CRIME:જાફરાબાદ પોલીસે ભાંકોદર સીમમા થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો/મુદ્દામાલ સાથે 3ને પકડી પડાયા.

Share this:

CRIME:જાફરાબાદ પોલીસે ભાંકોદર સીમમા થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો/મુદ્દામાલ સાથે 3ને પકડી પડાયા.

જાફરાબાદ, ૧૧ જાન્યુ.૨૦
ANO ક્રાઈમ ન્યુજ

જાફરાબાદ પોલીસ સ્‍ટેશન સ્‍ટાફના માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં મિલ્‍કત વિરૂઘ્‍ધના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા શકદારોની તપાસમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે કનુભાઈ ભીખુભાઈ ચાવડા, રહે. વાહરાહસ્‍વરૂપ, મુકેશભાઈ નાકરભાઈ બારૈયા રહે. ભાકોદર, અસ્‍પાકભાઈ મહમંદઅલી શેખને પુછપરછ કરતાં જાફરાબાદના ભાકોદર ગામે આવેલ સ્‍વાન એલ.એન.જી. કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી આરોપીઓને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે.

મજકુર આરોપીઓનીપુછપરછ કરતા તેણે તા. રપ/1ર/ 19 ની રાત્રીના ભાકોદર ગામે આવેલ સ્‍વાન કંપનીની સાઈટમાં પ્રવેશ કરી .ફખ બિલ્‍ડીંગની સામે પડેલ કોપર કેબલના ડ્રમમાંથી છભય યદમગકતચયભક ીયોયતભમ કંપનીનો × હઃચ્‍ભ્‍ ક્ષ્ણ (/?? કોપર કેબલ જેની લંબાઈ 301 મીટરના મુદામાલની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. અને ચોરી કરેલ કોપર કેબલ વાયરને બાળી તેમાંથી કોપરના વાયર કાઢી અને જાફરાબાદમાં રહેતા ભંગારના વેપારી અસ્‍પાકભાઈ રહે. જાફરાબાદ વાળાઓને વેચી દીધેલ હોવાની કબુલાત આપતા હોય જેથી ચોરીમાં ગયેલ મુદામાલ ભંગારના વેપારીએ રાખેલ હોય જેથી તેઓની પણ સદર ગુનામાં સંડોવણી જણાતા ધોરણસર અટક કરેલ છે.

ચોરીમાં ગયેલ કોપર કેબલ જેની લંબાઈ આશરે 301 મીટર હતી. જેની કિ.રૂા. 7ર,000, રીકવર કરેલ મુદામાલ : મજકુર આરોપીઓની પુછપરછ કરતા ચોરીમાં ગયેલ મુદામાલ કોપર કેબલ વાયરને વાળી તેમાંથી કોપર વાયર કાઢી જાફરાબાદમાં રહેતા ભંગારના વેપારીને કુલ 48 કિલો વેચેલ હતો. જે કુલ કોપર કેબલ કબ્‍જે કરેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી SOGએ છેલ્લા ત્રણેક માસથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનાં મહિલા અત્યાચારનાં ગુન્હાનાં કામનાં આરોપીને પકડી પાડ્યો.

Sat Jan 11 , 2020
Share this: CRIME:જાફરાબાદ પોલીસે ભાંકોદર સીમમા થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો/મુદ્દામાલ સાથે 3ને પકડી પડાયા. જાફરાબાદ, ૧૧ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ જાફરાબાદ પોલીસ સ્‍ટેશન સ્‍ટાફના માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં મિલ્‍કત વિરૂઘ્‍ધના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા શકદારોની તપાસમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે કનુભાઈ ભીખુભાઈ […]

You May Like

Breaking News