ચેકડેમમા ડુબી ૩ માસુમ બાળકીઓ, બે ના કરૂણ મૂત્યુ, સારવાર માટે એક બાળકીને હોસ્પિટલ ખસેડાઈ.

Share this:

ચેકડેમમા ૩ માસુમ બાળકીઓ ડુબી, બે ના કરૂણ મૂત્યુ , એક બાળાને હોસ્પિટલ ખસેડાઈ.

તા.૭/૭/૧૯.

રાજકોડના નવાગામમા ગોઝારી ઘટના બનવા પામી છે.રાજકોટ નજીક આવેલ નવાગામના ચેકડેમમા ત્રણ બાળકીઓ ડૂબી જતા બે માસૂમ બાળકીઓના કરૂણ મૂત્યુ નિપજેલ,

બે બાળાના કરૂણમોતથી સમગ્ર પંથકમા અરેરાટી વ્યાપી ગઇ છે, ત્રણ માથી એક બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે.

નવાગામમા બનેલ આ ઘટનાના પગલે મૂતક બાળકીઓના પરિવારો મા આક્રંદ છવાઈ ગયો છે. બનાવના પગલે વહિવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા તરવૈયાઓની મદદથી બાળકીઓના મૂતદેહને બહાર કાઢવા આવ્યા ત્યારે ભારે કરૂણાંતિકા સજાૅઈ હતી.


ADVERTISE BOX

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વાંચો....અમરેલી જીલ્લા સહિત સૌરાષ્ટ્રના મુખ્ય સમાચારો..

Mon Jul 8 , 2019
Share this: ચેકડેમમા ૩ માસુમ બાળકીઓ ડુબી, બે ના કરૂણ મૂત્યુ , એક બાળાને હોસ્પિટલ ખસેડાઈ. તા.૭/૭/૧૯. રાજકોડના નવાગામમા ગોઝારી ઘટના બનવા પામી છે.રાજકોટ નજીક આવેલ નવાગામના ચેકડેમમા ત્રણ બાળકીઓ ડૂબી જતા બે માસૂમ બાળકીઓના કરૂણ મૂત્યુ નિપજેલ, બે બાળાના કરૂણમોતથી સમગ્ર પંથકમા અરેરાટી વ્યાપી ગઇ છે, ત્રણ માથી એક […]

Breaking News