અમરેલી: બગસરાના સુડાવડ ગામે શંકાસ્પદ માનવભક્ષી દિપડો પકડાયો/દિપડાને લઈ વનવિભાગ અને ગ્રામજનો વચ્ચે થઈ બોલાચાલી.

Share this:

બગસરાના સુડાવડ ગામેથી શંકાસ્પદ માનવભક્ષી દીપડો પકડાયો/વનતંત્ર અને ગામલોકો વચ્ચે દિપડાને લઈ થઈ બોલાચાલી.

અમરેલી/બગસરા,૩૧ ઓક્ટો. ૧૯
ANO ન્યુજ.

અમરેલી જીલ્લાના બગસરાના સુડાવડ ગામે આજે વનવિભાગ દ્વારા દિપડાને ટ્રેસ કરવા મુકાયેરા પાંજરામા ખુંખાર દિપડો પાંજરામા આબાદ ઝડપાઈ ગયો હતો, પરંતુ ઝડપાઈ ગયેલ માનવભક્ષી દીપડા ને લઈને ગ્રામજનો અને વનવિભાગ વચ્ચે બબાલ થયાનો મામલો સામે આવ્યો છે.

માનવભક્ષી દિપડાને ઠાર કરવાની ગ્રામજનોની ઉગ્ર માંગણી વચ્ચે વનવિભાગ દીપડાને સાસણ લઈ જવા પ્રયાસ કરી રહ્યું છે,

ગ્રામજનો દીપડાને નહીં લઈ જવા દેવા મક્કમ બની પાંજરામાં દીપડાને ઠાર કરવાની ગ્રામજનોએ કરી માંગ

પાંજરામાં કેદ થયેલા દીપડાએ 5 થી 7 લોકોનો શિકાર કર્યાનો ગ્રામજનોનો છે આક્ષેપ.

વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુડાવડ ગામે પહોંચી મામલો થાળે પાડવા પ્રયત્નો વચ્ચે ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે મોટા પાયે બબાલ થયાના સોશ્યલ મિડીયામા મેસેજો વાયરલ થઈ રહ્યા છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

1 નવેમ્બર આવતીકાલથી ગુજરાતમા ટ્રાફિકના આ નવા નિયમોમા આપવામા આવી શકે છે છૂટછાટ: વાંચો વિગત.

Thu Oct 31 , 2019
Share this: બગસરાના સુડાવડ ગામેથી શંકાસ્પદ માનવભક્ષી દીપડો પકડાયો/વનતંત્ર અને ગામલોકો વચ્ચે દિપડાને લઈ થઈ બોલાચાલી. અમરેલી/બગસરા,૩૧ ઓક્ટો. ૧૯ ANO ન્યુજ. અમરેલી જીલ્લાના બગસરાના સુડાવડ ગામે આજે વનવિભાગ દ્વારા દિપડાને ટ્રેસ કરવા મુકાયેરા પાંજરામા ખુંખાર દિપડો પાંજરામા આબાદ ઝડપાઈ ગયો હતો, પરંતુ ઝડપાઈ ગયેલ માનવભક્ષી દીપડા ને લઈને ગ્રામજનો અને […]

You May Like

Breaking News