અમરેલી જીલ્લા પંથકના વાતાવરણમા અચાનક પલ્ટો/ચલાલામા ધોધમાર કમોસમી વરસાદથી ખેડુતો મુંજવણમા.

Share this:

અમરેલી જીલ્લા પંથકના વાતાવરણમા અચાનક પલ્ટો/ચલાલામા ધોધમાર કમોસમી વરસાદથી ખેડુતો મુંજવણમા.

અમરેલી, ૧૩ નવે.૧૯
ANO ડેસ્ક ન્યુજ

હવામાન વિભાગની આગાહીના એક દિવસ પૂવેૅ અમરેલીના ચલાલામા એક કલાકથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે.

ખેડુતોએ હાલ મગફળી ઉતારવાનુ કામ શરુ કરતા જ કમોસમી વરસાદ ખાબકતા મગફળીના પાકને વ્યાપક નુકશાન થતા ખેડુતો પડ્યા પર પાટુ લાગતા જગતતાત મુંજવણમા મુકાયો…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી શહેરમાં બનેલ ડબલ મર્ડરના ગુન્‍હાના વધુ પાંચ આરોપીને પકડી પાડતી અમરેલી LCB

Wed Nov 13 , 2019
Share this: અમરેલી જીલ્લા પંથકના વાતાવરણમા અચાનક પલ્ટો/ચલાલામા ધોધમાર કમોસમી વરસાદથી ખેડુતો મુંજવણમા. અમરેલી, ૧૩ નવે.૧૯ ANO ડેસ્ક ન્યુજ હવામાન વિભાગની આગાહીના એક દિવસ પૂવેૅ અમરેલીના ચલાલામા એક કલાકથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ખેડુતોએ હાલ મગફળી ઉતારવાનુ કામ શરુ કરતા જ કમોસમી વરસાદ ખાબકતા મગફળીના પાકને વ્યાપક નુકશાન થતા […]

Breaking News