્મિરમા આગામી 15 દિવસમા પૂવૅવત કરી દેવાશે મોબાઈલ સેવા: ગૂહમંત્રી અમિત શાહ
➖ છતીસગઢના પૂવૅ સીએમના પુત્ર અમિત જોગીની છેતરપિંડીના કેસમા ધરપકડ – ચુંટણીની એફિડેવીટમા જાતિ અને જન્મતારીખ ખોટી બતાવવા બદલ કેસ
➖ આથિૅક બાબતોના નિષ્ણાંત એવા ગોવિદાચાયૅએ જણાવ્યુ: ભારતને અમેરિકા બનાવવા જશોતો બ્રાઝિલ જેવી હાલત થશે
➖ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર વાર: દેશમા ઐતિહાસિક મંદી સરકારે સ્વિકારવી જોઈએ – પ્રિયંકા યુપીના કોંગી પ્રભારી બને તેવી શક્યતા
➖ ચિદમ્બરના વકિલો જ ઈચ્છતા હતા કે તેઓ સીબીઆઇ કસ્ટડીમા જ રહે – સુપ્રિમે ચિદમ્બરમની દલીલો સ્વિકારી તિહાર જેલયાત્રા અટકાવી
