“એક દિવાળી માનવતાની”! ઉનાના એ-વન ગૂપ દ્વારા લોકોના સહયોગ અને સહકારથી એક નવી પહેલની શરૂઆત કરાઈ.

Share this:

“એક દિવાળી માનવતાની”! ઉનાના એ-વન ગ્રુપ દ્વારા લોકોના સહયોગ અને સહકારથી એક નવી પહેલની શરુઆત કરી.

ગીરસોમનાથ/ઉના, ૧૯ ઓક્ટો.૧૯
ANO ન્યુજ.

ઉનામાં ત્રિકોણ બાગ પાસે એક દિવાળી માનવતાની જેમાં કપડા,બુટ,ચમ્પલ,સ્વેટર,સાલ વગેરે ધણી બધી વસ્તુઓ તમારી પાસે વધારે હોય તે અમને આપી જાવો, અને જેમને જરૂર હોય તે અહીંથી લઈ જાવો એવા એવાં એ-વન ગ્રુપ દ્વારા બે દિવસ નું આયોજન કરવામાં આવ્યું છે જે શનિવાર અને રવિવાર એમ બે દિવસ સવારે ૧૦:૦૦ થી સાંજના ૫ :૦૦ કલાક સુધી રહીને સેવા-ભાવી યુવાનો રાધેભાઇ જોશી,ભાવેશભાઈ કોટેચા, કમલેશભાઈ ચંદાણી, મયુરભાઈ ગૌસ્વામી, રાજેન્દ્રભાઈ રાઠોડ,રાજ દોમડીયા, ચિરાગભાઈ છગ્ગ, મનિષભાઇ જોબનપુત્રા, કલ્પેશભાઈ કનાડા, અજયભાઈ પંડ્યા,સિદ્ધર્થભાઇ પટેલ,ભાવિનભાઇ કાનાબાર, તમાંમ સાથી મિત્રો હાજર રહી ગરીબ લોકોને દિવાળી નાં તહેવાર નિમિત્તે ઉપયોગી થાય એવું માનવતાનું ઉત્તમ કામ કર્યું છે

ત્યારે આ કર્યો ને પ્રોત્સાહન-ઉત્સાહ આપવા માટે પુર્વ ધારાસભ્ય K.C.રાઠોડ, હરિભાઈ બોધાભાઇ સોલંકી, મહેન્દ્રભાઈ ગટેચા પરસોત્તમભાઈ ઠુંમર, મનોજભાઈ બાંભણિયા, ઈશ્વરભાઈ જેઠવા, રાજુભાઈ ડાભી વગેરે આ સેવા-ભાવી કાર્યોમાં ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટ: હમીરસિંહ દરબાર.
ઉના ગીર ગઢડા

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ધોકડવાના સામાજીક કાયૅકર અને પત્રકાર હમીરસિંહ દરબારનો આજે 27મા વષૅમા મંગલ ધુબાકો/શુભેચ્છાઓનો ધોધ શરૂ.

Sun Oct 20 , 2019
Share this: “એક દિવાળી માનવતાની”! ઉનાના એ-વન ગ્રુપ દ્વારા લોકોના સહયોગ અને સહકારથી એક નવી પહેલની શરુઆત કરી. ગીરસોમનાથ/ઉના, ૧૯ ઓક્ટો.૧૯ ANO ન્યુજ. ઉનામાં ત્રિકોણ બાગ પાસે એક દિવાળી માનવતાની જેમાં કપડા,બુટ,ચમ્પલ,સ્વેટર,સાલ વગેરે ધણી બધી વસ્તુઓ તમારી પાસે વધારે હોય તે અમને આપી જાવો, અને જેમને જરૂર હોય તે અહીંથી […]

Breaking News