રાજુલાના પત્રકાર,બ્રહ્મ સમાજ અગ્રણી સંજીવભાઈ જોશીનો આજે જન્મદિવસ,40મા વષૅમા ધુબાકો મારતા અભિનંદનની વષાૅ.

Share this:

રાજુલા ના પત્રકાર બ્રહ્મ સમાજ ના અગ્રણી સંજીવ જોશીનો આજે જન્મ દિવસ, 40માં વર્ષેમા પ્રવેશ,સંજીવ પર અભિનંદનની વર્ષા.

રાજુલા, ૧૫ સપ્ટે.૧૯

દિલીપ જીરૂકા દ્વારા…

રાજુલા ના યુવા રિપોર્ટર સંજીવ જોશી નો આજે જન્મ દિવસ છે જેથી જિલ્લા ભર માંથી સંજીવ જોશી પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે એસ એન ન્યૂઝ સાથે સંકળાયેલા સંજીવ જોશી બ્રહ્મ સમાજ ના અગ્રણી છે અને સ્વતંત્ર સેનાની ત્રિકમ આપા રાજગોર ના પૌત્ર છે જેમના દાદા એ દેશ ની આઝાદી માટે સ્વતંત્રતા ની જંગ માં જંપલાવી દેશ ને આઝાદ કરાવવા માં ફાળો આપેલો તેના પૌત્ર સંજીવ હરીશ ભાઈ જોશી ના દીકરા છે અને હાલ રાજુલા માં રહી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે . તેમનો આજ જન્મ દિવસ હોય તેમના મીડિયા મિત્રો મહેન્દ્ર બગડા tv9 ફારૂક કાદરી abp . દિલીપ જીરૂકા vtv. કેતન બગડા. Zee ,જયદેવ વરુ દ્વારા તમને અભિનંદન અપાયા હતા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સા.કુંડલાના ખડસલી ગ્રા.પંચાયત દ્વારા PM મોદીના જન્મદિન નિમીતે બે દિન પૂવેૅ રક્તદાન કેમ્પ યોજી ભેટ અપીૅ.

Sun Sep 15 , 2019
Share this: રાજુલા ના પત્રકાર બ્રહ્મ સમાજ ના અગ્રણી સંજીવ જોશીનો આજે જન્મ દિવસ, 40માં વર્ષેમા પ્રવેશ,સંજીવ પર અભિનંદનની વર્ષા. રાજુલા, ૧૫ સપ્ટે.૧૯ દિલીપ જીરૂકા દ્વારા… રાજુલા ના યુવા રિપોર્ટર સંજીવ જોશી નો આજે જન્મ દિવસ છે જેથી જિલ્લા ભર માંથી સંજીવ જોશી પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે […]

You May Like

Breaking News