બાબરા માકેૅટયાડૅનો તાપડીયા આશ્રમના મહંતશ્રી ઘનશ્યામબાપુના હસ્તે શુભારંભ કરાયો, જુઓ વિડીયો.

Share this:

બાબરા માર્કેટિંગ યાડનો શુભારંભ કરાવતા તાપડીયા આશ્રમના મહંણશ્રી ઘનશ્યામ બાપુ.

બાબરા, ૯ સપ્ટે.૧૯

રિપોટૅ: વિજય માળી…

બાબરા માં આજે ઘનશ્યામ બાપુ ના હસ્તે માર્કેટિંગ યાર્ડ ખુલ્લું મુકાયું હતું બાપુ એ યાર્ડ માં બિરાજમાન હનુમાનજી ની આરતી ઉતારી ઉપસ્થિત તમામ ને આશીર્વાદ આપેલ આ વર્ષ વરસાદ ખુબ સારો થયેલ હોય ખેડૂતો ને ખેત જણસ વેચવામાં મુશ્કેલી ન પડે તે હેતુ થી દર વર્ષ કરતા 15 થી 20 દિવસ પેલા બાબરા માર્કેટિંગ યાર્ડ ખુલ્લું મુકવામાં આવેલ.

યાર્ડના ઉપ પ્રમુખ બિપીનભાઈ રાદડીયાના જણાવીયા પ્રમાણે બાબરા યાર્ડ ખાતે ખેડૂતો વધુ માં વધુ ખેત જણસો લાવવા અપીલ કરવામાં આવેલ, ખરો તોલ અને રોકડા નાણાં અને ખેડૂતો ને પૂરેપૂરું વળતળ મળી રહે તેવું આયોજન યાર્ડ ના પ્રમુખ જીવાજી ભાઈ રાઠોડ કરી રહ્યા છે. આજના આ કર્યકમ માં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ઊના: કૌન બનેગા કરોડપતિમા દેલવાડાના મહિલા ડોક્ટર કૂપા દેસાઈ અમિતાભ સામે હોટ સીટ પર બેઠા,આજે પ્રસારિત થશે શો.

Tue Sep 10 , 2019
Share this: બાબરા માર્કેટિંગ યાડનો શુભારંભ કરાવતા તાપડીયા આશ્રમના મહંણશ્રી ઘનશ્યામ બાપુ. બાબરા, ૯ સપ્ટે.૧૯ રિપોટૅ: વિજય માળી… બાબરા માં આજે ઘનશ્યામ બાપુ ના હસ્તે માર્કેટિંગ યાર્ડ ખુલ્લું મુકાયું હતું બાપુ એ યાર્ડ માં બિરાજમાન હનુમાનજી ની આરતી ઉતારી ઉપસ્થિત તમામ ને આશીર્વાદ આપેલ આ વર્ષ વરસાદ ખુબ સારો થયેલ […]

You May Like

Breaking News