સાવરકુંડલા: આંબરડી ગામે પેવર બ્લોક માગૅનુ અગ્રણી દિપકભાઈ માલાણીના હસ્તે ખાતમૂહતૅ કરાયુ.

Share this:

સાવરકુંડલા: આંબરડી ગામે પેવર બ્લોક માગૅનુ અગ્રણી દિપકભાઈ માલણીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ.

સાવરકુંડલા/આંબરડી, ૨૪ સપ્ટે.૧૯
ANO ડેસ્ક ન્યુજ.

સુભાષ સોલંકી દ્વારા…

સાવરકુંડલાના આંબરડી ગ્રામ પંચાયત દ્વારા ગામની ગલીઓને પેવર બ્લોકથી મઢવાથી કામગીરીનો આજે ફરીથી પ્રારંભ કરવામા આવ્યો હતો.

ગ્રામ પંચાયત દ્વારા ગામની તમામ ગલીઓને એકપછી એક મઢવાની કામગીરીનો પાંચમા રાઉન્ડની કામગીરીનુ ઉદ્ઘાટન અગ્રણી દિપકભાઈ માલાણીના હસ્તે શ્રીફળ વધાવી કરવામા આવેલ.પ્લોટ વિસ્તારમા મુખ્ય રોડથી મનસુખભાઈ કસવાળાના ઘર સુધી પેવર બ્લોકનુ આજરોજ ખાતમૂહતૅ કરાયેલ. આ તકે અગ્રણી દિપકભાઈ માલાણી, સરપંચ બાબુભાઈ માલાણી, ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયા, જયસુખભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ.

તેમજ ગામની અન્ય બાકી રહેલ ગલીઓને આગામી દિવસોમા પેવર બ્લોકનુ કામ હાથ ધરાશે તેવુ સરપંચ બાબુભાઈ માલાણી જણાવેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાવરકુંડલાના હાડીડા ગામે વૂદ્ધાનુ ગળુ દબાવી હત્યા કરી દાગીનાની લુંટ,પોલીસે નાકાબંધી કરી શરૂ કરી તપાસ.

Tue Sep 24 , 2019
Share this: સાવરકુંડલા: આંબરડી ગામે પેવર બ્લોક માગૅનુ અગ્રણી દિપકભાઈ માલણીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ. સાવરકુંડલા/આંબરડી, ૨૪ સપ્ટે.૧૯ ANO ડેસ્ક ન્યુજ. સુભાષ સોલંકી દ્વારા… સાવરકુંડલાના આંબરડી ગ્રામ પંચાયત દ્વારા ગામની ગલીઓને પેવર બ્લોકથી મઢવાથી કામગીરીનો આજે ફરીથી પ્રારંભ કરવામા આવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા ગામની તમામ ગલીઓને એકપછી એક મઢવાની કામગીરીનો […]

You May Like

Breaking News