BREAKING: અમરેલી જીલ્લાના ખુણે ખુણાની મહત્વની ખબરો પર એક નજર.

Share this:

BREAKING: અમરેલી જીલ્લાના ખુણે ખુણાની મહત્વની ખબરો પર એક નજર.

અમરેલી, ૧૨ જાન્યુ.૨૦
ANO ન્યુજ

➡ અમરેલી જીલ્લા કક્ષાના પ્રજાસતાક પવૅ રાજુલા ખાતે યોજાશે – તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ.
➡ ધારી-વિસાવદર વચ્ચે લાલપુર નજીક સીટી રાઈડ બસનો ગોઝારો અકસ્માત – ધડાકાભેર થાંભલા સાથે અથડાયેલ અકસ્માતમા 4 પુરૂષો અને 2 મહિલા સહિત છ ના કરૂણ મૂત્યુ – પોલીસે વધુ તપાસ હાથ ધરી.
➡ જીલ્લા યુવા ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંગે હસ્તાક્ષર ઝુંબેશ યોજવામા આવી.
➡ બાબરામા આંગણવાડી કેન્દ્રમા બાળકોને અપાતા ભોજનની ખાદ્ય સામગ્રીમા દુષિત તેલનો ઉપયોગ થતો હોવાનુ જણાયુ.
➡ જાફરાબાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હાલત અતિ ખરાબ બની – કમીૅઓ સાથે દદીૅઓ પણ પરેશાન.
➡ લાઠી પીજીવીસીએલ કચેરીને ISO 9001-2015 નુ પ્રમાણપત્રની સિદ્ધી મળી – પેટા વિભાગીય કચેરીમા સિદ્ધી મેળવનાર પ્રથમ કચેરી બની લાઠી.
➡ રાજુલા મેરી ટાઈમ બોડૅના પોલિટેકનિક ખાતે વિદ્યાથીૅઓનો ભવ્ય સન્માન સમારોહ કલેક્ટરની અધ્યક્ષતામા યોજાયો.
➡ અમરેલીમા નિમાૅણ પામેલ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરનો શુભારંભ – શહેરભરમા થતી હિલચાલ પર પોલીસની રહેશે બાજ નજર.
➡ અમરેલી એસઓજી ટીમે મહિલા પર અત્યાચાર ગુજારનાર અને શરાબના બે શખ્સોને અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડ્યા.
➡ અમરેલીના લાપાળીયામા જુની અદાવતમા બે જુથ વચ્ચે અથડામણ – 11 સામે ફરીયાદ નોંધાઈ.
➡ શરાબની હેરિફેરીમા ફરાર આરોપીના ઘરે રેઈડ કરતા અમરેલી ક્રાઈમ બ્રાંચને ઘાતક હથિયારો મળી આવ્યા – બગસરામાથી એક શખ્સ ઝડપાયો.
➡ ધારી પંથકમા થઈ રહેલા માગૅમા ગેરરીતી થતી હોવાના આક્ષેપો સાથે ગામલોકોએ કામ અટકાવી દીધુ.
➡ દામનગરના મેથલી ગામેથી જુગાર રમતા પૂવૅ પાલિકાના પ્રમખ ઝડપાયા – એસઓજી ની રેઈડમા 7 શખ્સોને 57 હજારની રોકડ સાથે પકડી પડાયા.
➡ ઉત્તરાયણ પવૅ પર પ્રતિબંધીત ચાઈનીઝ દોરા અને તુક્કલોનુ વેચાણ કરનાર સામે અમરેલી પોલીસની લાલ આંખ.
➡ જીલ્લામા ઠંડીમા આંશિક ઘટાડો નોંધાયો.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING: ધારી-વિસાવદર વચ્ચે ગોઝારો અકસ્માત સજાૅતા 6 લોકોના ઘટના સ્થળે મૂત્યુ થતા અરેરાટી/સીટી રાઈડ બસ થાંભલા સાથે ધડકાભેર અથડાતા અકસ્માત.

Sun Jan 12 , 2020
Share this: BREAKING: અમરેલી જીલ્લાના ખુણે ખુણાની મહત્વની ખબરો પર એક નજર. અમરેલી, ૧૨ જાન્યુ.૨૦ ANO ન્યુજ ➡ અમરેલી જીલ્લા કક્ષાના પ્રજાસતાક પવૅ રાજુલા ખાતે યોજાશે – તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ. ➡ ધારી-વિસાવદર વચ્ચે લાલપુર નજીક સીટી રાઈડ બસનો ગોઝારો અકસ્માત – ધડાકાભેર થાંભલા સાથે અથડાયેલ અકસ્માતમા 4 પુરૂષો […]

Breaking News