રાજ્યમંત્રીશ્રી પુરષોતમ સોલંકીની ખબર પુછવા ગુજરાત જનચેતના પાટીૅના સંયોજકશ્રી મનુ ચાવડા પહોંચ્યા એપોલો હોસ્પિટલ.

Share this:

રાજ્યમંત્રીશ્રી પુરષોતમ સોલંકીની ખબર પુછવા ગુજરાત જનચેતના પાટીૅ સંયોજકશ્રી મનુ ચાવડા પહોંચ્યા એપોલો હોસ્પિટલ.

ગાંધીનગર, ૧૦ ઓક્ટો.૧૯
ANO ડેસ્ક ન્યુજ.

ગુજરાત રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી માન.શ્રી પુરૂષોતમભાઈ સોલંકી છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયત હતી, મંત્રીશ્રી સોલંકીને એક અઠવાડીયાથી એપોલો હોસ્પિટલ ખાતે સારવાર અથેૅ એડમિટ કરાયા છે.

ત્યારે આજરોજ અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્લીના મહામંત્રી અને ગુજરાત જન ચેતના પાટીૅના સંયોજક, સમસ્ત કોળી સમાજ અગ્રણી શ્રી મનુભાઈ ચાવડા આજે સાથી આગેવાનો કાનજીભાઈ પરમાર, જગદિશભાઈ જાદવ, સંજય રાઠોડ, દિલીપભાઈ જાદવ, માવજીભાઈ ધાપા અને લખન કોટડીયા સહિત આગેવાનો સાથે એપોલો હોસ્પિટલ પહોંચી મંત્રીશ્રી સોલંકીની તબિયત જાણી ખબર અંતર પુછ્યા હતા.

મંત્રીશ્રી સોલંકી પૂવૅ સંસદિય સચિવશ્રી હિરાભાઈ સોલંકીના જ્યેષ્ઠ બંધુ છે, જો કે હાલ શ્રી સોલંકીની તબિયતમા સુધાર હોવાનુ આધારભુત સુત્રો પાસેથી જાણવા મળેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોંગ્રેસ પૂવૅ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સા.કુંડલાના MLA પ્રતાપ દુધાતના સુરત સ્થિત નિવાસે માણી મહેમાનગતી/અન્ય દિગ્ગજો પણ પધાયાૅ નિવાસે.

Thu Oct 10 , 2019
Share this: રાજ્યમંત્રીશ્રી પુરષોતમ સોલંકીની ખબર પુછવા ગુજરાત જનચેતના પાટીૅ સંયોજકશ્રી મનુ ચાવડા પહોંચ્યા એપોલો હોસ્પિટલ. ગાંધીનગર, ૧૦ ઓક્ટો.૧૯ ANO ડેસ્ક ન્યુજ. ગુજરાત રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી માન.શ્રી પુરૂષોતમભાઈ સોલંકી છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયત હતી, મંત્રીશ્રી સોલંકીને એક અઠવાડીયાથી એપોલો હોસ્પિટલ ખાતે સારવાર અથેૅ એડમિટ કરાયા છે. ત્યારે આજરોજ […]

You May Like

Breaking News