BREAKING! અમરેલી જીલ્લાની પ્રજા, પોલીસ અને પોલિટિક્સની ખબર પર એક નજર.

Share this:

BREAKING! અમરેલી જીલ્લાની પ્રજા, પોલીસ અને પોલિટિક્સની ખબર પર એક નજર.

અમરેલી, 22/2/20
ANO ન્યુજ

➡જાફરાબાદના બાલાનીવાવ ગામે દિપડાના આતંકથી લોકો હિજરત કરી જવાની તૈયારીમા – વનવિભાગને અનેક રજુઆત બાદ પણ પાંજરૂ નહી મુકાતા ગ્રામજનોમા રોષ…

➡અમરેલી જીલ્લાના 70 ગામોમા ફરશે માં ઉમા જ્યોતિ રથ – અમરેલીના તુલસી પાટીૅ પ્લોટમા આખરી ઓપ – ભવ્ય કાયૅક્રમોનુ આયોજન…

➡રાજુલામા ત્રિદિવસીય વિશાળ ખેડુત મહા સંમેલન ખુલ્લુ મુકાયુ – કૂષિમંત્રી આર.સી.ફળદુએ ખુલ્લુ મુકાયુ સંમેલન…

➡અમરેલી, કુંકાવાવ તાલુકામા માગોૅના કામો માટૈ ધારાસભ્ય પરેશ ધાનાણીએ 26 કરોડ મંજુર કરાવાયા….

➡સા.કુંડલા તાલુકાના 72 ગામોના વિકાસના કામો માટે 132 લાખ મંજુર કરાવાયા – ભાજપ આગેવાનોની રજુઆત ફળી…

➡ધારીના વિરપુરની બોરડ પ્રા શાળાને ધારી ધારાસભ્ય કાકડીયાની ગ્રાનમટમાથી 5 લાખ ફાળવાયા…

➡રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેરના હસ્તે વિકાસ કામોએ વેગ પકડ્યો – ફિલ્ટર પ્લાન્ટ અને રોડના ખાત મૂહતૅ કરાયા…

➡બાબરામા લગ્નના દબાણ અંગે ઠપકો આપતા કુંટુંબીજનો વચ્ચે ધારીયા, પાઈપ જેવા હથીયારો વડે મારામારી – 4 સામે પોલીસ ફરીયાદ…

➡ખાંભાના ડેડાણમા થેલીમા શરાબની ડિલીવરી કરતા શખ્સ પોલીસ સકંજામા આવી ગયો – મહિલા સહિત બે સામે કાયૅવાહી…

➡અમરેલીના સા.કુંડલા બાયપાસ નજીક પીધેલી હાલતમા વાહન ચલાવતા પોલીસે પકડી પડાયો…

➡રાજુલામાથી દેશી શરાબની ભઠ્ઠી ચલાવતી મહિલાને રાજુલા પોલીસે ઝડપી પાડી…

➡અમરેલીના બાબાપુર નજીક ટ્રેકટર- રિક્ષા વચ્ચે અકસ્માત સજાૅયો – પેસેન્જરોને ઈજા થતા હોસ્પિ ખસેડાયા – ટ્રેક્ટર ચાલક ફરાર…

➡સા.કુંડલા રૂરલ પોલીસે રાજસ્થાનથી એક આરોપીને દબોચી લઈ કાયૅવાહી હાથ ધરી – 7 માસથી નાસતા ફરતા શખ્સને ઝડપી લેવાયો…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

POLICE: દામનગર પોલીસ સ્ટાફ દ્વારા રક્તદાન કરાયુ/પોલીસ પ્રજાનો મિત્રનુ સુત્ર સાથૅક થયુ.

Sat Feb 22 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લાની પ્રજા, પોલીસ અને પોલિટિક્સની ખબર પર એક નજર. અમરેલી, 22/2/20 ANO ન્યુજ ➡જાફરાબાદના બાલાનીવાવ ગામે દિપડાના આતંકથી લોકો હિજરત કરી જવાની તૈયારીમા – વનવિભાગને અનેક રજુઆત બાદ પણ પાંજરૂ નહી મુકાતા ગ્રામજનોમા રોષ… ➡અમરેલી જીલ્લાના 70 ગામોમા ફરશે માં ઉમા જ્યોતિ રથ – અમરેલીના તુલસી […]

Breaking News