તાજગીસભર શિયાળાની કડકડતી ઠંડીમા ગરમા ગરમ લાઈવ જલેબીની લૂપ્ત ઉઠાવી રહ્યા છે આંબરડી ગામના લોકો/જુઓ વિડીયો.

Share this:

તાજગીસભર શિયાળાની કડકડતી ઠંડીમા ગરમા ગરમ લાઈવ જલેબીની લૂપ્ત ઉઠાવી રહ્યા છે આંબરડી ગામના લોકો/જુઓ વિડીયો.

સાવરકુંડલા, ૧૭ ડિસે.૧૯
ANO ડેસ્ક ન્યુજ

સુભાષ સોલંકી દ્વારા…

અમરેલી જીલ્લામા કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે, જીલ્લામા પારો 12 ડિગ્રીએ નીચે ગગડતા હાજા ગગડાવતી ઠંડીથી માનવ સહિત પશુ, પ્રાણીઓના જીવન પર અસર વતાૅઈ રહી છે ત્યારે લોકો ઠંડીથી બચવા વિવિધ પ્રકારના નુસખા અપનાવી રહ્યા છે, કોઈ તાપણા કરી, તો કોઈ વૉકિંગ,કસરત કરી, તો કોઈ ગરમ વસ્ત્રોથી વિંટળાઈને ઘરમા જ પુરાઈ રહેવાનુ મુનાસીબ માની ઠંડીથી બચવા અલગ અલગ ઉપાયો અજવાવી રહ્યા છે.

એવામા સાવરકુંડલાના આંબરડી ગામે થોડા સમયમા ફેમસ બની ગયેલ લાઈવ જલેબીની લોકો લૂપ્ત ઉઠાવી રહ્યા છે.તેમાંય ખાસ કરીને છેલ્લા બે દિવસથી પડી રહેલી કડકડતી ઠંડીમા લોકો લાઈવ જલેબી અને સમોસાની મનભરીને લૂપ્ત માણી રહ્યા છે. ઉત્તર ભારતમા થઈ રહેલી ભારે બરફ વષાૅના કારણે સૌરાષ્ટ્ર સહિત વિવિધ પંથકોમા આગામી દિવસોમા હજુ પણ ઠંડી વધવાના સંકેતો વતાૅઈ રહ્યા છે.લોકો આજે દિવસભર ગરમ વસ્ત્રોથી વિંટળાયેલા જોવા મળ્યા હતા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અવસાન: સાવરકુંડલા માકેૅટયાડૅના ચેરમેનશ્રી દિપકભાઈ માલાણીના માતુશ્રીનુ આજરોજ ૯૦ વષૅની જૈફ વયે અવસાન/કાલે સવારે ૯ કલાકે નિકળશે સ્મશાનયાત્રા.

Tue Dec 17 , 2019
Share this: તાજગીસભર શિયાળાની કડકડતી ઠંડીમા ગરમા ગરમ લાઈવ જલેબીની લૂપ્ત ઉઠાવી રહ્યા છે આંબરડી ગામના લોકો/જુઓ વિડીયો. સાવરકુંડલા, ૧૭ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… અમરેલી જીલ્લામા કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે, જીલ્લામા પારો 12 ડિગ્રીએ નીચે ગગડતા હાજા ગગડાવતી ઠંડીથી માનવ સહિત પશુ, પ્રાણીઓના જીવન પર […]

You May Like

Breaking News